surat ; સુરત શહેરમાં અઠવાલાઇન્સ ( athvalines) વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ( aag) ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ધી ન્યૂ ડીજીએફટી આઇટી પોર્ટલ’ વિશે વેબિનારનું...
SURAT : સુરત મનપાની ( SMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પોતાના જ પક્ષના કોઇ ગદ્દાર નગર સેવકે ભાજપના ( BHAJAP) સભ્ય...
સુરત : રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ( goverment hospital) ફરજ બજાવતા ઇનસર્વિસ ડોક્ટરો ( inservice docters ) દ્વારા પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદ્દતની...
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ( ravishnkhar prashad) શુક્રવારે ટ્વિટર ( twitter) પર મોટો આરોપ લગાવ્યો કે તેમનું ખાતું લગભગ એક કલાક સુધી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને નોટિસ મોકલીને તેમને આજે હાજર રહેવા કહ્યું છે. જણાવી દઈએ કે ઇડીએ અનિલ દેશમુખને...
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે બે મહત્વના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. તેમાં જણાવ્યા મુજબ હવે આવતીકાલ 26મી જૂનથી 10મી જુલાઈ...
સુરત: આખરે સુરત (Surat)માં પણ કોરોનાના ગંભીર મનાતા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો પ્રથમ કેસ (First case) નોંધાયો છે. સુરતની સ્મીમેર...
અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને ગાંધીનગરથી સીએમ...
હાલ ઘણાખરા જાહેર સુખાકારીનાં કામો મોટા ભાગે આંદોલન વગર થતાં જ નથી. તેથી સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીનાં વિશેષણોથી નવાજવામાં આવતાં...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી મેચ યુએઇમાં ખસેડવામાં આવ્યા પછી હવે ટી-20 વર્લ્ડકપ (T-20 WORLD CUP) પણ...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (એન ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક વ્યક્તિમાં ફાયર સેફ્ટી અંગે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં...
ભૃગુઋષિનું ભરૂચ નગર હવે ડેવલપમેન્ટમાં નવો આકાર લઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય...
રાજ્યમાં કોરોનાના નવા કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 27 અને સુરત મનપામાં 15 સહિત રાજ્યમાં કુલ...
ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે. જાણે ગેરકાયદે કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ...
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ શુક્રવારે તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વ્યારા નગરના ટાઉન હોલ ખાતે સૌ...
સુરત જિલ્લાના બારડોલીમાં હવે વૃક્ષો પણ સલામત રહ્યા નથી. બારડોલી ધામડોદ ખાતે આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી એક મોપેડ ઉપર આવેલું...
સોનગઢના ડોસવાડામાં વેદાંતા ઝીંક કંપનીને પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા વાલોડ આદિવાસી પંચે કલેક્ટર મારફતે મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય,...
સુરત: 25મી જૂન એટલે સ્માર્ટ સિટી મિશન (Smart city mission)નો સ્થાપના દિવસ. સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ...
બારડોલીના સરભોણ ગામે ચાંદદેવી ફળિયામાં મંગળવારે દારૂ બંધ કરાવવા ગયેલા સ્થાનિક યુવાનો પર બુટલેગરો દ્વારા હુમલો કરાતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ...
હવે ગામડાંના લોકો પણ પોતાની જૂની માન્યતાને નેવે મૂકી પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલા મોહબી અને...
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra nagar haveli)ના કરાડ ગામમાં મધુબન ડેમ-વીઆઈપી ગેસ્ટ હાઉસ રોડ પાસે ખનકીમાં કોઈ એક્સપાયરી ડેઇટની દવાનો...
સુરત: કોરોનાના કપરા કાળમાં સુમુલ ડેરી (Sumul dairy)ની નફાખોરી અટકાવવા, દૂધનો ભાવવધારો પાછો ખેંચવા અને પશુપાલકોને 86 ને બદલે 100 રૂપિયાનો ભાવવધારો...
ગાંધીનગર: રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા (Dwarka), શિયાળ બેટ (Shiyal bet) અને પિરોટન ટાપુ (Pirotan bet)ઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ (hotspot) તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર...
સુરત: કતારગામ (Katargam) દરવાજાના જીલાની બ્રિજ પાસે એક મકાનમાં આગ (Fire in house) લાગતા દોડધામ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલી આગ...
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) સામે આગામી 4 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટની સીરિઝ (Test series) પહેલા ભારતીય ટીમ (Indian cricket...
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની પહેલી એડિશન ભારત (India) અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉધેમ્પ્ટનના હેમ્પશર બાઉલમાં રમાયેલી ફાઇનલ...
ટ્વિટર (Twitter India) દ્વારા આજે સવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ (cabinet minister)નું ખાતું એક કલાક માટે અવરોધિત કરાયું છે. રવિશંકર પ્રસાદે ટ્વિટરની આ...
ભારતમાં બીજી લહેર (corona second wave) શાંત થવાના અહેવાલ વચ્ચે કોવિડ-19ના ડેલ્ટા+ વેરિએન્ટ (Delta plus variant)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે...
એક તરફ LAC પર તણાવ છે ત્યાં બીજી તરફ ચીને ભારતીય સરહદ (Indo china border) નજીક તિબેટ (Tibet)માં પ્રથમ બુલેટ ટ્રેન (Bullet...
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
surat ; સુરત શહેરમાં અઠવાલાઇન્સ ( athvalines) વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ( aag) ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડીને આગ કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.આગ શોર્ટ સર્કિટના ( short sarkit) કારણે લાહી હોવાનું હાલ અનુમાન છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 11:40ની હતી. આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીના બંધ શટરમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ થયા બાદ માન દરવાજા ( maan darwaja) અને મજુરા ફાયરસ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ડેરીનું શટર ખોલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આવી જ એક બીજી આગની ઘટના સુરતના કતારગામ દરવાજા ખાતે એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જીલાની બ્રિજના નીચેના મકાનમાં આગ લાગી હતી. મકાનમાં કોઈ પણ વ્યક્તિ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ સહિત ચાર મહિલાઓને ફાયર વિભાગ દ્વારા બચાવવામાં આવી હતી.

કતારગામ દરવાજા ખાતે આવેલા નાસીર નગરમાં આવેલા બે માળના મકાનમાં એકાએક આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે મકાનમાં આગ લાગી હતી તે મકાન માલિક જે છે તે ઘરની પાછળના ભાગે રહેતા હતા અને ભાડુઆત મકાન બંધ કરીને બહાર ગામ ગયો હતો. તે દરમિયાન આ આગનો બનાવ બનતા આસપાસના રહીશોએ ફાયર વિભાગને જાણ કરી હતી. મકાનની બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ તેમના ઉપરના માળે રહેતા અન્ય ત્રણ જેટલી મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી.