SURAT
રૂ. 750ના કિલોના ભજીયા ખવડાવ્યા, મેયર બોલ્યાં- સ્વાસ્થ્ય સાથે સમાધાન કરીને સસ્તું શોધવું યોગ્ય નથી
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દિવાળી અને ચંડી પડવાની પૂર્વસંધ્યાએ યોજાયેલી નાસ્તા પાર્ટી હવે શહેરમાં ‘ભજીયા કાંડ’ તરીકે ચર્ચાનો વિષય બની છે. સામાન્ય...