જ્ઞાનચંદ એક નાનકડો વેપારી હતો, તે વેપારી ઓછો અને ભક્ત વધારે હતો. સવારે વહેલો ઉઠીને સેવા પૂજા પાઠ ધ્યાન ભજન કરે, પછી...
ટેસ્લાના માલિક ઇલોન મસ્કને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો સંબંધ-વિચ્છેદ ફળ્યો છે. સરકારી ફિજુલ ખર્ચી ઘટાડવા અને કાર્યક્ષમતા તેમજ કરકસર વધારવા માટે ઇલોન...
જમ્મુ-કાશ્મીર પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે હરિયાણાના ફરીદાબાદ વિસ્તારમાંથી ૩૦૦ કિલો RDX, એક AK-47 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત...
UPI દરેક વ્યવહારમાં તમારો મોબાઇલ નંબર, બેંક ખાતું, દરેક લેવડદેવડનો ઇતિહાસ અને સ્થળ-આધારિત ડેટા એકઠો કરે છે. પરંતુ આ ડેટા સુરક્ષિત છે?...
કાયદા ઘણા છે કિન્તુ ફાયદા કરતા ગેરફાયદા વધુ થતા આવ્યા પણ છે! ખેર, ખોટી ફરિયાદ કરવી એ પણ ગુન્હો છે! અલબત, અનુસુચિત...
આજકાલ હું જોઉં છું કે સુરતની અંદર લોકો હીરો ક્યારેક ઝીરો પણ થઈ જાય છે, કરોડપતિ રોડપતિ થઈ જાય છે અને રોડપતિ,...
હાલમાં જ અર્થશાસ્ત્રી પ્રોફેસર ડૉ.હેમંતકુમાર શાહનો એક ઇન્ટરવ્યૂ સાંભળવા મળતા જાણવા મળ્યુ કે ૧૯૯૧માં ચન્દ્રશેખરની સરકાર હતી ત્યારે આપણી પાસે યુ.એસ. ડૉલર...
પહેલાના જમાનામાં અસ્સલ સુરતવાસીઓના પ્રત્યેક ઘરમાં પાનનો ડબ્બો અવશ્ય જોવા મળતો. અમારા ઘરમાં પણ દાદીમા પાનનો ડબ્બો રાખતા જમ્યા પછી એ ડબ્બાનો...
ભારત અને શ્રીલંકા 2026 T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. વર્લ્ડ કપની સેમિફાઇનલ, ફાઇનલ અને ઓપનિંગ મેચ અંગે એક મોટો અપડેટ સામે આવ્યો...
‘ખેલો ઈન્ડિયા’ ઉદ્દેશન સાથે શહેરના અઢી લાખથી વધુ ખેલાડીઓનું નવતર સંકલ્પ, રમતો-ઉત્સાહ-એકતાનો મેળાપ વડોદરામાં રમતોના મહાકુંભ સમાન સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય...
( પ્રતિનિધી )વડોદરા,તા.9 રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે હવામાનમાં પણ બદલાવ આવ્યો છે. ભારે વરસાદથી રાહત મળી છે અને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર હોવાથી આરટીઓ કચેરીમાં તા.10 થી તા.23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની...
આમોદ, ભરૂચ: આમોદ તાલુકાના કોબલા ગામે ભયભીત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું...
ધારાસભ્ય યોગેશ પટેલના દૃઢ સંદેશ “કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડે તો દંડથી બચી શકશે નહીં, જનતાનો પૈસો બરબાદ થવા નહીં દઈએ” ગુણવત્તા અને...
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 2576 BLO ઘેરઘેર જઈ રહ્યા છે મતદારયાદી ખરાઇ માટે, નવા મતદારો માટે નોંધણીનો મોકો વડોદરા લોકશાહીના...
પ્લાસ્ટિકના એરબબલ રોલની આડમાં દારૂ ભરી આવતા કન્ટેનરને લીલોર ગામ પાસેથી ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યુ દારૂ-બિયરનો જથ્થો, કન્ટેનર અને પ્લાસ્ટિકના રોલ મળી...
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે લોકોને હવે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી રહી...
યુવકની લાશના ખિસ્સામાંથી મળેલી ચિટ્ઠી ડોક્ટરે પોલીસને આપતા પોલીસે પરિવારને શોધી કાઢ્યો કોર્પોરેટર શ્રીરંગ આયરે અંતિમ સંસ્કારની સામગ્રી તથા કૈલાશ રથ લઇને...
પ્રતાપગઢમાં પોલીસ અને નાર્કોટિક્સ વિભાગે એક ડ્રગ તસ્કરના ઘરે દરોડો પાડ્યો અને 2 કરોડ રૂપિયાથી વધુ રોકડ સાથે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો....
બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા ખાસ આયોજિત એક સત્રિય તબીબી આધ્યાત્મ શિબિર નું આયોજન કરવામાં...
( પ્રતિનિધી )વડોદરા,તા.9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે....
થાઈલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મ્યાનમારથી આશરે ૩૦૦ સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક હોડી પલટી ગઈ જેના કારણે વ્યાપક ગભરાટ...
પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં મેહુલ ચોક્સીની સંપત્તિની હરાજી કરવામાં આવશે. મુંબઈ PMLA કોર્ટે મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સની માલિકીની અનેક મિલકતોની હરાજીને...
હિમાલયના 4,000 મીટર ઊંચા શિખરો પર તાજી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં અનુભવાઈ રહી છે. હિમવર્ષા બાદ પર્વતોમાંથી બરફીલા પવનો સીધા મેદાની વિસ્તારોમાં...
ભારત-પાકિસ્તાન સંબંધો પર ચાલી રહેલા તણાવ વચ્ચે RSS વડા મોહન ભાગવતે પાકિસ્તાનના વલણ અંગે કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત...
સુરતના પીઠાવાલા સ્ટેડિયમમાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર...
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજ રોજ તા. 9 નવેમ્બર બપોરે 12:06 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર આ ભૂકંપની...
ભારતીય સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બે ખતરનાક ગેંગસ્ટર જ્યોર્જિયાથી વેંકટેશ ગર્ગ અને અમેરિકા...
રશિયાના દાગેસ્તાન પ્રદેશમાં એક રશિયન KA-226 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. જેમાં પાંચ લોકોના મોત થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક...
ગુજરાત ATSને આજ રોજ તા. 9 નવેમ્બર રવિવારે મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ત્રણ શંકાસ્પદ આતંકીઓને ઝડપવામાં આવ્યા છે. જે...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
જ્ઞાનચંદ એક નાનકડો વેપારી હતો, તે વેપારી ઓછો અને ભક્ત વધારે હતો. સવારે વહેલો ઉઠીને સેવા પૂજા પાઠ ધ્યાન ભજન કરે, પછી મંદિરે જાય અને પછી દુકાન ખોલે. અને બપોર સુધી દુકાનમાં કામ કરે પછી દુકાન બંધ કરી ભોજન કરવા ઘરે જાય. પોતે જમવા પહેલા મંદિર પાસે સાધુ સંતોને જમાડે, ગરીબોને દાન આપે પછી ઘરે જઈ પોતે જમે પછી વાળી પાછો દુકાને જવાને સ્થાને ગરીબ બીમાર, લાચાર લોકોની સેવા કરવા જાય. થોડો સમય દુકાન ખોલે ત્યારે જે વેપાર થાય તેમાં સંતોષ રાખી તે પ્રભુભક્તિ અને જનસેવામાં જીવન વિતાવતો હતો અને બહુ ખુશ હતો.
ગામના લોકોને તેના આવા વર્તાવથી આશ્ચર્ય થતું અમે બધા તેને પાગલ સમજતા તેના માટે કહેતા, ‘આ તો મહામૂર્ખ છે. દુકાન થોડો સમય ખોલે છે, સવારનો સમય પણ પૂજાપાઠમાં વેડફે છે, બધા પૈસા દાનમાં લુંટાવી દે છે. વધુ પૈસા કમાઈ શકે છે પણ કમાતો નથી સાવ પાગલ છે. એક દિવસ ગામના નગરશેઠને મજાક સુઝી તેમણે જ્ઞાનચંદ માટે સન્માન સભારાખી આખા ગામને નોતર્યું અને તેના પહેલા ઘણા વખાણ કર્યા કે તે સેવાના અનેક કર્યો કરે છે ભક્તિ કરે છે પછી ઉમેર્યું કે નામ ભલે તેનું જ્ઞાનચંદ હોય પણ તે મહામૂર્ખ છે, કમાવાની તક હોવા છતાં ગુમાવે છે અને પોતાને માટે કઈ બચાવતો પણ નથી એટલે આજે તેને ગામના સૌથી મહામૂર્ખ તરીકે સન્માનિત કરવામાં આવે છે.’
પછી તેને શાલ ઓઢાડવામાં આવી. બધાએ બહુ મજાક કરી પણ જ્ઞાનચંદ તો શાંતિથી ચુપચાપ ઘરે જતો રહ્યો અને ભગવાનનું નામ લેવા લાગ્યો. ગામના નગરશેઠ બીમાર પડ્યા ત્યારે જ્ઞાનચંદ તેમની ખબર પૂછવા ગયો અને હાલચાલ પૂછ્યા, શેઠ બોલ્યા, ‘ભાઈ હવે તો ઉપર જવાની તૈયારી કરી રહ્યો છું.’ જ્ઞાનચંદે પૂછ્યું, ‘શેઠજી તમારી પહેલા ત્યાં બધો બંદોબસ્ત જોવા કોઈ માણસ મોકલ્યો છે કે નહીં? તમારી પત્ની, પરિવાર, ગાડી, બંગલા, હવેલી, દુકાન બધું સાથે લઈ જશો ને?’ શેઠજી બોલ્યા, ‘ભાઈ ત્યાં કોણ સાથે આવે છે? ઉપર ભગવાન પાસે તો બધાએ એકલા જ જવાનું હોય છે કુટુંબ, સ્વજનો, ધન દોલત, હવેલી, ગાડી, બંગલા બધું અહીં જ છોડીને જવાનું હોય છે.
આત્મા સિવાય બીજું કઈ ઉપર જઈ શકતું નથી.’ જ્ઞાનચંડે થેલીમાંથી શાલ કાઢી શેઠને ઓઢાડતા કહ્યું, ‘મને મહામૂર્ખ તરીકે તમે સન્માનમાં શાલ ઓઢાઢી હતી, તે તમને ઓઢાડી સન્માન કરું છું. તમે સૌથી મોટા મહામૂર્ખ છો. જો તમને ખબર જ હતી કે દુકાન, ગાડી બંગલા, સ્વજનો બધું અહીં જ છોડી જવાનું હોય છે તો પછી આખું જીવન લાલચને કારણે તે બધું મેળવવામાં જ લાગેલા રહ્યા, કમાણી કરવામાં અને સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરવામાં જ જીવન વિતાવ્યું. ન સત્કર્મ કર્યા, ન સેવા કરી, ન ભક્તિ કરી, ન ભજન કર્યું, દાન પણ આપ્યું હશે નામના મેળવવા, કોઈને મદદ કરવા નહીં. ઈશ્વર પાસે જવા પહેલા તમે કોઈ તૈયારી એવી કરી નહીં જે પુણ્ય બની તમારી સાથે આવે તો હવે સમજી લો મહામૂર્ખ કોણ છે?’