સુરત: સુરત રેલવે સ્ટેશના રિડેવલપમેન્ટના કામ માટે ચાર મહિના પહેલા 4 નંબરનું પ્લેટફોર્મ 7 મી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો....
નવી દિલ્હીઃ કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ વડા અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના હરિયાણા વિધાનસભા ચૂંટણી...
બાંગ્લા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉતાવળમાં તેમનો દેશ છોડીને ભારતમાં દિલ્હી નજીકના લશ્કરી એરપોર્ટ પર ઉતર્યાં તેને...
નવી દિલ્હીઃ ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથે સ્પેસ સ્ટેશન પર અટવાયેલું બોઈંગ સ્ટારલાઈનર આખરે ત્રણ મહિના પછી પૃથ્વી પર...
ભારત દેશમાં દર 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. આપણી જિંદગીમાં માતા-પિતા...
એક નગરના નગર શેઠ બહુ દાનવીર હતા તેમણે પોતાના નગરમાં અને આજુબાજુના પ્રદેશમાં મંદિર બનાવવા, પરબો બાંધવા, વિદ્યાલય બાંધવા, કુવો ખોદવા જેવા...
આજનો યુવા વર્ગ- ધાર્મિક પ્રસંગોમાં, (1) સુરતનાં કોટ વિસ્તારમાં શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હતી તે મૂર્તિ-ત્યાંના રહેવાસી મૂર્તિકાર યુવક દ્વારા...
સામાન્ય રીતે વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી . શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને છે. અને શિક્ષક અને વાલીની જો અહમ ભૂમિકા ન હોય...
હરિયાણા આમ તો નાનું રાજ્ય છે. વિધાનસભાની ૯૦ બેઠકો છે પણ અહી ભાજપ દસ વરસથી સત્તા પર છે અને ત્રીજી વાર સત્તા...
જમ્મુ અને કાશ્મીર, એક જ રાજ્યના બે પ્રદેશો જે હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે, તે બંને તમામ બાબતોમાં અલગ અલગ છે, ત્યાં ભૂતકાળ...
મોબાઈલની શોધ અનેક રીતે લોકો માટે ઉપયોગી બની છે. મોબાઈલ નહોતા ત્યારે પડતી તકલીફોનો ઉકેલ આવ્યો છે. જેઓ એકલા રહે છે અને...
મકાનમાં રહેતી વ્યક્તિ અંદર દટાઇ હોવાનું સ્થાનિકો એ કહ્યુ શહેરના ચાર દરવાજામાં લાડવાડામાં શુક્રવારે રાતે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જોકે, આ...
એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય : કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં...
તાજેતરમાં જ વડોદરામાં આવેલ માનવ સર્જિત પૂરને કારણે સંપૂર્ણ શહેર જળમગ્ન થયું હતું. કેશ ડોલ અને સહાયના નામે પૂર અસરગ્રસ્તો સાથે સત્તાધીશો...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ સ્થાયી સમિતિની બેઠક, ત્રણ દરખાસ્તો મુકાઈ પ્રતિનિધિ વડોદરા તા. 6વડોદરા મહાનગરપાલિકા ની મલાઈદાર સ્થાઈ સમિતિની બેઠક...
સુવર્ણ ચંદ્રક વિજેતા પેરા તીરંદાજ હરવિંદર સિંહ અને બે પેરાલિમ્પિક ચંદ્રક વિજેતા પ્રીતિ પાલ રવિવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક...
વલસાડ : વાપીમાં કમ્પ્યૂટર ક્લાસમાં જતી એક વિદ્યાર્થિની સાથે એકલતામાં અડપલાં કરી તેને ચૂંબન કરનાર શિક્ષક વિરૂદ્ધ વાપીની સ્પેશ્યલ જજની કોર્ટમાં કેસ...
ગણેશોત્સવ ઉજવણી માટે શહેરીજનોમાં થનગાટ, બજારોમાં, કલાભવન ખાતે લોકોની ભારે ભીડ આવતી કાલે ગણેશ ચતુર્થીએ શુભ મૂહુર્તમા શ્રીજીની ભક્તિભાવ સાથે સ્થાપના કરાશે…...
મણિપુરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેરેમ્બમ કોઈરેંગના ઘર પર શુક્રવારે બપોરે 3 વાગ્યે કુકી આતંકવાદીઓ દ્વારા રોકેટ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ...
વડોદરા : મહિલા કોર્પોરેટર સાથે કાર્યકરે કરેલી ગેરવર્તણૂકની ભાજપ પ્રભારીને રજૂઆત… ભાજપના કાર્યકર કરશન ભરવાડ સામે ચોક્કસથી સખ્ત પગલા લેવામાં આવશે તેવુ...
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. 13મીનું ભોજન લીધા બાદ પરત ફરી રહેલા મેક્સ લોડર સવારોને રોડવેઝની બસે...
બે બાળકોનો પિતા હોવા છતાં 14 વર્ષથી નાની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર કર્યો સાવલી પોકસો કોર્ટ દ્વારા સન 2022 ની સાલમાં...
વ્યારા: વ્યારાનાં માલીવાડમાં રહેતા ૭૦ વર્ષિય વૃદ્ધે પોતાનું વધેલું જમવાનું ઘરની બહાર નાંખી દેતા તેનાં પૌત્રે લાકડાનો ફટકો મારતા લોહી લુહાણ થયા...
માંડવી : માંડવી તાલુકામાં અનેક વાર દીપડા દેખાવા અને પાંજરામાં કેદ થવાના બનાવો બનતા રહે છે. ત્યારે માંડવીના ગોદાવાડી ગામનો યુવાન કામ...
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. શાહ શુક્રવારે બપોરે બે દિવસની મુલાકાતે...
ફતેગંજ સદર બજાર પાસે કારમાંથી વિદેશી દારૂ સાથે વિરોદનો શખ્સ પકડાયો પ્રતિનિધિ વડોદરા તા.6 મુંબઇ દારૂ ભરીને સૌરાષ્ટ્રાના જામનગર ખાતે આપવા જતા...
સિસવાથી આવતા પાણીને મીની નદીમાં ડાયવર્ટ કરવામાં આવે એવી પણ પાલિકાની સાધારણ સભામાં રજૂઆત કરી વડોદરા : તાજેતરમાં વડોદરામાં આવેલા વિનાશક પૂર...
નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. આજે તા. 6 સપ્ટેમ્બર ને શુક્રવારે ભારતીય એથ્લેટ પ્રવીણ...
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે પોલીસ ચોકીનું ગેરકાયદે પાક્કું બાંધકામ ફૂટપાથ પર ઉભું કરી દીધું છે. નવાઈની વાત એ છે કે આ...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
સુરત: સુરત રેલવે સ્ટેશના રિડેવલપમેન્ટના કામ માટે ચાર મહિના પહેલા 4 નંબરનું પ્લેટફોર્મ 7 મી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જો કે, તે કામ નિયત સમયમાં પૂર્ણ નહીં થતાં હવે 20 સપ્ટેમ્બર સુધી આ પ્લેટફોર્મ બંધ રહેશે જેથી સુરત અવરજવર કરતી 16 ટ્રેન ઉધના સુધી જ દોડશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર જે 20 મી સપ્ટેમ્બર સુધી જે ટ્રેનો ઉધનાથી ઉપડશે તેમાં ટ્રેન નંબર 19002 સુરત-વિરાર પેસેન્જર, ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19007 સુરત-ભુસાવલ પેસેન્જર, ટ્રેન નંબર 19005 સુરત-ભુસાવલ એક્સપ્રેસ, ટ્રેન નંબર 09065 સુરત-છપરા ક્લોન સ્પેશિયલ, ટ્રેન નંબર 19045 સુરત-છપરા તાપ્તીગંગા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22947 સુરત-ભાગલપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 20925 સુરત-અમરાવતી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
જે ટ્રેનો ઉધના સ્ટેશને યાત્રી પૂરી કરશે તેમાં 19006- ભુસાવલ-સુરત એક્સપ્રેસ, ટ્રેન નંબર 19008 ભુસાવલ-સુરત એક્સપ્રેસ, ટ્રેન નંબર 19096 નંદુરબાર-સુરત મેમુ સ્પેશિયલ, ટ્રેન નંબર 12935 બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ,ટ્રેન નંબર 20926 અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ,ટ્રેન નંબર 19001 વિરાર-સુરત સેપેન્જર, ટ્રેન નંબર 09066 છપરા-સુરત ક્લોન સ્પેશિયલ, ટ્રેન નંબર 19046 છપરા-સુરત તાપ્તીગંગા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. પ્રવાસીઓને ઉધના રેલવે સ્ટેશને આવવું પડશે.
ઉધના અને પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે 16 સપ્ટે.થી 26 નવેમ્બર સુધી 22 ફેરા મારશે
સુરત: પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ઉધના-પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. જેનાથી સુરતમાં વસતા હજારો ઓરિસ્સાવાસી પ્રવાસીઓને લાભ થશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 08472 ઉધના-પુરી વિકલી એક્સપ્રેસ પ્રત્યેક મંગળવારે ઉધનાથી સાંજે 5 વાગે રવાના થઈને બીજા દિવસે રાત્રે 22.45 વાગે પુરી પહોંચશે. તેમજ ટ્રેન નંબર 08471 પુરી-ઉધના એક્સપ્રેસ પ્રત્યે સોમવારે સવારે 6.30 વાગે પુરીથી રવાના થઈને બીજા દિવસે બપોરે 14 વાગે ઉધના પહોંચશે.
આ ટ્રેન 16 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં ચલથાણ, વ્યારા, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, શેગાંવ, અકોલા, બડનેરા,વર્ધા, નાગપુર, ગોંદિયા, દૂર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, સંબલપુર સિટી, રાયરાખોલ, અંગુલ, તાલચેર રોડ, ઢેંકનાલ, ભુવનેશ્વર અને ખુર્દા રોડ સ્ટેશન પર થોભશે. આ ટ્રેનના કુલ 22 ફેરા હશે.