નવી દિલ્હી: આજે શુક્રવારે તા. 7 જૂનના દિવસે જૂના સંસદ ભવનમાં એનડીએના સાંસદોની બેઠક મળી હતી, જેમાં તમામ સાથી પક્ષોએ નરેન્દ્ર મોદીને...
બેંક મેનેજરની ઓળખ આપી ભેજાબાજ દ્વારા વાઘોડિયા રોડ ની મહિલા સાથે ઠગાઈપ્રતિનિધિ વડોદરા તા.7વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને મેનેજરની ઓળખ આપી ઠગે...
સુરત: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીના કાયદાનું કડક પાલન તંત્ર દ્વારા શરૂ કરાવાયું છે. સુરતમાં પણ છેલ્લાં...
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) શુક્રવારે શરૂઆતમાં બજાર લાલ નિશાને (Red Mark) ટ્રેડ કરી રહ્યું હતું. પરંતુ રિઝર્વ બેંક ઓફ...
સરદાર ભુવનના ખાંચામાં ઓટલા તોડી જવાબદારીઓ નિભાવી હવે જાણે નવા બજારમાં દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેમ લાગે છે : વિજય...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ત્યારે ભાજપની (BJP)...
કલાકો સુધી વીજળી ગુલ થતા ખીજાયેલા લોકોનું વીજ કચેરીમાં હલ્લાબોલ : ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના નિવાસ્થાને મોરચો માંડી કરી ઉગ્ર રજૂઆત : (...
નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં NDAએ સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) જીત મેળવી હતી. તેમજ તેઓ 9...
દિલ્હીમાં ધારાસભ્યો સાથેની બેઠક બાદ આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે AAP દિલ્હીમાં એકલા...
વલસાડ: મહારાષ્ટ્રથી ગુજરાતમાં લાવવામાં આવતા ખેરના લાકડાના નેટવર્કને નાબૂદ કરવા ફતેપુર રેંજના વન અધિકારીઓએ મહારાષ્ટ્ર ગુજરાત સરહદે વોચ ગોઠવતા બાતમીવાળા ટેમ્પાનો પીછો...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ભાજપની જીત બાદ ભાજપ મીડિયા કન્વીનરે કઠિતપણે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ સોશિયલ મીડિયાના ગ્રુપમાં મૂકતાં વિવાદ સર્જાયો હતો. જેને...
આણંદમાં ખાણ માફિયાએ કરેલા ઊંડા ખાડામાં વધુ ચાર જીંદગી હોમાઇ ખાનપુરમાંથી ન્હાવા ગયેલા ચાર સભ્યના મોતથી પરિવારમાં શોકનો માહોલ … આણંદ પાસેથી...
વડોદરાભાઈલી ખાતે પીજી રૂમમાં રહેતા 24 વર્ષીય યુવકે માનસિક તાણમાં આવી જઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે આ બનાવ...
ડાકોર પાલિકાની બેદરકારીને કારણે ગટરના પાણી રોડ અને રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યાડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર ના કેબીનમાં બાળકો અને મહિલાઓએ નગરપાલિકાની હાય...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે શેરબજાર પર સરકારની ટિપ્પણીઓને કારણે લાખો રિટેલ રોકાણકારોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે...
દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલી નદીમાં બે બાળકો પાણીમાં ડુબી જતાં બે પૈકી એક બાળકનું મોત નીપજ્યુ જ્યારે એક બાળકને બચાવી લેવામાં...
બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા ગાર્ડે થપ્પડ મારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું...
ચંદીગઢ: ચંદીગઢ એરપોર્ટ પર ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગનાને સીઆઈએસએફની મહિલા...
આણંદ પંથકમાં લૂંટારૂ ગેંગનો સળવળાટ : વાઇફાઇ રીપેરીંગના બહાને ઘરમાં ઘુસી ગયેલા યુવકે લૂંટ ચલાવી ઘરમાં એકલી રહેલી યુવતીના મોંઢામાં રૂમાલથી ડૂચો...
ડભોઇના નવાપુરા – જમાતખાના પાસે 2018માં થયેલી મારામારીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી ડભોઇ: ડભોઇ એડિશનલ સેશન્જસ કોર્ટ દ્વારા આજરોજ 307ના આરોપીને પાંચ...
દેશમાં ફરી એકવાર એનડીએ સરકારની રચના માટે રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. જો કે INDIA ગઠબંધનના નેતાઓ પણ સરકાર બનાવવાની શક્યતાઓ...
પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના બે દિવસ બાદ પણ કેટલીક જગ્યાએ હિંસાની રાજકીય ઘટનાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરનો મામલો...
વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં એક ડમ્પર વૃદ્ધ પર ફરી વળતાં વૃદ્ધનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.વડોદરાના કોયલી વિસ્તારમાં સોસાયટીનું નિર્માણ કોહલી રહ્યું...
સુરત: અકળાવનારી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો નજીકના તળાવ, નહેર કે પછી દરિયામાં ન્હાવા પડતાં હોય છે, પરંતુ હવે લોકો આવું નહીં...
વડોદરા શહેર માં પાલિકા નો ચમત્કાર ક્યાંક પાણી ના ફુવારા તો ક્યાંક પાણી માટે વલખાં મારતા નગરજનો વડોદરા શહેર ના મકરંદ દેસાઈ...
ચૂંટણી પરિણામો બાદ PM મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધન કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને નીતિશ...
મુંબઇ: મુંબઈમાં (Mumbai) પોલીસ અને BMC અધિકારીઓ (BMC officials) પર ગુરુવારે 6 જૂનના રોજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ ઘાયલ...
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકે વડોદરામાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી હતી.ત્યારબાદ ઠગે વિવિધ બહાના હેઠળ યુવતી પાસેથી ઓનલાઇન દ્વારા રુ. 2.62 લાખ...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કે એડલ્ટ અથવા પોર્ન કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપી છે. કંપનીએ આ સામગ્રી કોણ...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
નવી દિલ્હી: આજે શુક્રવારે તા. 7 જૂનના દિવસે જૂના સંસદ ભવનમાં એનડીએના સાંસદોની બેઠક મળી હતી, જેમાં તમામ સાથી પક્ષોએ નરેન્દ્ર મોદીને એનડીએના સંસદીય દળના વડા તરીકે ચૂંટી કાઢ્યા છે. આ સાથે જ સાથી પક્ષોના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મોદીએ પણ સાથી પક્ષોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, અમારી વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ છે.
જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, ‘તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે. ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર દેશની સેવા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જે પણ બચશે તે અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું, અમે તેમની સાથે રહીશું. મેં જોયું છે કે અહીં અને ત્યાં કેટલાક લોકો જીત્યા છે. નીતિશે વધુમાં કહ્યું કે તેઓએ (વિપક્ષે) આજ સુધી કોઈ કામ કર્યું નથી. દેશ ઘણો આગળ વધશે. બિહારનું તમામ કામ થશે.
એનડીએ સંસદીય દળની બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, અમે બધાને અભિનંદન આપીએ છીએ કારણ કે અમે પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું છે કે પીએમ મોદીએ 3 મહિના સુધી ક્યારેય આરામ કર્યો નથી. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો. તેમણે એ જ ભાવનાથી શરૂઆત કરી અને એ જ ભાવના સાથે અંત પણ કર્યો. આંધ્ર પ્રદેશમાં અમે 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી. આનાથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જોઈએ, અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.
એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘એનડીએ ભારતનું સૌથી સફળ ચૂંટણી પૂર્વ ગઠબંધન છે. હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આનંદની વાત છે કે મને આટલા મોટા સમૂહને આવકારવાની તક મળી છે. જે મિત્રો વિજયી બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે.
હું બહુ ભાગ્યશાળી છું. એનડીએના નેતા તરીકે તમારા બધા મિત્રોએ સર્વસંમતિથી મારી વરણી કરી છે અને મને નવી જવાબદારી સોંપી છે અને આ માટે હું તમારો ખૂબ આભારી છું. 2019 માં મેં એક વસ્તુ પર ભાર મૂક્યો હતો તે હતો વિશ્વાસ. જ્યારે તમે ફરી એકવાર મને આ જવાબદારી આપો છો, તો તેનો અર્થ એ છે કે અમારી વચ્ચે વિશ્વાસનો સેતુ અતૂટ છે. આ અતૂટ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર આધારિત છે. આ સૌથી મોટી મૂડી છે. હું તમારા બધા માટે પૂરતો આભાર માની શકતો નથી.