કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી રહેતા બંધ કરેલા ફાટક પાસેથી ખુલ્લામાં રેલ્વે...
ગોધરા: પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાબી માંદગી બાદ અવસાન થયુ છે.અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં...
દાહોદ: દાહોદ શહેરમાં પહેલીવાર ઇન્ડિયા લેવલ મોડલિંગ કેટવોકનું આયોજન થયું જેમાં ૪૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધાના વિજેતાઓને વેબ સીરીઝ સાથે...
લુણાવાડા: કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્યોન હતો. કોરોના સામેના યુધ્ધામાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું...
આણંદ: તારાપુરમાં અમીનપ્લાઝા કોમ્પ્લેક્ષમાં મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવતા એક દુકાનમાંથી 1640 લીટર રૂ. 98,400ની કિંમતનું બાયો ડીઝલ ગેરકાયદે રીતે સંગ્રહ કર્યું...
વડોદરા: તમારી તકલીફો દૂર થશે અને હવે તને દેવી સ્વરૂપ પ્રાપ્ત થશે તેવું કહી યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર...
સલમાન ખાન અને ગોવિંદાએ અનેક ફિલ્મો સાથે કર્યા બાદ આ ફિલ્મથી તેમના સબંધોમાં તકરાર આવી હતી. સલમાન ખાન આજના જમાનાનો સુપરસ્ટાર છે...
નેતાજી સુભાષચંદ્ર બોઝ (NETAJI SHUBHASHCHANDRA BOSH) ની આજે 125 મી જન્મજયંતિ છે. આ વર્ષે તેમનો જન્મદિવસ ભારત સરકાર દ્વારા ‘પરાક્રમ દિવસ‘ તરીકે...
વડોદરા: શહેરના તરસાલી રેવન્યુ સર્વેમાં આવેલી જમીન સંયુકત માલિકીની હોવા છતાં વિદેશમાં રહેતા ભાઇના નામની બોગસ સહીઓ કરીને બોગસ પાવર ઓફ એટર્ની...
વડોદરા : ઇંસ્ટાગ્રામ યુઝર પર ફિશિંગ એટેક સાયબર અપરાધીઓ આજકાલ ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહયા છે. સાયબર અપરાધીઓ આજકાલ રેન્ડમલી...
વડોદરા: ઘૂંટણની સર્જરીના ખોટા બીલો બનાવીને 2.58 લાખ રૂપિયાનો મેડિક્લેમ પકવવાનું તરકટ રચનારા ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને પતિ -પત્ની વિરુદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીએ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપા પ્રમુખ ડો.વિજય શાહે ખેલ પાડતા આર.એસ.પી.ના પ્રદેશ અધ્યક્ષ અને વોર્ડ-9ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ આયરે પક્ષના કાઉન્સિલરો...
જાન્યુઆરી બ્રિટન સરકારે કોરોના ટેસ્ટ વધારવા એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. યુકેમાં જે પણ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જણાશે તેને 500...
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધતી પ્રતિસ્પર્ધા અને મેચોની વધતી સંખ્યાને ધ્યાને લઇને ખેલાડીઓ માનસિકની સાથે જ શારીરિક રૂપે પણ મજબૂત બને તે વધુ જરૂરી...
ગાંધીનગર: જો તમે ખુલ્લા પ્લોટમાં લગ્ન કરશો અને વધુ મહેમાનો હશે તો તેમને કોરોના લાગી જશે, પરંતુ જો તમે ખુલ્લા મેદાનમાં રાજકીય...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જૂની રૂ.100, રૂ.10 અને રૂ.5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે, આરબીઆઈના આસિસ્ટન્ટ...
સુરત: ઉધના એસટી બસ ડેપો પાસે આવેલી જય બેરિંગ કંપનીમાં આજે ભરબપોરે ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં સામાન બીજા માળે લઇ જતી વેળા કામદાર મહિલાનું...
સુરત: સુરત શહેરના છેવાડે હજીરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી એક દીપડો આમથી તેમ લટાર મારી રહ્યો હોવાનું સમયાંતરે કેમેરામાં કેદ થઈ રહ્યું...
સુરત: વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ...
દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેતો લોકો ઠૂંઠવાયા હતા. છેલ્લા બે દિવસથી પડી રહેલી વધુ ઠંડીને લઈ લોકો થરથર ધ્રુજી...
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ છે તો બીજી બાજુ કોરોના સંક્રમિત એક મહિલા ડોક્ટર માટે હવે પણ વણઉકેલ્યો કોયડો બની રહી...
આઇપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ થઇ શકે છે. શુક્રવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ પીટીઆઇને આ માહિતી આપી હતી. અધિકારીઓએ...
સેક્સ (SEX) તમારા મગજને આફ્ટરગ્લો નામના રસાયણથી સ્વચ્છ કરે છે જેની અસર આશરે બે દિવસ સુધી રહે છે જેનાથી તમારા સાથી સાથેના...
સાપુતારા: ડાંગ જિલ્લા (DANG DISTRICT)ના વઘઇ તાલુકાનાં સુપદહાડ ગામે પાણીનો સદુપયોગ કરી લોકો આત્મનિર્ભર બન્યા હતા.ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે....
યુ.એસ. આઇ.ટી. સેક્ટર (U.S.I.T SECTOR) અને વ્યવસાયી જૂથો, ટેકનોલોજી જાયન્ટ્સ ગૂગલ અને એપલ સહિત રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા ઇમિગ્રેશન સુધારણા શરૂ કરવાના...
સુરત: બાઇકર્સ તરીકે વિખ્યાત સુરત(Surat)ની 42 વર્ષીય (BIKING QUEENS) દુરૈયા તપીયા દેશનાં વિવિધ રાજ્યોમાં સશક્ત ભારત, સશક્ત નારી તેમજ કોવિડથી સુરક્ષિત રહેવાનો...
દિલ્હી વિજ્ઞાનભવન ખાતે યોજાયેલ સરકાર (GOVT) અને ખેડૂત (FARMER) સંગઠનો વચ્ચેની બેઠકો ફરી નિર્ણય વિહોણી રહી છે. બ્રેક પછીની શરૂ થતા જ...
સંતરામપુર: સંતરામપુર નગરમાં વાસી ઉતરાયણના દિવસે સુરેખાબા હોસ્પીટલ ના તબીબોને સ્ટાફ ને સારવાર માટે આવેલ મહીલા દદીંઓ ને તેમના સગાં જોડે પોલીસ...
શિયાળામાં લોકો ઘણીવાર ન્હાવાથી અચકાતાં હોય છે અને ઘણા લોકો તેમના અન્ડરવેર (UNDERWEAR) બદલવાનું ટાળે છે. જો તમે તેમાંથી એક છો, તો...
લગભગ 18 મહિનાની પ્રાથમિક તપાસ બાદ સીબીઆઈ(CBI)એ યુ.કે. સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ પર ચૂંટણીના નફાકારક અને મેનુપેલેટ માટે 5.62...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી રહેતા બંધ કરેલા ફાટક પાસેથી ખુલ્લામાં રેલ્વે લાઈન ક્રોસ કરતા ગુરુવારે રાત્રે એક મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં અંતે સારવાર દરમિયાન મોત નીપજતા તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઉઠયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ડેરોલસ્ટેશન સ્થિત લીમડાચોક પાસે રહેતા વર્ષાબેન ઘનશ્યામભાઈ કાછીયા (ઉ. વ. ૬૦) ગુરુવારે સાંજે કાલોલ શહેર ખાતે એક લગ્ન પ્રસંગે આવ્યા હતા અને લગ્ન પ્રસંગ પતાવીને રિક્ષામાં બેસી ડેરોલસ્ટેશન પરત ફરતા રાત્રે ૨૨:૩૦ કલાકે રેલવે ફાટક બંધ હોવાથી કાલોલ તરફી ફાટક પાસે ઉતરીને ફાટક પાસેના રેલવે લાઇન પરથી ખુલ્લા આવનજાવન કરવાના રસ્તે ચાલતા પસાર થવા દરમ્યાન મહિલાના કેડનો કંદોરો રેલવે લાઇન પાસે જ પડી જતા ડબલ રેલવે લાઇન પર રાત્રીના સુમારે શરતચૂકના પગલે એ સમયે ધમધમતી આવી રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા ફેંકાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જે અકસ્માતને પગલે તેઓને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એક દિવસની સારવારને અંતે શુક્રવારના રોજ વર્ષાબેનનું કરુણ મોત નીપજ્યું હતું. આમ છેલ્લા ચાર વર્ષથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજ અને બંધ કરેલા ફાટકને કારણે જોખમી બનેલા રેલવે ક્રોસિંગ પર સ્થાનિક મહિલાએ જીવ ગુમાવતા તંત્રની બેદરકારી સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો.