Entertainment
શાહરૂખના ‘મન્નત’ રિનોવેશનને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, બે નવા માળ ઉમેરવાનો રસ્તો સાફ, કહ્યું, ઘરમાલિકને નિયમ મુજબ રિનોવેશનનો અધિકાર છે
મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલા અભિનેતા શાહરૂખ ખાનના પ્રખ્યાત બંગલા ‘મન્નત’ના રિનોવેશનને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે...