રાજયમાં વરસાદી (Rain) મૌસમ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદે જમાવટ કરી છે. પોરબંદરમાં રવિવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે દેવભૂમિ...
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને એલોન મસ્કના એક નિવેદને નવા વિવાદને જન્મ આપ્યો છે. જાયન્ટ ટેસ્લા અને સોશિયલ મીડિયા સાઇટ X ના...
વાઘોડિયા ડભોઈ રિંગરોડ પર કાન્હા ગ્રુપની કાન્હા ગોલ્ડ રેસિડેન્સીના રહીશોનો વિરોધ : લિફ્ટ પડુ પડુની હાલતમાં, યોગ્ય મેન્ટેનન્સ પણ કરવામાં નહિ આવ્યું...
રાજકોટ: (Rajkot) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓની ગયા મહિને થયેલી ગેમિંગ ઝોનમાં (Gaming Zone) આગની ઘટનાને લગતા દસ્તાવેજો સાથે ચેડા કરવાના આરોપસર...
એએચટીયુની ટીમે તાંદલજા વિસ્તારમાં રેડ કરી સગીરને મુક્ત કરાવ્યો પ્રતિનિધિ વડોદરા તા.16વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આમલેટ સેન્ટરની હોટલમાં એએચટીયુની ધીમે રેડ કરીને...
પટનામાં ગંગા નદીમાં બોટ અચાનક પલટી ગઈ હતી. બોટમાં સવાર 17 લોકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. તરત જ સ્થાનિક તરવૈયાઓ અને ખલાસીઓએ...
પ્રતિનિધિ વડોદરા તા.16તરસાલી મુખ્ય માર્ગ પર વહેલી સવારે ચાલવા માટે નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની એક તોલાની ચેન તોડીને બાઈક પર આવેલા બે...
એસએમસી દ્વારા ડ્રાઇવર ક્લીનરની ધરપકડ, દારૂ મોકલનાર સહિત ત્રણ વોન્ટેડ પ્રતિનિધિ વડોદરા તારીખ 16સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી વડોદરા ગ્રામ્યમાં સપાટો બોલાવ્યો છે....
કરમસદ પાલિકાના પૂર્વ પ્રમુખ દર્શનાબહેન પટેલના પતિ ધ્રુવલનું કારસ્તાન ખુલ્યું કરમસદ પાલિકાના વિદેશ જતા રહેલા કર્મચારીના આઈડીનો ઉપયોગ કરી 93 મિલકતની ગેરકાયદેસર...
પરા દરવાજા, કાછીયા શેરી અને કુંભારવાડા વિસ્તારમાં દસ જેટલા કેસ મળી આવ્યા (પ્રતિનિધિ) ખેડા તા.15 ખેડા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાનો વાવર...
કપડવંજ માર્ગ-મકાન સ્ટેટ અને લુણાવાડાની શ્રી રામ એજન્સીના વહીવટદારોના પાપે કોન્ટ્રાક્ટરે મોત વ્હાલુ કર્યુ કોન્ટ્રાક્ટર જે રોડનું કામ કરતા હતા ત્યાં જ...
નસીકપુર ગામમાં ગેરકાયદે વીજ જોડાણનો કેસ રદ કરવા ધમકાવ્યો (પ્રતિનિધિ) સંતરામપુર તા.15 સંતરામપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનીયરે ગેરકાયદેસર...
સ્વામી સાથે સંપર્કમાં હતા તેવા બે લોકોની પૂછપરછ હાથ ધરાઇ પ્રતિનિધિ વડોદરા તા.15વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું...
વડોદરા શહેરના ભાયલીમાં ટીપી-૨માં ફોેરર્ચ્યુન ગૃપ અને સમસ્તા બિલ્ડર્સ દ્બારા દબાણ કરાતાં વેસ્ટર્ન હાઇટ્સ-નિલાંબર ઉપવન સહિતની સોસાયટીના રહિશો મેદાનમા આવ્યા છે. વડોદરા...
પાલિકાની દબાણ શાખા સાથે દબાણ હટાવવા પોલીસ પણ હાજર શહેરભરમાં જાહેર રોડ રસ્તાના કિનારે તથા નાની મોટી ગલી-કુચીઓમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે...
પશ્ચિમ બંગાળના બહેરામપુરના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરા મ્યુ.કોર્પોરેશનના પ્લોટ પર કબ્જો કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે વડોદરાના વોર્ડ 10ના...
મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં પાણીનો વેડફાટ થતાં પાણીનો રેલો કાળા ધોડા સુધી પહોંચ્યો હતો. એક તરફ લોકોને પીવાનું પાણી...
સુરત: સુરત જિલ્લામાં ગઈકાલે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદ ગાયબ થઇ ગયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ચોમાસું નબળુ પડ્યાના એંધાણ...
વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ પાણી મુદ્દે રડી પડ્યા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર...
ભરૂચ: ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચ પોલીસ હેડ...
ગાંધીનગર: રાજય સરકારના શહેરી વિકાસ વિભાગે આજે ઈમ્પેકટ ફીની મુદત વધુ છ માસ માટે લંબાવવા માટે નોટિફિકેશન બહાર પાડયું છે. જેના પગલે...
વાપી: વાપી નામધાથી એલસીબી ટીમે રીક્ષામાંથી દારૂના જથ્થા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડયા હતાં. જેમાં બંને ઈસમોએ શરીરે દારૂની બાટલીઓ બાંધી...
સાપુતારા: ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે આજે અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આજે દિવસ દરમિયાન...
બારડોલી: બારડોલીમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોની સામે દંડનીય કાર્યવાહીની શરૂઆત કરવામાં આવતા જ શનિવારથી સ્કૂલ વાન અને રિક્ષાચાલકો હડતાળ પર ઊતરી જતાં...
કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકોને મોંઘવારીનો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર...
સુરત: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ આખાય રાજ્યનું તંત્ર ફાયર સેફ્ટીના મુદ્દે આકરું બન્યું છે. ઠેરઠેર સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે...
હવે તમે કોલ કરનારને સરળતાથી ઓળખી શકો છો. ટેલિકોમ કંપનીઓએ ફોન કરનારનું નામ તેના નંબર સાથે બતાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીઓએ...
યુનિવર્સીટીનું મેનેજમેન્ટ ખાડે ગયું, સત્તાધીશોના પાપે વિદ્યાર્થીના જીવને પણ જોખમ : નિખિલ સોલંકી જોખમી રીતે ઉભા રહેલા વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી કરવી ખૂબ...
સુરત: દેહના સોદાગરો પોલીસથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. સુરત શહેરમાં હવે શોપિંગ કોમ્પલેક્સ, મોલ્સમાં આવેલી દુકાનો અને હોટલોમાં એજન્ટ...
પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન રિલીઝમાં હવે થોડા દિવસો જ બાકી છે. ત્યારે બિગબોસના ફેન તેને જોવા...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
રાજયમાં વરસાદી (Rain) મૌસમ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદે જમાવટ કરી છે. પોરબંદરમાં રવિવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફક્ત ચાર કલાકમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે રવિવારે દ્વારકાના ખંભાળિયામાં 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે. રવિવારે 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. ખંભાળિયાના નગરગેટ, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણીની નદીઓ વહેતી થઈ હતી. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં રવિવારે વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વરસાદી સીઝનનો પહેલો વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. દ્વારકાના ભાણવડ તાલુકામાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના કુંભારવાળા વિસ્તારમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, દાહોદ, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, કચ્છ, દ્વારકામાં વરસાદ થશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 17 થી 22 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન ફૂંકાશે અને સારો વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે.