National
સેફ્ટી એલર્ટ અવગણાયા? વેદાંતા દુર્ઘટનામાં મોટા ખુલાસા, લાપરવાહીના આરોપ બાદ માલિક સામે FIR
છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંતા પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઇલર વિસ્ફોટ મામલે હવે તપાસમાં ગંભીર લાપરવાહીના આરોપો સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં...