SURAT
સુરતમાં પેનિક બાઇંગથી દૂધ માટે દોડધામ, સુમુલે કહ્યું- અફવાઓથી દૂર રહો, પૂરતો સ્ટોક છે, 14 લાખ લિટર સુધી સપ્લાય કરવાની વ્યવસ્થા
સુરતમાં ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી સ્થિતિની આગાહીને પગલે બુધવારે સાંજથી જ લોકોમાં ચિંતા જોવા મળી હતી. તેના કારણે શહેરના અનેક...