જો બધું વિચાર્યા પ્રમાણે થશે તો ભારતીય રોકેટ આજે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પ્રથમ વખત બ્રાઝિલિયન સેટેલાઇટનું લોકાર્પણ કરશે. આ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન...
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ચીન-ભારત સરહદની સ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વી પડોશીથી ‘ડરી’ ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો.પૂર્વી લદ્દાખના...
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે. બુમરાહે ચોથી ટેસ્ટમાંથી પોતાને રિલીઝ કરવાની વિનંતી ભારતીય ક્રિકેટ...
આવતીકાલે તા.28મી ફેબ્રુઆરીએ સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતોની કુલ 34 બેઠકો તેમજ વિવિધ તાલુકા પંચાયતોની 176 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકથી...
સુરત: (Surat) આવતીકાલ તા.28મી ફેબ્રુઆરીએ સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતોની કુલ 34 બેઠકો તેમજ વિવિધ તાલુકા પંચાયતોની 176 બેઠકો માટે મતદાનની (Voting) પ્રક્રિયા...
સુરતઃ સુરત શહેર (Surat City) સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા ફરી એકવખત શહેરજનોમાં ફફડાટ ફેલાયો હતો. વિશેષ કરીને...
બારડોલી: (Bardoli) બારડોલી સહિત સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Election) લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં બનાવવામાં...
સુરત : ગુજરાતમિત્ર આયોજિત ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગ (ICCL)ની એન કે ક્રિકેટ ગ્રાઉન્ડ પરશનિવારના રોજ રમાયેલી ફાઇનલમાં પટેલ સ્પોર્ટસ એસોસિએશન કોળી પટેલ્સે...
જંગલનું જીવન ( forest) ખૂબ જ આકર્ષક છે. જ્યાં દરેક પ્રાણી દિવસ અને રાત પોતાના જીવન માટે લડતો હોય છે. જો કોઈ...
SURAT : સ્મીમેર હોસ્પિટલ ( SMIMMER HOSPITAL) નો વહીવટ ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યો છે. મહિલાઓના વોર્ડમાં પુરુષોને દાખલ કરવામાં આવી રહ્યા...
SURAT : નવી સિવિલ હોસ્પિટલ NEW CIVIL HOSPITAL) માં ડાયાબિટીસ ( DAIBITIS) અને પ્રેશરના (PRESSURE) દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે ‘કેનેડામાં (Canada) નિર્યાતની તકો’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસી...
surat : શહેરમાં ફરીવાર કોરોના ( corona) નું સંક્રમણ વધી રહ્યું છે. ચૂંટણીના કારણે શહેરમાં ચોક્કસ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તંત્ર પણ...
હરિયાણાના ( hariyana) બે લોકો કે જેમણે એક યુવતીનું અપહરણ કરવા બદલ દોષી ઠેરવ્યા છે, તેમને 20 વર્ષ પછી ન્યાય મળ્યો છે....
કોરોના વાયરસ ( corona virus) ને લઈને તણાવનું તબક્કો હજી પૂરો નથી થયો. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર ( maharashtra ) અને કેરળ...
સુરત: (Surat) આગામી તા.28મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યવ્યાપી સ્તરે યોજાનારી ચૂંટણીને (Election) અનુલક્ષીને આજરોજ શુક્રવારે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા...
gandhinagar : કોરોનાના ( corona) રસીકરણના ( vaccination) બીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને ૪૫ વર્ષ સુધીના ગંભીર પ્રકારના રોગોથી...
કોરોના રસીને (Vaccine) લઇને મહત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાતનાં આરોગ્યમંત્રી (Health Minister)નીતિન પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે, જેમાં કુલ 250 રૂ.નાં...
મુંબઈ :ગરૂવારે સાંજે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) એન્ટિલિયા (Antilia) નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી હતી, જેમાં ધમકીભર્યો પત્ર પણ...
નવી દિલ્હી (New Delhi): ભારતમાં કોરોના વાયરસ રોગચાળાએ (Corona Pandemic) ફરી માથુ ઉંચ્ક્યુ છે. ધીરે ધીરે કોરોના (કોવિડ -19) ના કેસો વધતા...
આણંદ: વાયુ દળમાં એન.સી.સી.કનિષ્ટ વિભાગ નાં કેડેટ દિવ્યાંશ રામદેવ પુત્ર એ માત્ર ૧૪ વર્ષ થી પણ નાની વયથી સાયકલ સવારી પોતાનું...
દક્ષિણ પૂર્વ દિલ્હીથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં 3 થી 4 રોમિયો (road romeo) છોકરાઓ ધોરણ 12ની વિદ્યાર્થીની(student)ની જાહેરમાં છેડતી...
બર્લિનમાં એક રાજકુમારના પુત્રએ 135 રૂમનો પૂર્વજોનો મહેલ ફક્ત 87 રૂપિયામાં વેચી દીધો. તમે આ સાંભળીને આશ્ચર્ય પામશો, પરંતુ તે સંપૂર્ણપણે સાચું...
કોરોના વાયરસને કારણે લોકોના શરીરમાં બદલાવના ઘણા કિસ્સા બન્યા છે. પરંતુ મેક્સિકોમાં જે બન્યું તેનાથી દરેકને આશ્ચર્ય થાય છે. મેક્સીકન મહિલાએ, જેમણે...
કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ( RAHUL GANDHI) ની એક તસવીર સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર ઝડપથી વાયરલ થઈ રહી...
નવી દિલ્હી (New Delhi): ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) ખેડૂત આંદોલન અંગે સોશિયલ મીડિયા પર એક ટૂલકિટ શેર કરી હતી. ખાલિસ્તાન...
ahemdabad : ફાયર સેફ્ટી ( fire safety) ના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ( gujarat highcourt) ફરી એકવાર લાલ આંખ કરતા કહ્યું હતું કે...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, જેમણે સ્થાનિક બોડીની ચૂંટણીમાં સુરતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું, એ તમામ...
લોકો સામાન્ય રીતે એવી ઇચ્છા વ્યક્ત કરે છે કે મૃત્યુ પછી તેમના હાડકાં તેમના પ્રિય સ્થળે વહેવા જોઈએ, અથવા તો લોકો મરતા...
ahemdabad : રાજ્ય સરકારનું અંદાજપત્ર પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરાઈ છે. રાજ્ય...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
જો બધું વિચાર્યા પ્રમાણે થશે તો ભારતીય રોકેટ આજે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પ્રથમ વખત બ્રાઝિલિયન સેટેલાઇટનું લોકાર્પણ કરશે. આ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નું 2021નું પ્રથમ પ્રક્ષેપણ છે.
હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા પ્રક્ષેપણ આજે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી)થી 10.24 કલાકે લોન્ચ થશે. ઇસરોએ પીએસએલવી-સી 51 / એમેઝોનીયા-1 મિશન માટેનું કાઉન્ટડાઉન શનિવારે 08.54 કલાકે શરૂ થયું હતું.
પીએસએલવી-સી51 રોકેટ જે પીએસએલવી (પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ)નું 53મુ મિશન છે. શ્રીહરિકોટા સ્પેસપોર્ટના પ્રથમ લોંચ પેડથી બ્રાઝિલના એમેઝોનીયા-1ને પ્રાથમિક ઉપગ્રહ અને 18 અન્ય ઉપગ્રહો લોન્ચ થશે.
અન્ય ઉપગ્રહોમાં ચેન્નાઈ સ્થિત સ્પેસ કિડઝ ઇન્ડિયા (એસકેઆઈ)નો સતીષ ધવન સેટ (એસડી એસએટી)નો સમાવેશ થાય છે. આ અવકાશયાનની ટોચની પેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળશે.
જે મોદીના આત્મનિર્ભર પહેલ અને અવકાશ ખાનગીકરણ માટે એકતા અને કૃતજ્ઞતા બતાવે છે. એસ.કે.આઇએ કહ્યું કે, તેઓ એસ.ડી. (સુરક્ષિત ડિજિટલ) કાર્ડમાં ‘ભાગવત ગીતા’ પણ મોકલી રહ્યા છે.
પીએસએલવી-સી51 / એમેઝોનીયા -1એ એનએસઆઈએલનું પ્રથમ કોમર્શિયલ મિશન છે. એનએસઆઈએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર જી નારાયણને જણાવ્યું હતું કે, અમે આતુરતાથી પ્રક્ષેપણની રાહ જોઇ રહ્યા છીએ. બ્રાઝિલિયન બિલ્ટ પ્રથમ સેટેલાઇટને લોંચ કરવામાં અમને ખૂબ ગર્વ છે.