Gujarat
અમદાવાદમાં 71 વર્ષીય નિવૃત્ત સલાહકાર સાથે 1.21 કરોડની સાયબર ઠગાઈ, શેરબજાર રોકાણના નામે છેતરાયા
અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત ફાર્માસ્યુટિકલ સલાહકાર સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. શેરબજાર અને IPOમાં રોકાણ કરીને ઊંચું વળતર અપાવવાની...