India
પટનામાં મોડીરાત્રે ગેસ સિલિન્ડર વેન્ડરની હત્યા: બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો
બિહારની રાજધાની પટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરમાં મોડીરાત્રે ગેસ સિલિન્ડર સપ્લાયનું કામ કરતા એક...