SURAT
સુરતના સુપરમેન ફાયરમેનોએ ધસમસતા પાણી વચ્ચે પૂરપીડીતોનું કર્યું રેસ્ક્યૂ, 24 કલાકમાં 230થી વધુ લોકોના જીવ બચાવ્યા
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ...