લગ્નપ્રસંગો કે અન્ય પ્રસંગો માટે સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ૭ મહિનામાં પ્રથમ વખત સોનાનો...
ઇઝરાયલમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝેનકોટ વચ્ચે રાજકીય ખેંચતાણ વધી હતી. આઇઝેનકોટે નેતન્યાહૂને પત્ર લખીને...
આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક પૂરપાટ ઝડપે જતી મિની-બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર આ અકસ્માતમાં...
ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી વૈશ્વિક ટેકનિકલ ખામીએ વિશ્વભરના લાખો વપરાશકર્તાઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. માઈક્રોસોફ્ટ 365, આઉટલુક, ટીમ્સ, વનડ્રાઇવ, શેરપોઇન્ટ...
ભારતીય ટીમને તેના 52 વર્ષના વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી શ્રેણીની ચોથી મેચમાં...
ઉત્તર પ્રદેશની 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ હાથ મિલાવીને...
અમેરિકાની દિગ્ગજ ટેક કંપની Nvidiaના CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ હવે તેમના અંતિમ કલાકોને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. લાંબા સમયથી...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને ઉનાળાની જગ્યાએ શિયાળાની ઋતુમાં યોજવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અભિનેત્રી અને કોલકાતા નાઈટ રાઈડર્સની સહમાલિક જુહી ચાવલા તથા...
જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે દેશભરના અન્ય પછાત વર્ગ (OBC) સંગઠનો અને સામાજિક જૂથોએ કેન્દ્ર સરકાર સામે વિરોધનું રણશિંગું ફૂંક્યું છે. 2027ની...
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં સેનાની સુરક્ષા ચોકી પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. મસ્તુંગ જિલ્લાના કનક વિસ્તારમાં આવેલા કંદવાહ સુરક્ષા ચેકપોસ્ટને નિશાન...