બ્રિજ નીચેની જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરવા પાલિકા તંત્રનો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી-હરીનગર પાંચ રસ્તા...
કોન્ટ્રાક્ટરની મનમાની અને પાલિકાની બેદરકારી જીવ લેશે! વડોદરામાં રોડ બેસી જવાની સતત ઘટનાઓથી લોકો ભયભીત : ‘મોટો અકસ્માત સર્જાય તે પહેલાં રોડનું...
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે (12 ડિસેમ્બર, 2025) લોકસભામાં જણાવ્યું હતું કે આખા વર્ષ માટે વિમાન ભાડા મર્યાદિત રાખી શકાતા...
જિલ્લા પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરી—અંકોડિયાની ઝાડીઓમાંથી મળેલી લાશના રહસ્યનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો પ્રતિનિધિ વડોદરા તા. 12 વડોદરા જિલ્લામાં ચોંકાવનારી...
ભારતે UAE ને 234 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપ 2025 માં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. પહેલા બેટિંગ કરતા...
પકડાઈ જવાની બીકે ટ્રેક્ટર ચાલકોએ રસ્તા પર જ રેતી ખાલી કરી — દંડમાંથી બચવા ખનન માફિયાનું જૂનું હથિયાર ફરી બહાર આવ્યું કાલોલ...
દાહોદ–ગરબાડા રોડ પર વરમખેડા નજીક અકસ્માત, ઈક્કો ચાલક સામે ફેટલ ગુનો નોંધાયો દાહોદ તા.12 દાહોદ તાલુકાના વરમખેડા ગામે દાહોદથી ગરબાડા જતા માર્ગ...
બાઈકને બ્રેક મારતા પાછળથી અજાણ્યા વાહનની ટક્કર બાઇક પર સવાર બે પૈકી એકનું મોત, અજાણ્યો વાહનચાલક ફરાર વાઘોડીયા:; નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર રાત્રિ...
ડી.ઇ.એફ., ઈંધણ સ્ટોક, IBC ટેન્ક માપણી અને રેકોર્ડિંગમાં મોટા ગોટાળા — વિભાગની અચાનક તપાસ પછી કાર્યવાહી પ્રતિનિધિ, દેવગઢ બારીયા બારિયા એસ.ટી. ડેપોમાં...
વિનેશ ફોગાટે નિવૃત્તિ પાછી ખેંચી કુસ્તીમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માંગે છે. વિનેશે શુક્રવારે...
NH-48 પર માંગલેજ નજીક કરજણ પોલીસે હોટલ પાર્કિંગમાંથી કન્ટેનર પકડી પાડ્યું, બે રાજસ્થાની યુવકોની ધરપકડ પ્રતિનિધિ વડોદરા તા.12 થર્ટી-ફર્સ્ટની રાત્રિના જશ્ન માટે...
સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે શોધખોળ તેજ કરી પ્રતિનિધિ વડોદરા તા.12 વાઘોડિયા તાલુકામાં અપહરણનો ભોગ બનેલી 17 વર્ષીય કિશોરીને વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે એક ઐતિહાસિક નિર્ણય લેતા 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવા માટે રૂ. 11,718 કરોડની...
વૈભવ સૂર્યવંશીએ UAE સામે 14 છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ મેચમાં તેણે 95 બોલમાં 171...
રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા આજે શુક્રવારે સુરતની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરતના પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોષને મળ્યા...
21 બસ અને 2 મીની-લોડર ડીટેન, કોર્ટ–RTO નો મેમો ફટકારાયો પ્રતિનિધિ વડોદરા તા.12 વડોદરા શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન ગેરકાયદેસર રીતે દોડતા ભારદારી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં સંવેદના સ્પર્શી નિર્ણય———ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ....
ઇન્ડિગો એરલાઇનમાં સર્જાયેલા મોટા સંકટ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ સલામતી અને સંચાલન નિયમોની બેદરકારી બદલ ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરોને તરત અમલમાં...
ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર...
ગાંધીનગર : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ...
ગાંધીનગર : કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે SIRની કામગીરી અંતર્ગત ગણતરીના તબક્કા અને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવાની સમયમર્યાદા...
ગાંધીનગર : રાજયમાં આજે ગુરૂવારે રાજયમાં અચાનક ફરીથી ઠંડીનો પારો વધુ નીચે ગગડી ગયો છે. ખાસ કરીને રાજયના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો...
ગાંધીનગર : કચ્છના જખૌ દરિયામાં ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટમાં સવાર 11 પાકિસ્તાની નાગરિકોની ભારતીય કોસ્ટ ગાર્ડ અટકાયત કરી એક...
અમદાવાદ : અમદાવાદ શહેરના બાપુનગર શાંતિનગર ભવાની ચોક ખાતે એસઓજીની ટીમે દરોડો પાડતા અબ્દુલ કાદિર અને તેની પત્ની ગાંજો વેચી રહ્યા હોવાનું...
ગેરકાયદેસર કફ સિરપ રેકેટના ખુલાસા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે 12 ડિસેમ્બર શુક્રવારે વહેલી સવારે વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરી હતી. લખનૌ...
જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો પણ દાવો દાહોદ તા. 11 ઝાલોદ તાલુકાની રીછુમરા ગ્રામ પંચાયત રાજકીય ઘમસાણના કેન્દ્રમાં આવી છે. નવનિયુક્ત સરપંચ...
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે આજે 12 ડિસેમ્બરે એક વધુ કરૂણ બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામની...
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં એક દુઃખદ રોડ અકસ્માત થયો છે. તીર્થયાત્રા પરથી પરત ફરતી એક ખાનગી મુસાફર બસ ચિંતુર–મારેડુમિલી ઘાટ રોડ...
સાઈનાથ મોબાઇલ અને નેશનલ મોબાઇલ દુકાન પર તપાસ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કાલોલ : વેજલપુર વિસ્તારમાં મોબાઇલ ફોનની ખરીદી–વેચાણ કરતી દુકાનો દ્વારા...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
બ્રિજ નીચેની જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરવા પાલિકા તંત્રનો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે
વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી-હરીનગર પાંચ રસ્તા ખાતેના ઓવરબ્રિજ નીચે હવે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગની પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થશે. બાળકો અને યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ અંગેની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને તેના માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
આ વિચારણા પાછળનું મુખ્ય કારણ ગુજરાત બહારના અન્ય પ્રદેશોમાં ઓવરબ્રિજની નીચે ટેબલ ટેનિસ જેવી રમતગમતની પ્રોત્સાહક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના તાજેતરમાં વાયરલ થયેલા વીડિયો છે. આ વીડિયોથી પ્રેરિત થઈને વડોદરાના ઓવરબ્રિજ નીચે પણ આવી રચનાત્મક પ્રવૃત્તિ થવી જોઈએ તેવી વિચારધારાએ વેગ પકડ્યો હતો. ખાસ કરીને ગોત્રી-હરીનગર પાંચ રસ્તાના ઓવરબ્રિજ નીચે આ પ્રકારની પ્રવૃત્તિ માટેની યોગ્ય જગ્યા ઉપલબ્ધ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને લેવામાં આવશે અને તમામ જરૂરી વ્યવસ્થા કર્યા બાદ જ આ કોચિંગ શરૂ કરવામાં આવશે. ઓવરબ્રિજ નીચેની જગ્યાનો અસરકારક અને સકારાત્મક ઉપયોગ કરવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે શહેરના રમતગમતના વાતાવરણને પ્રોત્સાહન આપશે.
તૈયારીઓ શરૂ, સુરક્ષા પર વિશેષ ધ્યાન..
પાલિકા તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ શરૂ કરવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
*સફાઈ કાર્ય: ઓવરબ્રિજ નીચેની જે તે જગ્યાએ સાફ-સફાઈનું કાર્ય શરૂ કરી દેવાયું છે.
*સુરક્ષા વ્યવસ્થા: કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બ્રિજ નીચે યોગ્ય જગ્યાએ ત્રણ ફૂટ જેટલું ચણતર કરવામાં આવ્યું છે, જે સુરક્ષાના ભાગરૂપે આવશ્યક છે.
*બંધ કરવાની બાંહેધરી: આ ઉપરાંત, જે તે જગ્યાની ચારે બાજુઓ ઉપરથી બંધ કરી દેવાની પણ બાંહેધરી મળી છે, જેથી ત્યાં પ્રેક્ટિસ કરતા બાળકો અને યુવાનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.