બે બિલ્ડર જુથોને ત્યાં દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.23 વડોદરાના બે જાણીતા બિલ્ડર ગ્રુપ પર આજે...
હાલમાં રતન તાતાનું અવસાન થયું ત્યારે તાતા ગ્રુપમાં કેટલા કર્મચારીઓ છે તે આંકડો ફ્લેશ થયો હતો. આ આંકડો 10,28,000 દર્શાવતો હતો. મતલબ...
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના 14મા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોગંદ લીધા બાદ સૌ પ્રથમ આપેલ આદેશમાં કહ્યું કે મારે માટે ટ્રાફિક રોકવામાં ન આવે....
આજની અતિ વ્યસ્ત, સંવેદનશીલ જીવનશૈલીમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એમ સૌ આપણે ઈચ્છીએ છીએ. પરંતુ જો કમનસીબે અચાનક ગંભીર માંદગી કે અકસ્માત...
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓ પરથી કેટલાક ભ્રમ દૂર થાય એ જરૂરી છે. 370 ની કલમ દૂર થયા પછી કાશ્મીર ખીણમાં સંપૂર્ણ શાંતિ...
સરકારી શિક્ષકોની ભરતી માટે VNSGU કાર્યપ્રણાલી સમજવા જેવી છે. જે પૂર્વ વિદ્યાર્થીઓ સેમેસ્ટર પદ્વતિમાં સ્નાતક થયાં તો CGPA માટે રૂ.૨૦૦ જો અનુસ્નાતકના...
ઇન્ટરનેટ અને ઇમેઇલના યુગમાં આપણી કોઈ માહિતી ગુપ્ત રહી શકે તે સંભવિત જ નથી. તાજેતરમાં ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયેલે જે...
‘લાઈફમાં દરેક બાબતમાં મેનેજમેન્ટ કરતાં આપણે બધાં આપણા જીવનનું મેનેજમેન્ટ કરતાં જ ભૂલી જઈએ છીએ!’બિઝનેસ મેનેજમેન્ટ કોલેજના રીટાયર પ્રોફેસર બોલ્યા.નાનકડું મિત્રોના પરિવારનું...
ઉપનિષદ કહે છે ‘‘માનવશરીર દ્વંદ્વ છે. જો પશુતા (શરીર) તરફ ગતિ કરતો સુખમાં જીવે છે (અને) ઐશ્વર્ય (ચેતના) તરફ ગતિ કરે તો...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂન, 2023ના રોજ ખાલિસ્તાન ટાઇગર ફોર્સના આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત, ખાસ કરીને કેન્દ્રીય...
ચીન સાથે ભારતની લાંબા સમયથી લશ્કરી મડાગાંઠ ચાલી રહી હતી. આમ તો ચીન સાથે ભારતનો શત્રુતાનો જૂનો ઇતિહાસ છે. ચીન સાથે ભારતને...
આરોપી ગેરકાયદેસર મંડળી બનાવી કારેલીબાગ, ગોરવા વિસ્તારમાં ઝઘડો કરી મારામારીના ગુનાઓમાં સામેલ હતો (પ્રતિનિધિ) વડોદરા તા. 22 શહેરના કારેલીબાગ તથા ગોરવા જેવા...
લગ્નના પાંચ માસ બાદ જ પતિ, સાસુ, દિયર-દેરાણીએ નાની નાની વાતોમાં ઝઘડા શરૂ કર્યાના આક્ષેપો લખનૌવ શિફ્ટ થવાનું છે તેમ જણાવી રૂ.10...
રખડતાં પશુઓ પર પાલિકાનો જાણે કોઇ અંકુશ રહ્યો નથી, શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત (પ્રતિનિધિ) વડોદરા તા. 22 શહેરના પૂર્વ...
પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી...
(પ્રતિનિધિ) વડોદરા તા. 22 શહેરના અમીતનગર પાસેથી ગત મહિને ચોરાયેલ મોટરસાયકલ ના ગુનાના રીઢા આરોપીને મુદામાલ સાથે હરણી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી...
ચોમાસા બાદ સરિસૃપ અને જળચર જીવોની રહેણાંક વિસ્તારમાં લટાર (પ્રતિનિધિ) વડોદરા તા. 22 શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ગતરોજ એક યુવકને ઓફિસમાં જ...
અમેરિકાની સ્ટેનફોર્ડ-એલસેવિયર દ્વારા 2 ટકા વૈજ્ઞાનિકોમાં સામેલ થયા (પ્રતિનિધિ) આણંદ તા.22 વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરે વિશ્વના ટોચના 2 ટકા...
રાવપુરા પોલીસ તથા એલસીબી ઝોન-2ની ટીમે રેડ કરી એપલ સહિતના વિવિધ કંપનીઓના એરબર્ડ, કવર, એરફોન સહિતના સામાન કબજે પ્રતિનિધિ વડોદરા તા.22 વડોદરા...
આણંદ એનડીડીબીના હિરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતિ ઉજવાઇ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં બે...
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાલિકા દ્વારા છ વર્ષ પછી પણ 18 મીટરનો રોડ નહીં બનાવતા ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો....
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પહેલા ભારત અને ચીન વચ્ચે એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો વાસ્તવિક...
આઉટ સોર્સિંગ પ્રથા મામલે રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ સેનેટ સભ્ય સાથે સિક્યુરિટી ઓફિસરની બોલાચાલી : યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે રજુઆત કરવા પહોંચતા...
હિઝબોલ્લાહે મંગળવારે મધ્ય ઇઝરાયેલમાં ઘણા રોકેટ છોડ્યા જેને કારણે દેશના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. જો કે...
છોટા ઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયામાં અલીરાજપુર બ્રિજ , ફતેપુરા , નાનીબેજ, સિહોદ ,સીમલીયા , સંખેડા, સિખોદ્રા , બોડેલી...
હારજીતનો જુગાર રમતા પાંચ ખેલીઓને કુલ રૂ.15,750ના મુદામાલ સાથે ઝડપી પાડતી જવાહરનગર પોલીસ અંગઝડતીના રોકડ રૂ.13000 તથા જમીનદાવના રૂ. 2750 મળી કુલ...
આજવારોડ ખાતેના વેક્સિન મેદાન નજીકથી ઝડપાયો *પોલીસને જોઇને ભાગવાની કોશિશ તો કરી પરંતુ સફળ ન થઇ શક્યો* (પ્રતિનિધિ) વડોદરા તા. 22 ત્રણ...
કોલકાતાના આરજી કર હોસ્પિટલના ડોક્ટર્સ હોસ્પિટલથી થોડે દૂર એક ટેન્ટમાં ભૂખ હડતાલ કરી રહ્યા હતા. દરમિયાન અનશન પર બેઠેલા 6 ડોક્ટર્સની હાલત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.22 ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં તમામ તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ દીપાવલીનો તહેવાર પણ ધામધૂમથી મનાવવામાં...
એમ્બ્યુલન્સમાં ડાયફેબ્રીલેટર , વેન્ટિલેટર, સિરીંજ પંપ સાથે જ આધુનિક ટેકનોલોજી સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી હોસ્પિટલના...
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત 9 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
બે બિલ્ડર જુથોને ત્યાં દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરાના બે જાણીતા બિલ્ડર ગ્રુપ પર આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ત્રણ શહેરોની ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. બે થી વધુ બિલ્ડર ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં રીયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટને ત્યાં પણ એક દઝનથી વધુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઘટનાને પગલે વડોદરાના મોટા કર ચોરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
વડોદરા સહિત દેશભરમાં દિપાવલી પર્વને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે. ત્યારે વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના નિલેશ શેઠ અને સોનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જુથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જુથોનો ત્યાં દસ્તાવેજો, હિસાબી વહીવટ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે. 120 થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, દરોડામાં રીયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ પેેંસી જવા પામ્યો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે. અને તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવો તો નવાઇ નહીં. હાલ, ઇન્કમટેક્સ વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.