World
ઈરાન સાથે વેપાર કરનાર દેશોને અમેરિકાની ધમકી, ભારત-ઈરાન મુલાકાત બાદ રુબિયોનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચેની મુલાકાત બાદ અમેરિકા તરફથી ઈરાન સાથેના આર્થિક સંબંધોને લઈને કડક સંદેશ આપવામાં આવ્યો...