SURAT
સુરતમાં અનરાધાર વરસાદથી કીમ નદી ઓવરફ્લો, 24 કલાકમાં સરેરાશ 8 ઈંચ વરસાદ, 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું...