‘ખેલો ઈન્ડિયા’ ઉદ્દેશન સાથે શહેરના અઢી લાખથી વધુ ખેલાડીઓનું નવતર સંકલ્પ, રમતો-ઉત્સાહ-એકતાનો મેળાપ વડોદરામાં રમતોના મહાકુંભ સમાન સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય...
( પ્રતિનિધી )વડોદરા,તા.9 રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે હવામાનમાં પણ બદલાવ આવ્યો છે. ભારે વરસાદથી રાહત મળી છે અને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર હોવાથી આરટીઓ કચેરીમાં તા.10 થી તા.23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની...
આમોદ, ભરૂચ: આમોદ તાલુકાના કોબલા ગામે ભયભીત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું...
ધારાસભ્ય યોગેશ પટેલના દૃઢ સંદેશ “કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડે તો દંડથી બચી શકશે નહીં, જનતાનો પૈસો બરબાદ થવા નહીં દઈએ” ગુણવત્તા અને...
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 2576 BLO ઘેરઘેર જઈ રહ્યા છે મતદારયાદી ખરાઇ માટે, નવા મતદારો માટે નોંધણીનો મોકો વડોદરા લોકશાહીના...
પ્લાસ્ટિકના એરબબલ રોલની આડમાં દારૂ ભરી આવતા કન્ટેનરને લીલોર ગામ પાસેથી ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યુ દારૂ-બિયરનો જથ્થો, કન્ટેનર અને પ્લાસ્ટિકના રોલ મળી...
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે લોકોને હવે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી રહી...
યુવકની લાશના ખિસ્સામાંથી મળેલી ચિટ્ઠી ડોક્ટરે પોલીસને આપતા પોલીસે પરિવારને શોધી કાઢ્યો કોર્પોરેટર શ્રીરંગ આયરે અંતિમ સંસ્કારની સામગ્રી તથા કૈલાશ રથ લઇને...
પ્રતાપગઢમાં પોલીસ અને નાર્કોટિક્સ વિભાગે એક ડ્રગ તસ્કરના ઘરે દરોડો પાડ્યો અને 2 કરોડ રૂપિયાથી વધુ રોકડ સાથે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો....
બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા ખાસ આયોજિત એક સત્રિય તબીબી આધ્યાત્મ શિબિર નું આયોજન કરવામાં...
( પ્રતિનિધી )વડોદરા,તા.9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે....
થાઈલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મ્યાનમારથી આશરે ૩૦૦ સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક હોડી પલટી ગઈ જેના કારણે વ્યાપક ગભરાટ...
પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં મેહુલ ચોક્સીની સંપત્તિની હરાજી કરવામાં આવશે. મુંબઈ PMLA કોર્ટે મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સની માલિકીની અનેક મિલકતોની હરાજીને...
હિમાલયના 4,000 મીટર ઊંચા શિખરો પર તાજી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં અનુભવાઈ રહી છે. હિમવર્ષા બાદ પર્વતોમાંથી બરફીલા પવનો સીધા મેદાની વિસ્તારોમાં...
ભારત-પાકિસ્તાન સંબંધો પર ચાલી રહેલા તણાવ વચ્ચે RSS વડા મોહન ભાગવતે પાકિસ્તાનના વલણ અંગે કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત...
સુરતના પીઠાવાલા સ્ટેડિયમમાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર...
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજ રોજ તા. 9 નવેમ્બર બપોરે 12:06 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર આ ભૂકંપની...
ભારતીય સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બે ખતરનાક ગેંગસ્ટર જ્યોર્જિયાથી વેંકટેશ ગર્ગ અને અમેરિકા...
રશિયાના દાગેસ્તાન પ્રદેશમાં એક રશિયન KA-226 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. જેમાં પાંચ લોકોના મોત થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક...
ગુજરાત ATSને આજ રોજ તા. 9 નવેમ્બર રવિવારે મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ત્રણ શંકાસ્પદ આતંકીઓને ઝડપવામાં આવ્યા છે. જે...
પાકિસ્તાને રાતોરાત પોતાના બંધારણમાં મોટો સુધારો કરીને એક નવું પદ “ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ” બનાવ્યું છે. આ પદ પર દેશના હાલના આર્મી...
( પ્રતિનિધી )વડોદરા,તા.8 આઇસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની ઓલ રાઉન્ડ અને બરોડીયન રાધા યાદવ વડોદરામાં હવાઈ માર્ગે આવી પહોંચી...
ભારતે ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમી સરહદો પર તેનાં ત્રણેય સશસ્ત્ર દળો સાથે ત્રિશૂલ લશ્કરી કવાયત શરૂ કરી છે. આ યુદ્ધ કવાયત પાકિસ્તાન...
( પ્રતિનિધી )વડોદરા,તા.8 સીબીએસઈએ પરીક્ષાની તારીખ જાહેર કર્યા બાદ હવે જીએસઈબીએ પણ ધો.10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. ગુજરાત...
( પ્રતિનિધી )વડોદરા,તા.8 વુમન્સ અન્ડર 19 ટી-20 ટુર્નામેન્ટમાં તમિલનાડુને માત આપી બરોડાની ટીમ સેમીનફાઇનલમાં પહોંચી છે. કવોટર ફાઇનલમાં તમિલનાડુની ટીમે 20 ઓવરમાં...
વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ ૫૦% થી વધુ થઈ ગઈ છે. પીટીઆઈના અહેવાલ મુજબ સ્મૃતિ મંધાના,...
વડોદરા તા.8વડોદરાની સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી બારીમાંથી નીચે કૂદી 65 વર્ષીય દર્દીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગત પાંચ...
( પ્રતિનિધી )વડોદરા,તા.8 વડોદરામાં કમોસમી વરસાદ બાદ મગરોએ ફરી દેખા દીધી હતી. જોકે આ વચ્ચે કાચબાઓ પણ હવે માર્ગ પર આવી જતા...
વડોદરા તા.8ઇલોરા પાર્કમાં કપડા, મોબાઇલ ઘડિયાળ સહિતનો સામાન વેચાણ કરનાર ઠગ વેપારી ત્રણ યુવકોને સસ્તામાં મોબાઇલ આપવાના બહાને તેમની સાથે રૂપિયા 75...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
‘ખેલો ઈન્ડિયા’ ઉદ્દેશન સાથે શહેરના અઢી લાખથી વધુ ખેલાડીઓનું નવતર સંકલ્પ, રમતો-ઉત્સાહ-એકતાનો મેળાપ

વડોદરામાં રમતોના મહાકુંભ સમાન સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ થયો હતો. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં શહેરના ખેલપ્રેમીઓ, યુવા પ્રતિભાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેને વકીલના વરદહસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા લોકસભા વિસ્તારના સાંસદ ડો. હેમાંગ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ’ખેલો ઈન્ડિયા’ અભિયાન દ્વારા રમતોને નવો આત્મવિશ્વાસ આપ્યો છે, તેમ વડોદરામાં પણ સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરી રહ્યો છે. સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, રમતો માત્ર શરીરશક્તિ નહિ, પરંતુ એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે વડોદરા આખા વિસ્તારમાંથી અઢી લાખથી વધુ ખેલાડીઓએ સ્પર્ધાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે શહેરના રમતપ્રેમી સ્વભાવનું પ્રતિબિંબ છે.
દોઢ મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, બેડમિન્ટન, ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ સહિતની અનેક સ્પર્ધાઓ યોજાશે. શહેર અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાંથી ખેલાડીઓ પોતાના પ્રતિભાનો પરિચય આપશે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક રજૂઆત, તાલીમાર્થી ખેલાડીઓના પેરેડ અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે વડોદરા માટે આ ખેલોત્સવ યુવાનોને તક આપવાનો એક મંચ છે. તેમની પ્રતિભાને યોગ્ય દિશામાં વપારવી એ સરકારનો હેતુ છે. કાર્યક્રમ દરમિયાન શહેરના અનેક ખેલસંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વીએમસીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જામેલી આ રમતોત્સવમય સવાર ખેલાડીઓ, સ્વયંસેવકો અને રમતપ્રેમીઓ માટે નવી પ્રેરણા બની હતી. વિવિધ વયજૂથના ભાગ લેનારાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેથી ખેલ, ઉત્સાહ અને એકતાનો અદભુત સંમેલ જોવા મળ્યો.