National
હિમાલયની હિમનદીઓ બની ‘ટાઇમ બોમ્બ’! માત્ર 30 વર્ષમાં હજારો વર્ષ જેટલો બરફ પીગળ્યો! 12 નદીઓ પર નિર્ભર 2 અબજ લોકો પર પાણીનું સંકટ
હિન્દુ કુશ હિમાલયની પર્વતમાળામાં રહેલી વિશાળ હિમનદીઓ હવે ઝડપથી પીગળી રહી છે. હિમનદીઓના ઝડપથી પીગળવાના કારણે આવનારા સમયમાં એશિયાના અનેક દેશોમાં પાણીની...