India
મસૂદ અઝહર પર ઈનામ જાહેર કરી પાકિસ્તાન ફસાયું? ભારતનો આકરો પ્રહાર, BRICS મુદ્દે બાંગ્લાદેશના દાવાની પણ પોલ ખોલી
ભારતે આતંકવાદી મસૂદ અઝહર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પાકિસ્તાન અને અન્ય દેશોને આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે...