ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે...
સુરત: શહેરમાંથી ડુપ્લીકેટ ચલણી નોટના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 24 હજારની નકલી ચલણી નોટ સાથે...
મહીસાગર જિલ્લાના ખેડૂત ચેક બાઉન્સના કેસના સમાધાન માટે રૂપિયા લઈને સમા ખાતે આપવા જઈ રહ્યા હતા પ્રતિનિધિ વડોદરા તા.17મહીસાગર જિલ્લાના ખેડૂત સમા...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં પેપર લીકના (Paper leak) મામલાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે યુપીના (U.P) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi...
સુરત: પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો છે. પાવાગઢ મહાકાળી...
ક્વિટોઃ ઇક્વાડોરના (Ecuador) બાનોસ ડી અગુઆ સાંતા વિસ્તારમાં સોમવારે 17 જૂનના રોજ ભૂસ્ખલન (Landslide) થયું હતું. ભૂસ્ખલનને કારણે આ વિસ્તારમાં 6 લોકોનાં...
શીના બોર મર્ડર કેસ સમગ્ર ભારતમાં ખૂબ જ ચકચારી બન્યો હતો. શીના બોરા હત્યા કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પોલીસે ઈન્દ્રાણી...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં આજે સોમવારે સવારે પોલીસ સાથે કેટલાક માઓવાદીઓની (Maoists) અથડામણ થઇ હતી. જેમાં એક મહિલા સહિત...
સુરત: આજે તા. 17 જૂનની સવાર શહેરના રમતપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર લઈને આવી હતી. શહેરના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના...
ગુજરાતે આર્થિક અને સામાજિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે, તેના કોઈ ચોક્કસ આંકડા મળતા નથી, પણ શરાબ પીવામાં અને પેપરો ફોડવામાં જબરદસ્ત...
ભરૂચ: ભરૂચ જીલ્લા પોલીસે આગામી દિવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય એવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ...
ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ દેશમાં NDAની સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી...
ધારો કે પાંચસો પાંસડ રજવાડાનું ભારતમાં વિણીનીકરણ નહીં થયું હોત તો નાનકડા અનેશ દેશોના સમૂહ રૂપ એક અલગ જ વિશ્વ સ્થાપિત થયું...
હાલમાં શહેરમાં દરેક મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સિંગ્નલ પાસે ઉભા રહેવું પડે છે. તેનાથી પેટ્રોલ તથા પ્રદૂષણમાં વધારો થાય છે. કોઇવાર...
નવી દિલ્હી: દેશભરમાં બકરીઇદનો (Bakri Eid) તહેવાર આજે તારીખ 17 જૂનના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ આ પર્વ નિમિત્તે મસ્જિદોમાં...
સુરતમાં હમણાં એક વિરલ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ટ્રાફિક સેન્સ બાબતે બદનામ સુરતીઓ ચાર રસ્તે સિગ્નલને ડાહ્યાંડમરા થઈને ફોલો કરતાં જોવાં...
વર્તમાન સરકારે પ્રજાને લૂંટવાનો કારસો રચી નાંખ્યો છે. દૂધમાં ભાવ વધારો ઝીંકાયો છે પરંતુ દૂધવાળા હોંશિયાર છે, એટલે તેઓ બે-બે રૂપિયા વધારીન...
સુરત એક એવું શહેર છે કે જેની તાસિર દેશના તમામ શહેર કરતાં અલગ છે. સુરતીઓ મોજીલા તો છે જ સાથે જીદ્દી પણ...
વલસાડ : વલસાડમાં હવે કેરીની મોસમ પૂર્ણતાના આરે આવી છે. કેરી માર્કેટ હવે ખાલી ખમ થઇ રહ્યું છે. બજારમાંથી રાજાપુરી કેરી સંપૂર્ણ...
સુરત: સચીન પોલીસે મોહિણી ગામમાં આવેલા એક મકાનના વાડામાં મુકેલા આઈસર ટેમ્પોમાંથી 10.39 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે 9 આરોપીઓની ધરપકડ...
વડોદરા શહેરના સેવાસી ટીપી-૧માં આવેલા શાશ્વત ગ્રીનસ્કેપ અર્બન રેસીડેન્સી ની આસ પાસ ૪૦૦ વુડાના મકાનો આવેલા છે તે સહિતની કુલ ૬૦૦ મકાનો...
દિલ્હીમાં જળ સંકટ વિવાદ રવિવારે હિંસક બન્યો હતો. સેંકડો લોકોએ આવીને પથ્થરમારો કર્યો અને છતરપુર જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી હતી. ઓફિસ...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ઉદલ મહુડા તળાવમાં અંદરપુરા ગામના બે તરૂણના ડુબી જતા મૃત્યુ થયાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ...
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમા 19 વર્ષીય યુવક અને સગીર યુવતીએ ઝંપલાવ્યું હતું. ફાયર ફાઈટરની ટીમે...
સાવલી: સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ બહુચર્ચિત રાજ ફિલ્ટર નામની કંપનીમાં 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન વારંવાર આંગળા કપાઈ...
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આજે એનસીઈઆરટીના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની સાથે વાત કરી હતી. વાતચીતમાં કેટલાક વિષયો અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા આવ્યા હોવાના...
દાહોદ તા.૧૬ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા મુખ્ય પ્રાથમીક શાળામાં નાયબ મામલતદાર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતાં અનાજનો કુલ ૫૮ કિલો જથ્થો...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ થતા ડીપ ફેક વીડિયો (deepfake Video) અને કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા માટે મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયા બિલ...
ડભોઇ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલા ને કારણે અકસ્માત માં ભોગ બનેલ દંપતી પૈકી મહિલા નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માલગાડીએ પાછળથી કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. હવે વાત સામે આવી છે કે ટ્રેનના લોકો પાયલટે સિગ્નલની અવગણના કરી હતી જેના લીધે દુર્ઘટના સર્જાઈ છે.
રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ કહ્યું કે આજે કંચનજંગા ટ્રેનનો અકસ્માત થયો છે. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી. જેના કારણે પેસેન્જર ટ્રેનના પાછળના ભાગે આવેલ ગાર્ડનો ડબ્બો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો હતો અને આગળના બે પાર્સલ વાન ડબ્બાને નુકસાન થયું હતું.
તેમણે કહ્યું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. માલસામાન ટ્રેનના ડ્રાઇવર (લોકો પાઇલટ) એ સિગ્નલની સંપૂર્ણ અવગણના કરી હતી. આ દુર્ઘટનામાં માલગાડીના ડ્રાઇવર અને કંચનજંગાના ગાર્ડનું પણ મોત થયું હતું. અગરતલા-સિયાલદહ માર્ગ પરના તમામ રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. કંચનજંગા ટ્રેન દુર્ઘટના બાદ 19 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.
સિંહાએ કહ્યું કે આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ માનવીય ભૂલ છે. પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી માહિતી જાણવા મળશે.
કેવી રીતે અકસ્માત થયો?
ત્રિપુરાના અગરતલાથી કોલકાતાના સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના સોમવારે સવારે 8.55 કલાકે બની હતી. માલગાડીએ સિગ્નલની અવગણના કરી અને ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ સાત કિલોમીટર દૂર રંગપાની સ્ટેશન પાસે પાર્ક કરેલી કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ રેલવે કર્મચારીઓ અને 5 મુસાફરો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. આ અથડામણમાં કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.