ગોધરા: ગોધરા શહેરના ચિખોદરા પાસે આવેલી એ કે ટ્રેડર્સ નામની સ્ટીલની સ્ક્રેપ રિસાયકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. સ્ટીલ કંપનીમાં મૂકવામાં...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં ચાલતી ટ્રેનમાં (Train) આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ તાજ એક્સપ્રેસ ટ્રેન નંબર 12280ની...
ફતેપુરા તાલુકા આંગણવાડી કેન્દ્રો માંથી નિવૃત્ત થયેલી 40 જેટલી નિવૃત્ત મહિલાઓ વહીવટી પારદર્શક કામગીરીના અભાવે પેન્શન મેળવવા મજબૂર? ફતેપુરા તાલુકા સી.ડી.પી.ઓ કચેરીનો...
નાગપુર: નાગપુરની કોર્ટે સોમવારે તા. 3 જૂનના રોજ બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવનકેદની સજા ફટકારી છે. અગ્રવાલ પર પાકિસ્તાનની ગુપ્તચર...
પ્રતિકિલો ફેટનો ભાવ 770 થી વધારી 800 રૂ. કરાયો : છેલ્લા 10 વર્ષમાં બરોડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 40.35 ટકાનો કર્યો વધારો...
મત ગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જકાલે સવારે ૮ કલાકથી પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે* *તૈયારીઓને આખરી ઓપ અપાયો...
કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવદનપત્ર પાઠવી રજૂઆત : જાણી જોઈને પક્ષપાતનું વલણ અપનાવે એ બહુ મોટો પ્રશ્ન ? આ લોકોની નિષ્પક્ષતા...
લોકસભા ચૂંટણી 2024ની સાથે સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવાર 2 જૂનના રોજ જાહેર કરવામાં...
નવી દિલ્હી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોના મનમાં એક જ પ્રશ્ન છે...
નવી દિલ્હી: વિસ્તારા બાદ અકાસા એર એરલાઈન્સની (Akasa Air Airlines) ફ્લાઈટમાં બોમ્બની (Bomb) ધમકી મળી હતી. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ...
લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે (EC) સોમવારે પ્રેસ...
આવતીકાલે એટલે કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha Election Result) જાહેર થશે. પરિણામ અગાઉ એક્ઝિટ પોલમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ...
નવી દિલ્હી: શ્રીલંકામાં (Sri Lanka) ભારે વરસાદે (Heavy rain) તબાહી મચાવી છે. ત્યારે ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે સોમવારે શાળાઓ બંધ...
અધિકારીઓ નહિ સાંભળતા આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી : અધિકારીઓ કહે છે કે, મેન સ્વીચ બંધ કરી દો લાઇટ બિલ નહી આવે ના મહિલાઓએ...
વડોદરા શહેર સ્વચ્છતા રેન્કિંગ પછડાઈને સાવ તળિયે પહોચ્યું છે ત્યારે હાલમાં સ્વચ્છતા ૨.૦ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે વડોદરાના નેતાઓ...
દુકાનના માલિકીના પુરાવા અને ભાડે લીધેલી હોય તો ભાડા કરાર સહિતના કાગળોની ચકાસણી કરાઈ વડોદરા, તા.રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને...
દૂધ ઉત્પાદકોને કિલો ફેટે ચુકવાતી રકમ પણ વધારાશે બરોડા ડેરી દ્વારા કાલથી દૂધના ભાવમાં વધારો ઝીંકવાનું નિશ્ચિત ! આજે સાંજે પાંચ વાગે...
વીજ કંપનીમાં ફોન કરતાં જણાવાયું કે, માણસો ન હોવાથી સવારે કામગીરી નથી થઇ શકતી માટે બપોરે જ્યારે માણસો આવે ત્યારે કામગીરી થાય...
પ્રતિનિધિ વડોદરા તા.3આણંદ આણંદ જિલ્લાના અપહરણ અને બળાત્કારના ગુનામાં જેલમાં સજા કાપતા પાકા કામના કેદીએ ફર્લો રજા પર બહાર આવ્યો હતો. ત્યારબાદ...
સુરત : શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે. સુરત શહેર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) માટે 25 મેનો દિવસ ખુબ જ દુ:ખદ હતો. કારણ કે આ જ દિવસે સાંજના 5.30 વાગ્યાની આસપાસ રાજકોટના (Rajkot)...
સુભાનપુરા વીજ કચેરી ખાતે શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવી : બમણું બીલ આવતા લોકોની કફોડી હાલત : (...
એક તરફ શહેરમાં પીવાના પાણીની મોકાણ, બીજી તરફ લાઇનમાં ભંગાણથી રસ્તા પર નદી વહી શહેરના નાગરવાડા વિસ્તાર માં ગેસલાઈનનું અંડર ગ્રાઉન્ડ કામ...
** વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં તુલસી ધામ ચાર રસ્તા પાસે ખાણી પીણીની દુકાનોમ ખાવા માટે આવતા લોકો દ્વારા અડધા રોડ પર આડેધડ...
ઈન્દ્રપુરી અતિથિગૃહ પાસે આવેલા 5 થી વધુ ઢોરવાડા પર બુલડોઝર ફેરવ્યું ટેગીંગ વિનાના ઢોરો કબ્જે કરવામાં આવ્યા : ( પ્રતિનિધિ ) વડોદરા...
નવી દિલ્હી: આવતીકાલે તા. 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, તે પહેલાં આજે તા. 3 જૂનના રોજ મુખ્ય ચૂંટણી...
પ્રતિનિધિ વડોદરા તા.3 સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રુ 2.31 લાખ ગાંજાના જથ્થા સાથે બે કેરિયર અને રેલ્વે એસઓજી અને સુરત એનડીપીએસ ડેડીકેટેડ...
રાજગઢ: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે મોડી સાંજે થયેલા એક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 બાળકો હતા. આ અકસ્માતમાં...
વડોદરા નગરીને પાણીની અછતમાંથી રાહત આપવા પાલિકા દ્વારા ગાયકવાડી આજવા સરોવરથી નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. નગરજનોની પાણી માટે ની...
મજા મોત સુધી લઈ ગઈ : ગળતેશ્વરની મહિસાગર નદીમાં 9 મિત્રો પિકનિક માટે ગયા અને 3 નદીમાં ડૂબતા મોત, ડૂબેલા બે વ્યક્તિઓની...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
ગોધરા: ગોધરા શહેરના ચિખોદરા પાસે આવેલી એ કે ટ્રેડર્સ નામની સ્ટીલની સ્ક્રેપ રિસાયકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. સ્ટીલ કંપનીમાં મૂકવામાં આવેલા સ્ક્રેપના જથ્થામાં આગ લાગ્યા બાદ આગ વધુ પ્રસરી હતી, ઘટનાની જાણ થતાં ગોધરા નગરપાલીકાના 5 જેટલા ફાયરટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણથી ચાર કલાક સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, બીજી તરફ આગ લાવવાની ઘટનાને પગલે માર્ગ પરનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, સ્ટીલ કંપની નજીક આવેલી ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે, આગની ઘટનાને પગલે ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત અને ગોધરા મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સમીક્ષા કરી હતી, બીજી તરફ સમગ્ર આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેને લઇને તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો, ઘટનાને પગલે કાલોલ ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.