નવી દિલ્હીઃ તમે બજારમાં જાઓ અને સારું દેખાતું લસણ ખરીદો અને ઘરે પાછા આવો. જો તમે પણ આવું કરી રહ્યા છો તો...
નવી દિલ્હીઃ ભારત અને ચીનની સરહદ પર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો તણાવ હવે ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો...
નવી દિલ્હીઃ ચિપમેકર એનવીડિયાના વડા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરની વૈશ્વિક કંપની જેન્સેન હુઆંગે ભારતને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. તેઓ ન્વિડીયા...
સુરતઃ શહેરમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખૂબ જાણીતું છે. આ સ્ટેડિયમ માટે કરોડોની જમીન દાનમાં આપનાર અને દાયકાઓથી શહેરની પ્રજા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી...
અમદાવાદઃ રાજકોટમાં ગેમ ઝોન અને વડોદરામાં હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટના બાદ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે સરકાર સતર્ક થઈ છે. લાંબા...
સુરતઃ લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્રક રદ થવાના લીધે વિવાદમાં સપડાયેલા કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી સામેનો વિરોધ હજુ પણ...
પૂણેઃ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે તા. 25 ઓક્ટોબરે...
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાતી તોફાન ‘દાના’ ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાની...
કેટલીક અભિનેત્રીઓના કિસ્સા આવે છે કે કયારેય કહાણી બની જ ન શકે. આવું ઘણા અભિનેતાઓ વિશે પણ બને છે તો આમાં દુ:ખ...
શ્રદ્ધા કપૂર ‘પુષ્પા-2’માં એક ડાન્સનંબર માટે આવશે? એ ફિલ્મ આમ તો છઠ્ઠી ડિસેમ્બરે રજૂ થવાની નક્કી છે. પણ નિર્માતા એવું વિચારી રહ્યા...
અક્ષય કુમારે આ વર્ષ તો જતાં ખાતે જ નાંખ્યુ ગણાશે. કોઇ એમ પણ કહી શકે કે હીરો તરીકેની તેની આ જાહેર કર્યા...
સુરત ખાતેના 3 લાખ કરતાં વધારે કામદારો માટે રાજય સરકાર દ્વારા સંચાલિત કામદાર રાજયા વીમા યોજના હોસ્પિટલ રિંગરોડ પર આવેલ સીતા હોસ્પિટલ...
આપણા ભારત દેશમાં દિવાળી ટાણે ઘરની સફાઈ કરવાની વર્ષો જૂની પરંપરા છે. બાહ્ય સફાઈથી ઘર ચોખ્ખું થાય છે. ચાલો , 21મી સદીના...
કહેવાય છે કે મિત્રો જ જીવન છે. મિત્રો સાથેની મૈત્રી, મોજ મસ્તી અને મહેફિલ સૌને ગમે છે. સૌને મિત્રો હોય છે અને...
એક શ્રીમંત શેઠને સાત ખોટનો એકનો એક દીકરો. શેઠાણીની આંખોનો તારો. શેઠ અને શેઠાણીના લાડ પ્યારથી દીકરો અભિમાની બની ગયો. મોઢામાં ચાંદીની...
ભારત ખેતીપ્રધાન દેશ હતો.હતો એટલા માટે કારણ કે પહેલાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ૫૦% થી વધુ રોજગારીમાં ૮૦ % થી વધુ...
કોઈ દેશ અમીર કેમ અને કોઈ દેશ ગરીબ કેમ? આ પ્રશ્નનો જવાબ વર્ષોથી માણસ શોધી રહ્યો છે. પ્રદેશની ભૌગોલિક રચના, સાંસ્કૃતિક પરિબળો...
છેલ્લા કેટલાયે દિવસોથી સોના-ચાંદીના ભાવો સતત વધી રહ્યા છે. સોનાની કિંમતો રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે પ્રતિ દસ ગ્રામ રૂ. ૩૫૦ વધીને રૂ. ૮૧૦૦૦ની...
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચારો સોશ્યલ મિડિયામાં ઘણા સમયથી ધૂમ મચાવી રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં ગંભીર...
વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ દાહોદ:રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે....
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના પ્રયાસોથી આજરોજ ગોરવા, સુભાનપુરા – લક્ષ્મીપુરા સુધીનો ભાગ, ઊંડેરા, કરોળિયા, રિફાઇનરી રોડ વિસ્તારના નાગરિકોના ઘરઆંગણે સરકારી સુવિધાઓનો...
વડાપ્રધાનના આગમનને પગલે નવા ગેન્ટ્રીગેટની તૈયારીઓ પાછળ નાણાંનો વેડફાટ જ્યારે હરણી ખાતે સ્ટોરરુમ સ્થળે વર્ષ-2021 ના ગેન્ટ્રીગેટ રઝળતા જોવા મળ્યાં.. જૂના ગેન્ટ્રીગેટ...
બોમ્બના ખોટા ધમકીભર્યા કોલ અને મેસેજની ગંભીર નોંધ લઈને કેન્દ્ર સરકારે આ ષડયંત્ર પાછળના લોકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોએ...
દાહોદ : દાહોદ શહેરમાં નકલી એનએ પ્રકરણ ખુબ ચર્ચાઓમાં રહેવા પામ્યું છે, ત્યારે આવા સમયે રાતોરાત દાહોદ પ્રાંત અધિકારી તેમજ તેમની સાથે...
*રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડ્યો* શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા આધેડ પુરુષ ગત તા. 10મી ઓક્ટોબરના રોજ વડોદરાના...
પ્રતિનિધિ વડોદરા તા. 24 હેલ્મેટની આડમા સંતાડીને બોલેરો પિકઅપમાં લઇ જવામાં આવતા વિદેશી દારૂના જથ્થા શાથે ત્રણ આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા...
વડોદરા શહેરમાં માંજલપુરમાં આવેલી કેનેરા બેન્ક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ખાતેદારોએ બેંકની અલકાપુરીમાં આવેલી મુખ્ય શાખા પર વિરોધ પ્રદર્શન...
ઈલોરાપાર્ક વિસ્તારમાં MIG ફ્લેટના બીજા માળે આગ લાગી, દાઝેલી હાલતમાં મૃતદેહ મળ્યો ગેંડીગેટ વિસ્તારમાં સુલેમાની કો-ઓપરેટીવ બેંકમાં રેકોર્ડ રૂમમાં આગ વડોદરા શહેરના...
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે પાલિકા ખોરાક શાખાની લાલ આંખ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા આજે હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાટાઘાટો બાદ પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને પશુ ચરાવવાની મંજૂરી સહિત વાસ્તવિક...
વડોદરા : પાણીની લાઈનમાં ભંગાણ થતા 4 માળ સુધી ફુવારો ઉડયો,શિયાળામાં લોકોને વરસાદી માહોલનો અનુભવ
વડોદરા : શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, રાવપુરા વિસ્તારમાં બોટલો ફેંકી કાંકરીચાળો કરાયો
ભારતના સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રનો નવો રેકોર્ડ: 17 નવેમ્બરે એક જ દિવસમાં 5.05 લાખ લોકોએ મુસાફરી કરી
આખરે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઇ..
વલસાડના DEO એ વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓને કર્યું આ મહત્વનું સૂચન
તપનની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો પહોંચ્યા કારેલીબાગ પોલીસ સ્ટેશન…
જિલ્લા સ્વયમ સૈનિક દળની જિલ્લા કલેક્ટરને રજૂઆત…
સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકારતી સાવલીની પોક્સો કોર્ટ
ટ્રેનમાંથી ઉતરી ગયેલા આસામની મહિલાને અભયમની ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યું
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકાથી ધરપકડ, સલમાનના ઘરે ફાઈરિંગ મામલે છે વોન્ટેડ
આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે રાવપુરાના શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશજી મંદિર ખાતે ભક્તોએ દર્શન પૂજન કર્યા..
રિફાઇનરીના જોખમ વચ્ચે નથી જીવવું, અમારું કરચિયા ગામ બીજે ખસેડો
દિલ્હીમાં સરકારી કચેરીઓના સમય બદલવાનો આદેશ, 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે
બીલ ગામ સ્થિત રામજી મંદિર પાછળ ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રસ્ત
વડોદરા : MS યુનિવર્સિટીએ યુજીસીના નિયમોનુસાર એન્ટિ-રેગિંગ સમિતિની રચના કરી,17 મેમ્બરની નિયુક્તિ
સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાનો રસ્તો સાફ, ટૂંક સમયમાં મોબાઈલ નેટવર્ક અને સિમ કાર્ડ વગર થશે કોલિંગ
લોરેન્સ બિશ્નોઈની ગેંગે હવે યૂટ્યૂબર સૌરભ જોશીને ધમકી આપી, લેટર મોકલી કહ્યું, પાંચ દિવસમાં…
ગંભીરને મોટો ફટકો, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી મામલે દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાંથી એકનાથ શિંદે બહાર થયા?, આપ્યું મોટું નિવેદન..
AAP છોડીને BJPમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોત, કહ્યું- ED અને CBIના દબાણની વાત ખોટી છે
વડોદરા : દિવાળી વેકેશન બાદ શાળાઓમાં આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
બોડેલી ખાતે આરોગ્ય વિભાગના સર્વ રોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી..
સુરતમાં નકલી ડોક્ટર સાથે મળી બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્દઘાટનમાં પોલીસને પણ બોલાવી
પાલમાં સિગ્નલ બંધ થયા બાદ જવાની ઉતાવળમાં ડમ્પર ચાલકે માસૂમ વિદ્યાર્થીને ઉડાવ્યો
વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ મળે તો સાવધાન, બેન્ક ખાતા ખાલી થઈ રહ્યાં છે
વડોદરા : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો,સ્વજનોએ કારેલીબાગ પોલીસ મથકને ઘેર્યું, પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયું
વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે?
મણિપુરમાં હિંસા વકરી, ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં લૂંટ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત
ભારતીય હવાઇ ઉદ્યોગનું પરિવર્તનશીલ આકાશઃ મર્જર, પડકારો અને સરકારી નીતિઓ
વડોદરા : જાંબુઆ બ્રિજ પર ખાનગી લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ તમે બજારમાં જાઓ અને સારું દેખાતું લસણ ખરીદો અને ઘરે પાછા આવો. જો તમે પણ આવું કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ ગયું છે. આ તમારા માટે કેન્સરનું કારણ બની શકે છે. જો તમે બજારમાં જાઓ છો, તો સારું દેખાવાને બદલે ડાઘવાળું લસણ ખરીદો. આ ઓરિજિનલ અને હેલ્ધી લસણ છે. ચાઈનીઝ લસણ ખાવાથી તમારા આંતરડામાં પણ સમસ્યા થશે અને તમે કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ જશો.
આહાર નિષ્ણાત ડૉ. જ્યોતિ સિંહેના જણાવ્યા અનુસાર બજારમાં વેચાતું ચાઇનીઝ લસણ કદમાં મોટું અને સફેદ હોય છે. તેના પર કોઈ ડાઘ કે ફોલ્લીઓ જોવા મળતા નથી. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સુંદર લસણ આકર્ષક લાગે છે અને આપણે તેને ખરીદી લઈએ છીએ. ભારતીય લસણમાં થોડા ડાઘ અને ફોલ્લીઓ હોય છે. કળી પાતળી હોય છે. બજારમાં લસણ ખરીદતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. બજારમાં ઓછા ભાવે સારા દેખાતા લસણ ખરીદવાનું ટાળો.
ચાઈનીઝ લસણ કેન્સરનું કારણ બની શકે છે
ડૉ. જ્યોતિ સિંહે જણાવ્યું કે ચાઈનીઝ લસણ બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તે બજારોમાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ લસણનું સતત કેટલાક દિવસો સુધી સેવન કરવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે. તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જો તમે પણ બજારમાં લસણ ખરીદવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
ડૉક્ટરે કહ્યું કે લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ હૃદય પણ મજબૂત રહે છે. આયુર્વેદમાં લસણ ખાવાના ઘણા ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. જો કે માત્ર ભારતીય લસણ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બજારમાં વેચાતું ચાઈનીઝ લસણ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને તમને ગંભીર રીતે બીમાર પણ કરી શકે છે.