કાલોલ : પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત...
શહેરાની લાલસરી પ્રાથમિક શાળામાં ‘કલા મહોત્સવ’ની ઉજવણી લાલસરી શાળામાં કલા ઉત્સવ યોજાયો, દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાઈ પ્રતિનિધી ગોધરા તા.07 પંચમહાલ...
નાણાં વિભાગની મંજૂરી બાદ પણ ભરતી અટકતા ગોધરામાં ઉમેદવારોની રજૂઆત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણના હિતમાં શિક્ષકોની ભરતી કરવા માંગ પ્રતિનિધી...
વડોદરા તારીખ 7 વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાન મંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા ચાર લોકો પાસેથી રૂપિયા 1.78...
આસરસા ગામે સમુદ્રદેવ રૂઠ્યો,દરિયામાં ડૂબતો લાઈવ વિડીયો..!! દરિયામાં ભરતી આવતા હકડેઠઠ બેઠેલા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળતા ભારે અફડાતફડી. સર્વે કરતી કંપનીએ...
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર યોજના અંતર્ગત 900 કરોડના ખર્ચે હયાત રસ્તો ફોરલેન બનશે રાજસ્થાન અને માનગઢ જવું હવે થશે સરળ. પ્રતિનિધી ગોધરા...
ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો સદનસીબે જાનહાનિ થતા ટળી,તમામ સામાન બળીને ખાખ ( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર...
હાલોલ. નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલ તાલુકાના ઊંડાણ વાળા વિસ્તારમાં બાપોટીયા ગામ ખાતે સ્વદેશી અપનાવો અને સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો...
શિનોર. .શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા શિનોર નગરમાં માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી,હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર ના...
દાહોદ : દાહોદના ભીટોડી ગામ નજીક નેશનલ હાઈવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવાનો...
ગુજરાતી સંગીત જગતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હવે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. કિંજલ દવેએ ગઈ કાલે 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર...
અલાસ્કા અને કેનેડાની સરહદ નજીક ગઈ કાલે શનિવારે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે આસપાસના વિસ્તારોમાં લોકો...
કાલોલ: કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી આર એંડ બી હાઇસ્કૂલ ડેરોલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી...
કાલોલ: ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિતે બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત...
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું છે. આજે 7 ડિસેમ્બર રવિવારના રોજ દેશના મોટા એરપોર્ટ્સ પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ...
ગોવાના આરાપોરા વિસ્તારમાં આવેલ બિર્ચ બાઈ રોમિયો લેન નાઇટ ક્લબમાં ગઈ કાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી. આ ઘટનામાં કુલ 25 જેટલા...
ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 271...
ગામલોકો અને અગ્નિશમન ટીમની મહેનતે આગ પર કાબુ મેળવ્યો ડાકોર: એક મિઠાઈની દુકાનમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી, જે ઝડપથી વિકરાળ સ્વરૂપ...
શુક્રવારે ઘણા સાંસદોએ લોકસભામાં ખાનગી સભ્યના બિલ રજૂ કર્યા. આ બિલોમાં કર્મચારીઓને કામના કલાકો પછી ફોન અને ઇમેઇલ કોલ્સથી મુક્તિ આપવાથી લઈને...
સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના...
ઓડિટ-PRO કોલ્ડ વોર મુદ્દે GAD તપાસના આદેશ: “કોઈપણ ગેરવ્યવસ્થા સહન નહીં થાય”ની કમિશ્નરની ખાતરી બાદ કર્મીઓ ફરજ પર પરત વડોદરા મહાનગર પાલિકા...
વડોદરા: વિશ્વ વિભૂતિ – ભારતીય બંધારણના ઘડવૈયા , શોષિત પીડિત અને વંચિત સમુદાયોના મસીહા યુગ પ્રવર્તક મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ના ૬ ડિસમ્બર...
મોટી સંખ્યામાં ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ થયા બાદ અને ટિકિટના ભાવમાં અચાનક વધારા બાદ ઉડ્ડયન મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે અને ડોમેસ્ટિક...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસે મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરાતા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરમા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ અને...
પેટમાં ઇન્ફેક્શનની તકલીફ હોય યુવકને દાખલ કરવામાં આવ્યો હતો, યોગ્ય તપાસ કરીને બેદરકારી જણાશે તો સ્ટાફ સામે કાર્યવાહી કરાશે : આરએમઓ વડોદરા...
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમના પત્ની ડિમ્પલ યાદવ સાથે આજે આગ્રાના ફતેહપુર સિકરીમાં સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી. આ દરમિયાન...
સાવલી: સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી એશિયન સ્કાય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીમાંથી ત્રણ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં મંજુસર પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો...
શિક્ષકના નામને શર્મશાર કરતો કિસ્સો તેર વર્ષની બાળા સાથે અગાઊ પણ અડપલા કર્યા હતા વાઘોડિયા: તાલુકાના જરોદ વિસ્તારના એક ગામની સરકારી હાઈસ્કૂલમાં...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલ :
પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ ડ્રાઇવરોને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમાં સૂચનાઓમાં સીટબેલ્ટ પહેરવા, સ્પીડ લિમિટનું પાલન કરવા, બસ સ્ટેન્ડ જ્યાં હોય ત્યાં જ બસ ઉભી રાખવી તે સિવાય રસ્તામાં ક્યાંક અન્ય જગ્યાએ બસ ઉભી ન રાખી કેફી પીણું પી ગાડી ક્યારેય ન ચલાવી તેમજ મુસાફરી દરમિયાન મોબાઇલનો ઉપયોગ ન કરવા અને પદયાત્રીઓને પ્રાથમિકતા આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ હતો. પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરોને અપીલ કરી કે તેઓ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપે. ઉલ્લેખનીય છેકે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રોડ અક્સિડન્ટ્સ ઘટાડવાનો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. જ્યાં બસ ડ્રાઇવરોએ પણ આ પહેલની પ્રશંસા કરી અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું.