પાલિકાની દબાણ શાખા સાથે દબાણ હટાવવા પોલીસ પણ હાજર શહેરભરમાં જાહેર રોડ રસ્તાના કિનારે તથા નાની મોટી ગલી-કુચીઓમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે...
પશ્ચિમ બંગાળના બહેરામપુરના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરા મ્યુ.કોર્પોરેશનના પ્લોટ પર કબ્જો કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે વડોદરાના વોર્ડ 10ના...
મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં પાણીનો વેડફાટ થતાં પાણીનો રેલો કાળા ધોડા સુધી પહોંચ્યો હતો. એક તરફ લોકોને પીવાનું પાણી...
સુરત: સુરત જિલ્લામાં ગઈકાલે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદ ગાયબ થઇ ગયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ચોમાસું નબળુ પડ્યાના એંધાણ...
વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ પાણી મુદ્દે રડી પડ્યા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર...
ભરૂચ: ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચ પોલીસ હેડ...
ગાંધીનગર: રાજય સરકારના શહેરી વિકાસ વિભાગે આજે ઈમ્પેકટ ફીની મુદત વધુ છ માસ માટે લંબાવવા માટે નોટિફિકેશન બહાર પાડયું છે. જેના પગલે...
વાપી: વાપી નામધાથી એલસીબી ટીમે રીક્ષામાંથી દારૂના જથ્થા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડયા હતાં. જેમાં બંને ઈસમોએ શરીરે દારૂની બાટલીઓ બાંધી...
સાપુતારા: ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે આજે અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આજે દિવસ દરમિયાન...
બારડોલી: બારડોલીમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોની સામે દંડનીય કાર્યવાહીની શરૂઆત કરવામાં આવતા જ શનિવારથી સ્કૂલ વાન અને રિક્ષાચાલકો હડતાળ પર ઊતરી જતાં...
કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકોને મોંઘવારીનો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર...
સુરત: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ આખાય રાજ્યનું તંત્ર ફાયર સેફ્ટીના મુદ્દે આકરું બન્યું છે. ઠેરઠેર સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે...
હવે તમે કોલ કરનારને સરળતાથી ઓળખી શકો છો. ટેલિકોમ કંપનીઓએ ફોન કરનારનું નામ તેના નંબર સાથે બતાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીઓએ...
યુનિવર્સીટીનું મેનેજમેન્ટ ખાડે ગયું, સત્તાધીશોના પાપે વિદ્યાર્થીના જીવને પણ જોખમ : નિખિલ સોલંકી જોખમી રીતે ઉભા રહેલા વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી કરવી ખૂબ...
સુરત: દેહના સોદાગરો પોલીસથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. સુરત શહેરમાં હવે શોપિંગ કોમ્પલેક્સ, મોલ્સમાં આવેલી દુકાનો અને હોટલોમાં એજન્ટ...
પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન રિલીઝમાં હવે થોડા દિવસો જ બાકી છે. ત્યારે બિગબોસના ફેન તેને જોવા...
મહેસુલી તંત્રમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારે લગાવ્યો આરોપ : આ સરકારની અંદર અમારી સરકારની જે છબી બગાડવાનું કામ કરતું હોય તો એ અધિકારીઓ...
સુરત: શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમનું શિસ્તતાથી સુરતની પ્રજા પાલન કરતી થઈ છે. રાત્રિના 12 વાગ્યે પણ ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો સ્વૈચ્છાએ ઉભા...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) હાલમાં જળ સંકટથી (Water crisis) ઝઝૂમી રહ્યું છે. કારણકે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણીની તંગી થઇ રહી છે, જેના...
18મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીના ખેડૂતો સાથે માત્ર વાતચીત જ નહીં કરે પરંતુ તેમના દ્વારા ઉગાડવામાં આવતા ઉત્પાદનો પણ જોશે. આ...
સુરત: છેલ્લાં ઘણા દિવસથી સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમનું વાહનચાલકો દ્વારા જે શિસ્તથી પાલન કરવામાં આવી રહ્યું છે તે જોતાં હવે પોલીસ...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) ત્રણ આતંકી ઘટનાઓ બાદ અંબાલા રેલવે સ્ટેશન (Ambala Railway Station) પર આતંકી હુમલાની (Terrorist attacks) ધમકી...
રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પાસે રંટોલી ખાતે બદ્રીનાથ હાઈવે પર મુસાફરોને લઈ જતો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડ્યો હતો. આ અકસ્માતમાં 14...
નવી દિલ્હી: G7 સમિટમાં (G7 Summit) ભાગ લેવા ઇટલી ગયેલા પીએમ મોદીનું સ્વાગત વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Georgia Maloney) ઉષ્માભેર કર્યું હતું. ત્રીજી...
નવી દિલ્હી: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ બુધવારે તા. 12 જૂને લાઈફ ઈન્સ્યોરન્સ અંગે એક માસ્ટર સરક્યુલર જારી...
છત્તીસગઢ: છત્તીસગઢમાં (Chhattisgarh) સુરક્ષા દળોએ એક મોટા ઓપરેશનને પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ નક્સલીઓ વિરુધ્ધ સ્ટ્રાઇક (Strike) કરી 8 નક્સલીઓને...
રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષોના મોત થયા છે. આ મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કેસ દાખલ કરી સરકારની...
કુવૈતના મંગાફ શહેરમાં છ માળની ઈમારતમાં લાગેલી આગના કારણે મોટી સંખ્યામાં ભારતીય મજૂરોનાં મોત થયાં એ ચિંતાજનક છે એટલું જ નહીં, આ...
નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચ – વડોદરા ટ્રેક પર થયો ગોઝારો અકસ્માત વડોદરા કરજણ પાસે ભરૂચ વડોદરા ટ્રેક પર વહેલી સવારે...
વરવું સ્વરૂપ પકડી રહેલો વડોદરા શહેર ભાજપનો આંતરિક વિવાદ વડોદરા: વડોદરા શહેર ભાજપમાં બધું ઠીક ચાલી નથી રહ્યું અને અવાર નવાર તણખા...
નડિયાદ: માર્ગ મકાનના એસ. ઓ. પ્રદીપ સુરીયાલ અને મળતીયા શિવમ દેસાઈ દ્વારા સ્થાનિકોને ધમકાવાયા
નુર્મના આવાસોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર
સાપુતારા ઘાટમાં વિઝિબલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા, વઘઇમાં મજૂરો પર ઝાડ પડતા મહિલાનું મોત
અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો..
ન્યાયિક તપાસ પંચની ટીમ 6ઠ્ઠી જુલાઈએ હાથરસમાં ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે
વડતાલ સ્વામિના. સંપ્રદાયને લાંછન લગાડતા સંતો સામે પગલાં ભરો
એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન બંધ હાલતમાં,બહારના દર્દીઓના સગાઓ ચોમાસામાં વિશ્રામથી વંચિત
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મંદિરે નેત્રોત્સવની ઉજવણી
નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ
ગુજરાતમાં ભાજપને હરાવીશું તેવો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી કાલે અમદાવાદ આવશે, અગ્નિકાંડ પીડિતોને મળશે
બજાજે લોન્ચ કરી વિશ્વની પ્રથમ CNG બાઇક, CNG પર મળશે 200 કિમીની રેન્જ
કપરાડા હાઇવે ઉપર કન્ટેનર પલટી ગયું, કપરાડા સુધી 10 અને ધરમપુર સુધી 20 કિ.મી. ટ્રાફિક જામ
PM મોદીની રશિયાની મુલાકાત પહેલા ભારતીય સેના માટે સારા સમાચાર, 35000 AK-203 રાઈફલ્સની ડિલિવરી
હજુ તો ચોમાસુ માંડ શરૂ થયું ત્યાં ડેન્ગ્યુના દર્દી ડબલ થઈ ગયા
શહેરમાં મેઘરાજા મન મૂકીને મેઘ મહેર કરતા નથી…
નીતિશ સરકારનું મોટું પગલું: બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ મામલે 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા
ભાજપે 24 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારી જાહેર કર્યા, આ નેતાઓને મળી મોટી જવાબદારી
વુડા સર્કલ પર ટ્રાફિક સમસ્યા નિવારવા સિગ્નલ લગાવ્યા, તો સમસ્યા વધારે વકરી ગઈ
NEET-UG: સમગ્ર પરીક્ષા રદ કરવી તાર્કિક નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
આસામના પૂરમાં 21 લાખથી વધુ લોકો પ્રભાવિત, વધુ 6નાં મોત
વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલનો ડોક્ટર ધમકી આપી યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો
ડભોઇના માનીકૃપા યુવક મંડળ દ્વારા આજરોજ હનુમાન મંદિર નજીક ૨૦૦૦ ડીસ ભજીયાનું વિતરણ કરાયું
પાવાગઢથી મઘ્ય પ્રદેશ જતી તુફાન ગાડીને અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી, 12ને ઈજા
PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો, વડાપ્રધાને એવું તો શું કહ્યું કે..
શિવસેના નેતા ઉપર નિહંગોએ રસ્તાની વચ્ચે તલવારથી હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
ચોરીના કેસમાં DGVCLના બે જુનિયર એન્જિનિયરની ધરપકડ, કંપનીનો જ લાખોનો માલ આ રીતે ચોરી લીધો
વઢવાણામાં થાંભલે ચડેલા વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત
ટ્યૂશન જલ્દી પહોંચવાની ઉતાવળમાં જીવ ગુમાવ્યો, સુરતમાં ધો. 12ની વિદ્યાર્થીનીનું ટ્રેન અડફેટે મોત
કવાંટમાં વાવણીને ફાયદાકારક વરસાદથી ખેડૂતો ખુશ
પાલિકાની દબાણ શાખા સાથે દબાણ હટાવવા પોલીસ પણ હાજર
શહેરભરમાં જાહેર રોડ રસ્તાના કિનારે તથા નાની મોટી ગલી-કુચીઓમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે દબાણોનો ઠેરઠેર રાફડો ફાટ્યો છે, ત્યારે જગ્યાએ કાર્યવાહી કરે એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે રાજમહેલ રોડના મરી માતાના ખાંચામાં ખંડેરાવ માર્કેટ આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને પાલિકા તંત્રએ એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરી માતાના ખાંચામાં સવારે ૧૧ વાગ્યા બાદ ખુલતી દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામે છે. તો પછી પાલિકાની ટીમે શું કાર્યવાહી કરી એ મોટો પ્રશ્ન છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ મહેલ રોડના મરી માતાના ખાચામાં મોબાઇલ એસેસરીઝ અને મોબાઈલ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓની અનેક દુકાનો આવેલી છે. આ દુકાનો ૧૧ વાગ્યા આસપાસ ખુલતી હોય છે. જ્યારે બીજી બાજુ પાલિકાની દબાણ શાખાની ટીમ વહેલી સવારે આ જગ્યાએથી ગેરકાયદે દબાણો હટાવવા પહોંચી હતી, પરંતુ જ્યાં દુકાનો જ ખુલી ન હોય તો પછી દુકાનદારોના ગેરકાયદે દબાણો કેવી રીતે થયા?. પાલિકાની દબાણ શાખા ની ટીમે આ વિસ્તારમાં ત્રાટકી ને શું કાર્યવાહી કરી એ ચર્ચાનો વિષય છે. જ્યારે બીજી બાજુ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં વહેલી સવારથી ફ્રુટના પથારાવાળા અને દુકાનદારો દ્વારા વેપાર ધંધાના ઇરાદે ગેરકાયદે દબાણો કરાયો છે. આવા તમામ ગેરકાયદે દબાણો દૂર કરાવીને પાલિકા તંત્રની દબાણ શાખા એ રોડ-રસ્તા અને ફૂટપાથ ખુલ્લા કરાવી દીધા હતા. મરી માતાના ખાંચા સહિત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકાના સ્ટોરમાં જમા કરાવ્યો હતો.