શ્રી રામજન્મભૂમિ મંદિર (Shri Ram Janmabhoomi Temple) ના નામે દાન એકત્ર કરવા માટે નકલી રસીદો છાપવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓ બનાવટી...
આજકાલ કુ એપ ઘણી ચર્ચામાં છે અને તેને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો દેશી વિકલ્પ માનવામાં આવી રહી છે. બેંગ્લોરના અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદાવાત્કાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ વિશે (Gulam Nabi Azad) રાજ્યસભામાંથી બહાર નીકળ્યા બાદ ઘણી અટકળો થઈ રહી...
સુરતઃ શહેરના ખટોદરા પોલીસની હદમાં અલથાણ ખાતે ગુરુવારે સાંજે કોલ સેન્ટર ઝડપાયું હતું. આ કોલ સેન્ટરમાં રાજ્ય બહારના લોકોને ડેટા એન્ટ્રી (DATA...
કોંગ્રેસ (Congress)ના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત-ચીન સરહદ પર સૈનિકો પરત ખેંચવાના કરાર અંગે શુક્રવારે ભારત સરકાર પર પ્રહારો...
આણંદ: આણંદની વી. એચ. દવે હોમિયોપેથીક કોલેજમાં તેમજ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોમિયોપેથીક કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક...
ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં...
રશિયામાં (Russia) કેટલાક રખડતાં કૂતરા (Stray DOGS) ઓની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર આ કૂતરાઓની ત્વચા સંપૂર્ણ વાદળી (BLUE)...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીના માંગોલપુરી વિસ્તારમાં જન્મદિવસની પાર્ટીમાં ઝઘડા બાદ ચાર શખ્સોએ એક 25 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ...
શહેરા: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો...
ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ ધ્વારા ગુરુવારે બપોરે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો...
AHEMDABAD : સામાન્ય કાર્યકર, પેજ કમિટીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપ ( BHAJAP) એ કોઈ પરિવારની નહીં,...
વડોદરા: નેશનલ હાઈવે પરથી પસાર થતા કાર ચાલકો ફાસ્ટેગનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAIએ...
નવી દિલ્હી (New Delhi): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ઘણા ચાહકો અને ખુદ ખેલાડીઓને આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. જાણવા...
વડોદરા: આજે જિલ્લાપંચાયત ભવન ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જિલ્લા પંટાયતના પ્રમુખ અશ્વિન પટેલ...
વડોદરા: સ્ટીલ અને સિમેન્ટ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાતા વડોદરાના બિલ્ડર ગ્રુપ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્રેડાઈ...
વડોદરા: ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે. શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ...
લદાખ (LADAKH) માં એલએસીને (LAC) લઈને ભારત ( INDIA) અને ચીન ( CHINE) વચ્ચેનો લગભગ નવ મહિનાથી ચાલતો તણાવ હવે ઓછો થવા...
વડોદરા: વડોદરાના સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ આવેલી કાંગારૂ મધર કેર સુવિધામાં અધૂરા માસે જન્મેલા બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં...
,વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મરેલા પશુઓના નિકાલ માટે ગાજરાવાડી ખાતે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. પણ ત્યા ગુજરાત પ્રદુષણ...
સલમાન અને ઇમરાન હાશમી એકબીજાના દુશ્મન બન્યા છે. આ વાત અમે નહીં પણ સૂત્રો કહી રહ્યા છે. તમે બધા તો જાણો જ...
AHEMDABAD : અમદાવાદ અને ભાવનગર ( BHAVANAGAR) મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારોએ...
મોંઘા કપડા અને ઘરવખરીને કાતરી ખાનાર ઉંદરને મારવો અને એજ ઉંદરને ગણપતિદાદાના સાંનિધ્યમાં પૂજા કરવી. બાળકોને રમકડા અને ઘરવાળીને સાડલો અપાવવાની કંજુસાઇ...
દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ ભારત રત્ન “ ઉદ્યોગપતિ રતન ટાટા શ્રીને મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી...
દરેક સજીવ સૃષ્ટિમાં ચાલવાનું કામ કરનારા બંને પગોમાં કેવી સમજદારી હોય છે! એક આગળ ચાલે તો બીજો એની પાછળ…પણ, ક્યારેય આગળવાળાને અભિમાન...
રાજ્યની તેલ કંપનીઓ વતી પેટ્રોલ ( PETROL) અને ડિઝલના ( DISEAL) ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. સતત ચાર દિવસના ભાવમાં...
આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં...
કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે....
AHEMDABAD : સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ...
એક દિવસ ગુરુજીએ સરસ વાત કરી કે, ‘સ્વાભિમાન બધામાં હોવું જોઈએ અને અભિમાન કોઈએ ન કરવું જોઈએ.સ્વાભિમાન તમારી તાકાત છે અને અભિમાન...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
શ્રી રામજન્મભૂમિ મંદિર (Shri Ram Janmabhoomi Temple) ના નામે દાન એકત્ર કરવા માટે નકલી રસીદો છાપવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓ બનાવટી રસીદ દ્વારા પૈસા વસૂલવાની તૈયારી કરી રહ્યા હતા. મળતી માહિતીના આધારે પોલીસે રસીદ છાપતા પ્રિન્ટિંગ પ્રેસ પર છાપો માર્યો હતો અને સ્થળ પરથી પ્રિન્ટર, સીપીયુ, એલઇડી (Printer, CPU, LED) વગેરે વસ્તુઓ મળી હતી.

આ કેસમાં RSS પદાધિકારીની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, બુલંદશહેર જિલ્લાના ખુર્જાના મહોલ્લા નીલકંઠમાં રહેતા RSS જિલ્લા કાર્યવાહ સારાનાસિંહે ગુરુવારે કોતવાલી પોલીસને જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની નકલી રસીદો મોહલ્લા મદાર દરવાજા ખાતેના આરએચ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવી રહી છે.
બનાવટી રસીદ છાપવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરોડો પાડતા પ્રિન્ટરો, સીપીયુ, એલઈડી સહિત મોટી સંખ્યામાં બનાવટી રસીદો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી બે લોકોને કબજે કર્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ પોલીસ સ્ટેશન ખુર્જા દેહાતમાં એડલપુર ધીમરીનો રહેવાસી દિપક ઠાકુર અને બોહરવાસમાં રહેતો રાહુલ તરીકે થઇ હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તેણે મદાર દરવાજાના રહેવાસી ઇકલાખની પ્રિન્ટિંગ પ્રેસ ઉપર બનાવટી રસીદો છાપેલ છે. આ પછી, આ બંને રસીદો રામ જન્મભૂમિ નિર્માણ નિધિના નામે રૂપિયા ની ઉઘરાણી કરવા માટે સુયોજિત કરવામાં આવી હતી.
SSI સંદીપ કુમારે જણાવ્યું કે રસીદોની સંખ્યા 900 છે. આ બનાવમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ બનાવટી કલમો હેઠળ રિપોર્ટ દાખલ કરીને બેને જેલ મોકલી દેવાયા છે, જ્યારે ત્રીજા આરોપી ઇકલાખની શોધ કરવામાં આવી રહી છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિના નિર્માણ માટે રસીદો આપીને દાન વસૂલવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તક જોઇને આરોપી દીપક અને રાહુલે છેતરપિંડી કરીને પૈસા કમાવવા આ રસ્તો અપનાવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસે ગુનાહિત કોઈ રેકોર્ડ નથી. લોભને લીધે, બંને પ્રથમ વખત ખોટા ધંધામાં ફસાઈ ગયા.

નકલી રસીદો થી દાન માંગનારા ઓથી સાવચેત રહો
વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી ધરમ પ્રસાર બ્રુનો ભૂષણ (Bruno Bhushan) જણાવ્યું હતું કે નકલી રસીદો દાન માંગનારા લોકોથી સાવધ રહેવાની જરૂર છે. સાચી રસીદને ઓળખવા માટે, તેના પરનો સીરીયલ નંબર જુઓ. આ રસીદ દસ રૂપિયા, સો રૂપિયા અને 1000 હજાર રૂપિયાની છે. ખાલી રસીદ આ રકમ કરતાં વધુ માટે છે. જેમાં દાતાના તમામ ડેટા ભરાયા છે. તેનું બેંક ખાતું, પાનકાર્ડ નંબર વગેરે નોંધાયેલા છે.