શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહી છે. રથયાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓને અવરજવર સુગમ રહે અને કોઈ અવરોધ...
સુરક્ષાને ધ્યાનમાં લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કર્યું ઝાલોદ: ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું...
જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારું બેંક એકાઉન્ટ, OTP, KYC અથવા અન્ય વ્યક્તિગત માહિતી માંગે છે તો તે બિલકુલ ન આપો….. સરકારે અમિતાભ...
કપડવંજ: કપડવંજ પંથકમાં છેલ્લે ગત ૧૯ તારીખે ત્રણ ઈંચ વરસાદ વરસ્યા બાદ એક સપ્તાહ પછી વરસાદનું પુનરાગમન થયું છે. ગત સપ્તાહમાં વાદળછાયા...
ભારતે ફરી એકવાર પાકિસ્તાન, ચીન સહિત સમગ્ર વિશ્વને આતંકવાદ પર કડક સંદેશ આપ્યો છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શાંઘાઈ સહકાર સંગઠનની...
તા. 27 જૂનને અષાઢ સુદ બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. સુરતના જહાંગીરપુરાના ઈસ્કોન...
લાસ વેગાસમાં બુધવારે સવારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનના એન્જિનમાં આગ લાગી. હેરી રીડ...
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તોફાની વધારા સાથે બંધ થયું. શરૂઆતથી જ બંને બજાર સૂચકાંકોએ જે ગતિ મેળવી હતી, તે બજાર...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયલ પર વિજય માટે તેમના દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે,...
ભારતીય શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ આજે તા. 26 જૂન 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે નેધરલેન્ડ્સમાં નાટો સમિટ દરમિયાન કહ્યું હતું કે ઈરાને યુદ્ધમાં બહાદુરી બતાવી. તેઓ તેલનો વેપાર કરે છે. જો...
ICC એ તાજેતરમાં પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આમાં બાઉન્ડ્રી સંબંધિત નિયમો 2025-27 ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રથી...
નવસારીઃ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારી વરસાદણા કારણે નદીઓ છલકાઈ છે. તેના લીધે આજરોજ...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના વિમાન દુર્ઘટના અંગે એક મોટી અપડેટ જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અકસ્માત...
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ખુશીના બદલે ડખા શરૂ થયા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી...
આજે ગુરુવારે તા. 26 જૂનની સવારે ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબક્યો હતો. આ ટ્રાવેલરમાં 18થી 20 લોકો બેઠાં હતાં, જેમાંથી 3...
શહેરના ઇલેક્શન વોર્ડ નં 13મા આવેલ કાશીવિશ્વનાથ મંદિર પાસેના તળાવના પાણીના નિકાલ ની જગ્યાએ ઝાડી ઝાંખરા ની સફાઇ પાલિકા દ્વારા ન કરાતાં...
વડોદરા તા. 26 27 જૂનના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ગોત્રી ઇસકોન મંદિર...
સરદાર એસ્ટેટ પાસે અકસ્માત સર્જી ટેમ્પોનો ચાલક ફરાર નશાની હાલતમાં હોવાના બસના ચાલકે કર્યા આક્ષેપ ( પ્રતિનિધિ )વડોદરા,તા.26 વડોદરા શહેરના આજવા રોડ...
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) તરફ આગળ વધી રહ્યા છે. એક્સિઓમ સ્પેસએ X પર એક પોસ્ટ શેર...
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી અનેક નામી હોટેલોમાં ગંદકીના કારણે બંધ કરાવાઇ છે. તાજેતરમાં જ હાઇવે સ્થિત કેએફસીમાં પારાવાર ગંદકી જોવા...
શહેરના અનેક વિસ્તારમાં છેલ્લાં ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, તેનો હજુ નિકાલ થયો નથી. ત્રણ દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ રહેવા...
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર...
વડોદરા નજીક જાંબુઆ અને પોર ખાતે ફરી લાંબો ટ્રાફિકજામ થયો હતો. દર વર્ષે વરસાદી માહોલમાં રસ્તાઓનું ધોવાણ થતા ખાડાઓને કારણે સમસ્યા સર્જાય...
પુત્રવધૂને ભેટ આપ્યો અને કહ્યું, ‘દીકરા, આ આપણા કુટુંબની પેઢી દર પેઢી ભેટ આપવામાં આવતી જણસ છે. તેને સાચવજો.’પુત્રવધૂએ પગે લાગી હાર...
જોહોર-સિંગાપોર સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ કરવામાં આવ્યો હતો, જે મલેશિયા અને સિંગાપોર વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય રજૂ કરે...
મામલો આડત્રીસ વર્ષ જેટલો જૂનો છે, પણ વારંવારની માગણી છતાં તેનો નિવેડો ન આવવાથી છેલ્લા ઘણા સમયથી તેમાં ગરમાવો આવી રહ્યો છે....
અન્ય દેશમાંથી આવીને આધારકાર્ડ બનાવીને ભારતનું ચૂંટણી કાર્ડ મેળવી ભારતના નાગરિક બની જતાં ઘૂસણખોરો પર હવે તવાઈ આવશે. ચૂંટણી પંચે એક એવો...
ચોમાસુ બેસતું હોય એટલે પ્રકૃતિ ચારે કોર ખીલી ઉઠે. ઝરણાઓ વહી નદીને મળે છે. આવી નાની નદીઓ કેટકેટલીય છે. કિનારા સાથે નાગરિક...
થોડાં વર્ષો પહેલાં મને પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યો. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહી છે. રથયાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓને અવરજવર સુગમ રહે અને કોઈ અવરોધ સર્જાય નહીં એ હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.


જગન્નાથજીની રથયાત્રા ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન તરફ બપોરના સુમારે પ્રસ્થાન લેશે. તે પૂર્વે, રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર થયેલા હંગામી દબાણો સામે પાલિકાની દબાણ નિરાકરણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી અંતર્ગત ચા-નાસ્તાની લારીઓ, ફળફળાદીના શેડ અને અન્ય ખાણીપીણીના ઢાબા સહિતના અસ્થાયી દબાણો હટાવવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા રથયાત્રા માર્ગને દબાણમુકત અને સુરક્ષિત બનાવવાની દ્રષ્ટિએ આ પગલાં લેવામાં આવ્યા છે. શહેરીજનો અને વેપારીઓને પણ રથયાત્રાના દિવસે માર્ગ ખાલી રાખવા, અને પાલિકા તથા પોલીસ તંત્રને સહકાર આપવા અનુરોધ કરાયો છે જેથી ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્વક અને ભક્તિભાવથી પૂરો થાય.
