મુંબઈઃ ‘લાલબાગ ચા રાજા’ની સૌથી વધુ રાહ જોવાતી પહેલી ઝલક ગઈકાલે ગુરુવારે તા. 5 સપ્ટેમ્બરની સાંજે જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ...
નવી દિલ્હી: ઓલિમ્પિયન કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા છે. બંને કુસ્તીબાજો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા...
બોલિવૂડના પાવરફુલ એક્ટર સની દેઓલે વર્ષ 2023માં ફિલ્મ ‘ગદર 2’ દ્વારા જોરદાર ધૂમ મચાવી હતી. સની દેઓલની ગદર 2 પહેલા ઘણી ફિલ્મો...
અમદાવાદઃ અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી દરિયા માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું, પરંતુ હવે તો દેશમાં જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રક મારફતે નશીલા...
નવી દિલ્હીઃ રેસલર વિનેશ ફોગાટે આજે શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી તેણે પોતે આપી...
રાજ્ય સરકાર સહાય કરશે પણ ઘરમાં 2 દિવસ સુધી પાણી ભરાયેલું હશે તો જ. અહીં પ્રશ્ન એ ચર્ચાઇ રહ્યો છે કે શું...
સુરતઃ કોલકત્તાથી સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટે હવામાં જ યુટર્ન મારતા પેસેન્જરોના જીવ અદ્ધર થયા હતા. આ ફ્લાઈટ કોઈક કારણોસર અડધે...
કોયલીમાં મકાન બહાર મુકેલી પેટીમાં પડેલા બુટમાં કોબ્રાની આરામ મુદ્રા : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ શર્માએ ઝેરી સર્પ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું...
સ્વામીની હત્યા કે આત્મ હત્યા ? આપઘાત કર્યો હોય કુદરતી મોત થયું હોવાની હકીકત કેમ જાહેર કરાઈ ? બે વર્ષ બાદ મંજુસર...
નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે મેં આર્મીને યુદ્ધ માટે તૈયાર રહેવા સૂચના આપી છે....
નવી દિલ્હીઃ ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલા કોલક્તાના આરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હોસ્પિટલના...
પ્રતિનિધિ વડોદરા તા. 6વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાંથી પસાર થતા દિવાળીપુરા કોર્ટના પટાવાળા પંકચર પડેલી સ્કુટી દોરી જતા હતા. દરમિયાન ત્યાં આવેલા ગઠિયાએ કાકા...
વડોદરામાં વરસાદી પાણી ભરાયાં એનું સત્ય બહાર આવ્યું કોન્ટ્રાકટરો અધિકારીઓ સુપરવિઝન કરનારા તમામની મિલીભગત… વડોદરા વોર્ડ નં ૧૩ માં વરસાદી પાણીનો નિકાલ...
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના બળાત્કાર અને હત્યા બાદ થયેલા વિરોધો વચ્ચે મમતા સરકારે વિધાનસભામાં અપરાજિતા બિલ રજૂ...
રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી વડોદરા જિલ્લામાં ૧૦ ગામ દીઠ ફરતું પશુદવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. જે વડોદરા...
ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડાત્રીજ, આજે શહેરના માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના નિરોગી દિર્ઘાયુ માટે...
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે તા. 6 સપ્ટેમ્બરના રોજ સતત ત્રીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સ-નિફ્ટી ઘટી રહ્યા છે....
મહિના પહેલા બાજુનું મકાન જમીન દોસ્ત કરાયું હતું જેના પગલે પાસેનું અન્ય મકાન આખું પડવાના આરે
મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ ઈમારત સાત માળની છે. સવારે 6.30 કલાકે આગના...
તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ હોવ તો સમગ્ર વિશ્વમાં કશે પણ હરવા ફરવા નહીં જઈ ધન્યતા અનુભવવા ચાર ધામની જાત્રાએ ઉત્તરમાં...
ભારતમાં ડીઝીટલ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હોય હવે ભારતમાં ડીજીટલ પેમેન્ટ કે ડીઝીટલ વ્યવહાર વધતો જઈ રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટનાં ફાયદા પણ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે જઈ આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા સાથે...
વડોદરા શહેરના સુભાનપુરા ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા સોફ્ટવેર મેનેજર સહિત 20 ઉપરાંતના લોકો સાથે ક્રેડિટ બુલ્સ ઇન્ડિયા કંપનીમાં રોકાણ કરવાના બહાને 1.46 કરોડની...
ભારત જેવો વિકાસશીલ દેશમાં એકસો બેતાળીસ કરોડ નાગરિકો હોય, લાખો ગામો હજી વિકાસના માર્ગે હોય, સુવિધાસભર ગણ્યા ગાંઠયાંજ શહેરો હોય ત્યારે ડોકટરી...
એમ કહેવાય છે કે એકનાથે એક વખત એક ભૂખ્યા મહારને પોતાને ઘેર જમાડ્યો, અને એ ઉપરથી એને નાતબ્હાર મૂકવામાં આવ્યો. એકનાથને નદીએ...
સરકારે તાજેતરમા જ નવી પેન્શન યોજના જાહેર કરી છે. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના માગી રહ્યા છે કારણ તેમાં છેલ્લા પગાર ના...
શું રાજ્યસત્તા પાસે કોઈના પણ ઘરને બુલડોઝર ફેરવી તોડી પાડવાનો અધિકાર હોવો જોઈએ? આ સવાલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે....
હાલમાં સરકારે ૨૩મા કાયદા પંચની રચનાની જાહેરાત કરી છે, આ નવા કાયદા પંચની મુદ્દત ત્રણ વર્ષના સમયગાળાની રહેશે જેમાં તેના અધ્યક્ષ અને...
મેયર બીમાર પડતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની અધ્યક્ષતા માં સભા યોજાઈ વડોદરા કોર્પોરેશનમાં પાલિકાની સભા ગરમાગરમીથી ભરેલી હતી. શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ...
વડોદરામાં આવેલા પૂર પછી પ્રજામાં ભાજપ શાસકો પ્રત્યે ભારે આક્રોશ છે અને તેનો સામનો ચૂંટાયેલા નગર સેવકોએ કરવો પડી રહ્યો છે. આ...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
મુંબઈઃ ‘લાલબાગ ચા રાજા’ની સૌથી વધુ રાહ જોવાતી પહેલી ઝલક ગઈકાલે ગુરુવારે તા. 5 સપ્ટેમ્બરની સાંજે જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને એક મુકુટ દાનમાં આપ્યો હતો. આ મુકુટની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ મુકુટ બનાવવા માટે 20 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોનાના મુકુટની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ગુરુવારે ‘લાલબાગ ચા રાજા’ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ‘લાલબાગ ચા રાજા’ પર 20 કિલો સોનાનો મુકુટ પહેરવામાં આવ્યો હતો. આ મુકુટ અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. અનંત અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર છેલ્લા ઘણા સમયથી ‘લાલબાગ ચા રાજા’ મંડળ સાથે સંકળાયેલો છે અને તેઓ લાલબાગ ચા રાજાની વિસર્જન યાત્રામાં પણ ભાગ લે છે.
‘લાલબાગ ચા રાજા’ મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલેએ કહ્યું કે ગુરુવારે અંબાણી પરિવાર દ્વારા દાન તરીકે 20 કિલોનો સોનાનો મુકુટ મોકલવામાં આવ્યો હતો. પ્રથમ ઝલક બાદ રાજાને આ મુકુટ પહેરાવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર લાંબા સમયથી મંડળ સાથે સંકળાયેલો છે અને અમે ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ભક્તિ જોઈને ગર્વ અનુભવીએ છીએ. તેઓ અવારનવાર આ ઉત્સવમાં ભાગ લે છે.
અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે
અનંતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એક વિશ્વસ્તરીય બિઝનેસ ફેમિલી હોવા ઉપરાંત ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં માને છે. અનંતે કહ્યું, મારો ભાઈ શિવ ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારી માતા નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક વ્યક્તિ ભગવાનના ભક્ત છે. અમાકી પાસે જે કંઈ છે તે તેણે આપ્યું છે. અમે માનીએ છીએ કે ભગવાન સર્વત્ર છે, તમારામાં અને મારામાં. મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે.