Gujarat
ધોધમાર વરસાદમાં સાપુતારા ઘાટમાર્ગ જોખમી બન્યો, સુરક્ષા દિવાલ તૂટી પડતાં ચિંતા, તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ
ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પર પણ જોવા મળી રહી છે. સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ...