વડોદરા: શહેરના આજવા રોડ સ્થિત એકતાનગરમાં રહેતા યુવકનું મોબાઈલ ફોનની ચોરીમાં નામ ઉછાળવા બદલ શખ્સે સાથે બોલાચાલી થઈ બાદ માથાભારે તત્વોએ બેલ્ટ...
પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટોક્યો ઓલિમ્પિક (ઓલિમ્પિક 2020) માં ભારત માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ભારતીય હોકી ટીમ 4...
વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં તરીકે ફરજ બજાવતા વિજયકાંત શ્રીવાસ્તવ ટીબી સેન્ટર ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરાની માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી જેમાં...
વડોદરા: શહેરના વડસર રોડ પર આવેલ આકૃતિ લાઈફ સ્ટાઇલમાં ઘરની બહાર પાર્ક કરેલ ઇકો કારમાંથી રૂ.45 હજારની મતાનું સાઇલેન્સરમાં આવેલું અંદરનું મટીરીયલની...
એક તરફ આજથી રૂપાણી સરકારની પાંચ વર્ષની સિદ્ધીઓની ઉજવણી શરૂ કરી દેવાઈ છે, તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકારની નિષ્ફળતાઓને...
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી- ડિપ્લોમા અભ્યાસક્રમ માટે આવતીકાલ તારીખ 2જી ઓગસ્ટ 2021થી www.gujacac.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન...
રાજ્યમાં હવે સતત કોરોનાના કેસો ઘટી રહ્યા છે, રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 23 કેસો નોંધાયા હતા. જ્યારે સારવાર દરમ્યાન એક પણ દર્દીનું...
ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics)માં બોક્સિંગ (Boxing)માં ભારતને (India) મોટો આંચકો લાગ્યો હતો. બોક્સર સતીશ કુમાર (satish kumar) 91 કિલો વર્ગમાં ઉઝબેકિસ્તાનના બાખોદિર જલોલોવ...
સોખડા હરિધામ (Sokhda haridham) મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji) અંતિમ પાલખીયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. 5 પંડિતો...
આજે એટલે કે 1 ઓગસ્ટથી ભારતે વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રમુખ (President)ની કમાન સંભાળી છે. ભારત (India)નો કાર્યકાળ...
જમ્મુ -કાશ્મીર (J & K)માં પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પથ્થરમારો જેવી પ્રવૃત્તિઓમાં સામેલ યુવાનોને ન તો સરકારી નોકરી (Government job)...
સુરત : કતારગામ (Katargam)માં સરકારી કોન્ટ્રાક્ટરે તેના સુપરવાઇઝર (Supervisor)ને નોકરી ઉપરથી કાઢી મૂક્યાની અદાવત રાખીને કોન્ટ્રાક્ટર (Contractor)ની જાસૂસી કરવામાં આવી હતી. સુપરવાઇઝરે...
સુરત: શહેરના અલથાણ ખાતે રહેતા અમીત નામના યુવકે શેરબજાર (Share market)ના રોકાણકાર ભાગીગારો (Investor parter)ની રૂપિયાની માંગણીથી કંટાળી આપઘાત (Suicide) કર્યો હોવાની...
સુરત: દેશમાં થોડા સમય પહેલાં કોરોના (Coron)ની બીજી લહેર શાંત રહ્યા બાદ તામિલનાડુ (Tamilnadu)માં ફરીથી કોરોનાએ માથુ ઉચકતા રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે...
સુરત: ચેમ્બર (Chamber of commerce)ના પ્રમુખ (President) અને ઉપપ્રમુખના પદગ્રહણ સમારોહને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે (C R Patil)...
સુરત : નાનપુરા (Nanpura)માં રહેતા ગેરેજ સંચાલકે દેવુ ચૂકવવા માટે પોતાની કીડની વેચવાની (kidney selling) જાહેરાત આપી હતી. કીડની વેચવાના બહાને આફ્રિકન...
રાજ્યમાં TET પાસ કરીને ભરતીની રાહ જોઈ રહેલા 47,000 ઉમેદવારો બેકાર બેસી રહ્યા છે. ઘણા સમયથી ભરતી ન થતા ઉમેદવારો ડિપ્રેશનમાં આવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારના પાંચ વર્ષનું શાસનની ઉજવણીના ભાગરૂપે આજે રાજય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.આ...
રાજ્યમાં સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓના ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવાની યોજના છે, તેમ છતાં રાજ્ય સરકાર...
કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે પર મિલીયન એટલે કે દર દસ લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત પાંચ લાખ ૧૭ હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન...
સુરત: (Surat) સુરત શહેરમાં ખજોદ ખાતે કુલ 681 હેક્ટરની વિશાળ જગ્યામાં સાકાર થઈ રહેલો ડ્રીમ સિટી (Dream City) (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ...
વ્યારા: (Vyara) રેલવે પરિવહન દ્વારા આદિજાતિ વિસ્તારોના વિકાસ અને ટ્રેનોને નાનાં સ્ટેશનોનાં સ્ટોપેજના (Train Stoppage) પ્રશ્નો ઉકેલવા ૧૭૨- નિઝરના ધારાસભ્ય સુનીલભાઈ ગામીતે...
કોલકત્તા: (Kolkata) પશ્ચિમ બંગાળના (West Bangal) આસનસોલથી ભાજપના સાંસદ (BJP MP) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ (Babul Supriyo) રાજનીતિ છોડવાનો નિર્ણય...
સુરત: (Surat) સામાન્ય રીતે ઉનાળામાં શહેરમાં ગંદા પાણીની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તંત્ર ખાડે ગયું હોય તેમ ભરચોમાસે...
સુરત: (Surat) શહેરના પાલ રોડ પર ખુલ્લાં ખેતરોમાં નોનવેજની રેસ્ટોરન્ટના (Non-Veg Restaurant) કારણે ન્યૂસન્સ થયું હોવાની જૈન સમાજ અને પૂર્વ ડેપ્યુટી મેયર...
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકારો અને ભાવનગરના વતનીઓ દ્વારા સુરતને ભાવનગર સાથે જોડતી વિમાનસેવા (Flight) અને ટ્રેન સેવા શરૂ કરવા માગણી કરી...
સુરત: (Surat) સુરતની નર્મદ યુનિવર્સિટીની ડિગ્રી હવે 1200 કિલોમીટર દૂર સુધી સુરતનું નામ રોશન કરશે. એક એવી જગ્યા જ્યાં વિમાની માર્ગે જઈએ...
1 ઓગસ્ટ, 2021 એટલે કે આવતીકાલથી ભારત (India)માં પૈસા અને નાણાં સંબંધિત પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર...
ઉમરગામ: ઉમરગામના નારગોલમાં (Umargaam Nargol) ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઘાડ પાડવાના ઈરાદે આવેલી ટોળકીના બે ઇસમોને ઘાતક હથિયારો સાથે...
વર્ષ 2019 માં 14 ફેબ્રુઆરીએ દેશને હચમચાવી નાખ્યો. આ દિવસે થયેલા આતંકી હુમલા (PULVAMA ATTACK)માં સીઆરપીએફ (CRPF)ના 40 જવાન શહીદ થયા હતા....
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા: શહેરના આજવા રોડ સ્થિત એકતાનગરમાં રહેતા યુવકનું મોબાઈલ ફોનની ચોરીમાં નામ ઉછાળવા બદલ શખ્સે સાથે બોલાચાલી થઈ બાદ માથાભારે તત્વોએ બેલ્ટ અને ચાકુ વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. સીટી પોલીસે ચાર હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના આજવા રોડ સ્થિત એકતાનગરમાં રહેતા મુસ્તકીય શેખ શુક્રવારે મિત્રની પત્નીએ પુત્રને જન્મ આપતા તેઓની ખબર પૂછવા જમનાબાઈ હોસ્પિટલમાં ગયા હતા. ત્યારે રામપાર્ક સોસાયટીમાં રહેતો જાફર પણ ત્યાં હાજર હતો. અગાઉ રમીઝ નામના યુવકે ઝફરનો મોબાઈલ લઇ લીધો હતો. અને તેમાં મુસ્તકીય શેખનું નામ ઉછાળ્યું હતું.
આ બાબત અંગે મુસ્તકીય શેખ સુધી વાત આવી પહોંચતા મુસ્તકીય શેખ સાંજના સમયે ભેંસવાડા ખાતે રમીઝને મળવા ગયા હતા. જ્યાં રમીઝ અને મુસ્તકીય શેખની તું તું મે મે થયા બાદ રમીઝે મુસ્તકીય શેખને ગળદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ રમીઝ સમાધાન કરવાના નામે રિક્ષામાં મુસ્તકીય શેખને બેસાડી હાથીખાના વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં અન્ય બે સાગરીતોએ મુસ્તકીય શેખ ઉપર ચાકુ અને બેલ્ટ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન વચ્ચે છોડવવા પડેલા યુવક ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.