દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (delhi) અને એનસીઆર (NRC)માં ફરી એકવાર ધરતી હલી (earthquake) છે. સોમવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ (Reactor...
વ્યારા ખાતે સોમવારે અંદાજીત રૂ. ૨.૬૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાના કુલ ૯ જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે...
બારડોલી તાલુકા પંચાયતની બાબેન–2 બેઠક પરથી ચુંટાયેલી મહિલા સભ્યનો દારૂ વેચતો વિડીયો વાયરલ થવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે...
ભરૂચ જિલ્લાના અરબી સમુદ્વના કિનારે આવેલા દહેજના જોલવા જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો જથ્થો વેચાઈ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. બિનધાસ્ત બુટલેગર માટે...
સુરત: નર્મદ યુનિ. (VNSGU) સંલગ્ન કોલેજ અને વિભાગોમાં હવે સ્નાતકમાં છેલ્લા વર્ષના છઠ્ઠા સેમેસ્ટર (Last semester) અને અનુસ્નાતકમાં બીજા વર્ષમાં ચોથા સેમેસ્ટરની...
માંડવીના રામેશ્વર રોડ પર આવેલા વરેઠ પેટિયા ગામે અવરનવર દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માંડવીથી 5 કિ.મી....
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપીના ડોલવણ અને વાલોડમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો જેવા કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વીએનએસજીયુ દ્વારા યુજી તથા પીજીની...
વહેવલ પ્રા.આ. કેન્દ્ર દ્વારા વહેવલ હટવાડા આગણવાડી ખાતે મલેરિયા વિરોધી જુન માસ તેમજ 11 જુલાઇ વિશ્વ વસ્તી દિન ઉજવણી રૂપે શિબિર અને...
રાજ્ય સરકાર શાળા-કોલેજોમાં 50 % ફી માફી કરાવે તેવી માંગ સાથે હાથમાં લોલીપોપ લઇ NSUI એ મંગળવારે કલેક્ટર કચેરીએ હાથમાં લાલીપોપ સાથે...
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારથી ધમાસાણ જોવા મળી રહ્યું છે. વિસાવદર...
વલસાડ: (Valsad) વાપીની એક યુવતીને સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી વિધર્મી યુવકે ખોટી ઓળખાણ આપી લગ્ન કરવાની લાલચ આપી યુવતીનો નગ્ન વિડીયો...
નવી દિલ્હી : 23 જુલાઇથી ટોક્યોમાં શરૂ થઇ રહેલી ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ (Opening ceremony)માં છ વારની વર્લ્ડ ચેમ્પિયન (World...
પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જી (Pranav mukharji)ના પુત્ર અભિજિત મુખર્જી (Abhijit mukhraji)એ સોમવારે કોંગ્રેસ (Congress)ને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાવાનો...
ગાંધીનગર: (Gandhinagar) પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં રાજય સરકારે (Gujarat Government) પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારના તમામ સાધારણ...
કેરી માત્ર ફળોનો રાજા (Mango king of fruits) જ નથી, પરંતુ કડવી વાસ્તવિકતાઓ અને ઉગ્ર વિવાદોનું સ્ટેજ રહેલું રાજકારણ (Politics) પણ તેનાથી...
સુરત: (Surat) ધ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(સીએજી) દ્વારા સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને લઇ ઘણા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. એટલુજ...
વાર્સેસ્ટર : ત્રીજી અને અંતિમ વન ડે (One day match)માં ઇંગ્લેન્ડ (England) સામે ચાર વિકેટે મળેલી જીત (Victory)માં 89 બોલમાં 75 રનની...
અમદાવાદ-ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) સરસપુર ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની (Rathyatra) ભરપૂર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વર્ષે રથયાત્રા...
સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) ફ્લોરિડાના સારાસોટાથી તેમની બીજી ‘સેવ અમેરિકા’ ( SAVE AMERICA) રેલીની શરૂઆત કરી છે. રિપબ્લિકન...
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના વિધાનસભા (Assembly) ચોમાસુ (Monsoon) સત્રના પહેલા જ દિવસે ભાજપના નેતાઓએ હલ્લો (Protest) કરીને તણાવનો માહોલ સર્જ્યો હતો. પહેલા ભાજપ...
તાપી: (Tapi) રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની (Hindustan Zinc Company) મામલે સોમવારે ડોસાવાડામાં (Dosawada) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા...
ભીમા કોરેગાંવ ( bhima koregaon) ના આરોપી સ્ટેન સ્વામીનું ( sten awami) સોમવારે મુંબઈના હોલી ફેમિલી હોસ્પિટલમાં ( holi family hospital )...
કોરોના ( CORONA) સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન ( VACCINE) આપવામાં આવી રહી હતી પરંતુ હવે જાનવરોને પણ વેક્સિન આપવાનું...
લગે રહો મુન્નાભાઈ ! જો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ ચીજ પાછળ સૂંઠ ખાઈને પડી જાય તો છેવટે બરફ ભાંગ્યા વિના રહેતો...
બ્રિટનમાં કોરોના વાયરસના ( corona virus) વધતા જતા કેસો વચ્ચે લોકડાઉન ( lockdown) સંબંધિત તમામ નિયંત્રણો ટૂંક સમયમાં હટાવવામાં આવશે. બ્રિટનના કેબિનેટ...
આજે એક બાજુ કોરોનાનો અંત દેખાતો નથી અને બીજી બાજુ રાજકારણમાં અકલ્પનીય ગરમાટો જોવા મળી રહ્યો છે. રાજનીતિમાં નવા ચહેરાઓનો પ્રવેશ તથા...
લવ જિહાદ સામેના કાયદાને તેનો અમલ શરૂ થતાંની સાથે વડોદરા અને વાપીએ બોણી કરાવી. સોશ્યલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા સાથે પરણી જવાની...
હોદ્દો,પદ કે ઉચ્ચ સ્થાન કોને ન ગમે? ભૂતકાળમાં જે લોકો ઊંચા હોદ્દા કે પદ પર રહ્યા છે એમાં પ્રતિભા હતી,એવું વ્યક્તિત્વ હતું.મહેનતની...
ગત બે-ત્રણ દિવસો પહેલાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં શાસકો અને વિપક્ષો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને સુરતીઓને મનોરંજન મળ્યું! ચૂંટણીમાં...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (delhi) અને એનસીઆર (NRC)માં ફરી એકવાર ધરતી હલી (earthquake) છે. સોમવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ (Reactor scale) પર ભૂકંપની તીવ્રતા 3.7 હતી. આ ભૂકંપનું કેન્દ્ર (AP center) હરિયાણાના ઝજ્જરમાં હતું. ભૂકંપને કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે ઘણા લોકો ગભરાઇ ગયા હતા. લોકો મકાન છોડતા નજરે પડ્યા હતા. દિલ્હી-એનસીઆરમાં ઘણા સમયથી ભૂકંપ આવી રહ્યા છે. જો કે, રાહતની વાત છે કે, મોટાભાગના આવતા ધરતીકંપોમાં ખૂબ ઓછી તીવ્રતા હોય છે, જેના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ફેબ્રુઆરીના મધ્યમાં આવેલા ભૂકંપથી દિલ્હી-એનસીઆર ઉપરાંત રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ વગેરે પણ હચમચી ઉઠ્યા હતા. તે જ સમયે તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્રસ્થાન તાજિકિસ્તાન હતું.

ભૂકંપના કિસ્સામાં શું કરવું અને શું ન કરવું?
જ્યારે તમને ભૂકંપના આંચકા અનુભવાશે ત્યારે જરા પણ ગભરાશો નહીં. સૌ પ્રથમ, જો તમે કોઈ બિલ્ડિંગમાં હાજર છો, તો બહાર આવીને ખુલ્લામાં આવો. બિલ્ડિંગમાંથી નીચે આવવા પર બિલકુલ લિફ્ટ ન લો. ભૂકંપ દરમિયાન આ તમારા માટે જોખમી બની શકે છે. તે જ સમયે, જો ઇમારતથી નીચે ઉતરવું શક્ય ન હોય, તો પછી નજીકના ટેબલ અથવા બેડની નીચે સંતાઈ જવું.