Gujarat
નવસારીમાં કરૂણ અકસ્માત: હાઈટેન્શન વાયર ટેમ્પોને અડતા ટેમ્પોમાં કરંટ ફેલાયો, 3 શ્રમિકોના જીવ ગયા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં શુક્રવારે સવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મજૂરી કામ માટે ટેમ્પોમાં જઈ રહેલા શ્રમજીવીઓ પર અચાનક મોત...