World
મેયર મામદાનીની ટિપ્પણી બાદ નેતન્યાહુનો જવાબ, સપ્ટેમ્બરમાં UN મહાસભામાં રહેશે હાજર
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી...