પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ...
દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનના ચાહકો હંમેશા તેમની એક ઝલક મેળવવા આતુર હોય છે. તે જ્યાં પણ જાય છે તેઓના ફેન્સ...
તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રવિવારે ફરી એકવાર તેમણે પ્રેસ...
કૌશામ્બી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે રવિવારે કૌશામ્બીમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર...
ફતેગંજ વિસ્તારમાં આપઘાત કરવા માટે ત્રીજા માળે ચડી ગયેલા સગીર પોલીસની સમયસૂચકતાથી બચી જતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.આજે પોલીસ કંટ્રોલરરૂમને એક...
અકસ્માત સર્જી ચાલક પોલીસની શરણે : વડોદરાના ગોત્રી તળાવ પાસે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. એક કાર રોડ સાઈડ ઉભી હતી. દરમિયાન...
બ્રાન્ડેડ કપડાની ચોરી કરનાર ચાર ડિલિવરી બોય ઝડપાયા, દશરથ ગામ પાસે થેલીઓમાં કપડાં ભરી વેચાણ કરવા માટે ઉભા હતા, વડોદરા ગેંડા સર્કલ...
આજે ‘મધર્સ ડે’ નિમિત્તે શહેરના અકોટા ગાર્ડન પાસે વેલો માસ્ટર્સ તથા આર.ડબલ્યુ આર.ના સંયુક્ત ઉપક્રમે નવીન ખુરાના દ્વારા મેરેથોન દોડ સાથે સાયકલ...
સામૂહિક ચોરીની ફરિયાદ બાદ બોર્ડ દ્વારા પગલું લેવાતા વિદ્યાર્થીઓ અટવાયા ડભોઇ: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી શાળાના બે બ્લોકના ૫૮ વિદ્યાર્થીનું પરિણામ...
ગુસ્સે ભરાયેલા ઇઝરાયલી રાજદૂતે UN ચાર્ટર ફાડ્યું, કહ્યું- આધુનિક નાઝીઓ માટે દરવાજા ખોલ્યા વાસ્તવમાં શુક્રવારે અરબ દેશોએ યુએન જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઈનને યુએનનો...
સુરત: (Surat) વરાછામાં બે યુવકોનું બેભાન (Unconscious) થયા બાદ મોત નિપજ્યું હતું. બંનેને હાર્ટ એટેક આવ્યા હોવાની સંભાવના ડોક્ટરે (Doctor) વ્યક્ત કરી...
સુરત: (Surat) સુરત ઐતિહાસિક ઘરોહરોનું શહેર છે. શહેરના ખુણે ખુણે ઇતિહાસ (History) ધરબાયેલો પડયો છે. ખાસ કરીને સુરત મોગલો અને બાદમાં અંગ્રેજો...
ધેજ: (Dhej) એક તરફ ગરમીએ માઝા મુકી છે તો બીજી તરફ ચીખલી તાલુકામાં કેરીનો (Mango) પાક હવે 30થી 40 ટકા જેટલો માંડ...
દાહોદ: સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન પૂર્ણ થયું હતું. ગ્રામજનોએ સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં લાઈનો લગાવી...
જેલમાંથી (Jail) બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પહેલીવાર લોકસભા ચૂંટણી માટે રોડ શો કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન...
નવી દિલ્હીઃ (New Delhi) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના (Amanatulla Khan) પુત્રની મુશ્કેલીઓ વધી ગઈ છે. નોઈડાના સેક્ટર-95 પેટ્રોલ પંપ પર...
સુરત: જીવનમાં દરેક વ્યક્તિનો પોતાનો સંઘર્ષ હોય છે. તકલીફ આવે ત્યારે ઘણા લોકો કિસ્મત અને ભગવાનને દોષ દઈ હાથ પર હાથ મુકી...
ઝઘડિયા: (Jhagadia) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત લિગ્નાઈટ પ્રોજેકટમાં મશીન (Machine) ઓપરેટર તરીકે કામ કરતા એક ૨૭ વર્ષીય યુવકનું માટી નીચે...
ગાંધીનગર: મે મહિનાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રાજ્યના હવામાન ખાતા તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. આગામી એક...
સાવલી: સાવલી તાલુકામાં આજરોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થી ગણમાં કહી ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો હતો સમગ્ર તાલુકાનું...
સુરત: શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રિક બાઈકના એક શો-રૂમમાં આજે શનિવારે તા. 11 મેના રોજ આગ લાગી હતી. શો રૂમમાં મુકેલી...
હૈદરાબાદ: (Hyderabad) હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યું કે ચોથો તબક્કો NDA માટે ઘણો સારો છે....
સુરત: બોર્ડની પરીક્ષા જેટલી મુશકેલ હોય તેના કરતાં તેનો ડર વધુ મોટો છે. બોર્ડનું વર્ષ શરૂ થાય તે પહેલાંથી જ વિદ્યાર્થી, વાલી...
ભારતીય સેનાએ (Indian Army) પેરાટ્રૂપર અગ્નિવીર જિતેન્દ્ર સિંહ તંવરના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. અગ્નિવીર (Agniveer) જિતેન્દ્ર સિંહ...
નવી દિલ્હી: ઇન્ડિય પ્રીમીયર લીગ (IPL) ની દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર પ્લેયર અને થોડા જ સમય પહેલા...
વડોદરા શહેરની અંકોડિયાં કેનાલમાં અવાર નવાર કોઈ ને કોઈ બનાવો બનતા રહે છે. થોડા દિવસ પહેલા આંકોડિયા કેનાલમાં એક યુવાને પડતું મૂક્યું...
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તાર માં ટેસ્ટ ઓફ વડોદરાનો પ્રોગ્રામ આયોજિત થયો છે. ત્યાં મસમોટા સ્પીકર પર ગીતો અને ડિસ્કો લાઈવ પણ થતું હોય...
નવી દિલ્હી: પેલેસ્ટાઈનને (Palestine) સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવા માટે શુક્રવારે 10 મેના રોજ મતદાન (voting) થયું હતું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (United...
વડોદરા: ગોરવા વિસ્તારમાં રહેતો કળીયુગી પુત્ર પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મુકી આવ્યો હતો. ત્યારબાદ પિતાનું ઘર પણ કોઈને વેચી નાખ્યું હતું. દંપતી...
દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) આકરી ગરમી વચ્ચે શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ દરમિયાન વૃક્ષો પડવાથી બે લોકોના...
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રાજ્યના હિંદુઓને ટીએમસીના શાસન દરમિયાન “બીજા વર્ગના નાગરિક” બનાવવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને બેરકપુરને ઈતિહાસ સર્જનારી ભૂમિ ગણાવી હતી. ટીએમસી પર વળતો પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આઝાદીમાં આ જમીને મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ ટીએમસીએ તેની શું હાલત કરી છે. તેમણે ટીએમસી પર બેરકપુરને કૌભાંડોનો અડ્ડો બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં બેરકપુરમાં એક રેલીને પણ સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે રાજ્યની સત્તાધારી પાર્ટી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે અહીંની તસ્વીર બતાવે છે કે બંગાળમાં આ વખતે અલગ જ માહોલ છે. તેમણે પશ્ચિમ બંગાળને પૂર્વ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળને પાંચ ગેરંટી આપી છે.
PM મોદીએ લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં આ રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે લોકોને ઘણા વચનો આપ્યા અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તૃણમૂલ કોંગ્રેસ પર ‘વોટ બેંક’ની રાજનીતિનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યના શાસક પક્ષના ‘ગુંડાઓ’ ગુનેગારોને બચાવવા સંદેશખાલીની પ્રતાડિત મહિલાઓને ધમકાવી રહ્યા છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને દેશભરમાં તેના ‘રાજકુમાર’ની ઉંમર કરતા પણ ઓછી બેઠકો મળશે.