Business
સુરતમાં સ્વચ્છતાના દાવાઓની પોલ ખુલ્લી: અડાજણમાં પાલિકાના પે એન્ડ યુઝ ટોઈલેટને તાળાં મારી બનાવી દીધું ભંગારનું ગોડાઉન
સ્વચ્છતા અને સ્માર્ટ સિટીના મોટા-મોટા દાવાઓ વચ્ચે સુરતમાંથી એક ચોંકાવનારી અને તંત્રની લાપરવાહી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. સુરતના અડાજણ શીતલ...