આદિવાસી પ્રજા ભોળી, અણસમજુ, અભણ અને ગરીબ છે તેનો લાભ લઇને તેઓની વટાળ પ્રવૃત્તિ અને ધર્માંતરણ કરાવવામાં આવે છે. લોભ, લાલચ, આર્થિક...
સુરત: (Surat) સ્પોર્ટસ (Sports) એક્ટિવિટીને (Activity) પ્રોત્સાહન આપવા હવે સુરત શહેરમાં પણ હાઈ પર્ફોમન્સ સેન્ટર (High Performance Center) બનાવવા માટેની કવાયત શરૂ...
આપણું શહેર સ્વચ્છ રાખવાની નાગિરકોની ફરજ નથી? અત્ર, તત્ર, સર્વત્ર કચરાના ઢગલા દીસે છે! સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્ન તો અવશ્ય...
સુરત: આમોદ (Amod) પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા ચાલતી હતી. ત્યારે સામાન્ય સભામાં મારુવાસ તેમજ હિમ્મતપુરા વિસ્તારની બહેનો પાણી (water) નો પોકાર કરતી...
બાદશાહ નૌશેરવાનો મિજાજ ખુબ જ ગરમ હતો. તેમને એટલો ગુસ્સો આવતો કે સાવ નાની અમથી ભૂલની પણ તેઓ અતિશય મોટી ચાબુકના અમુક...
સુરત : (Surat) કતારગામ પાસે રસ્તા વચ્ચે જ ઊભેલી ટ્રકની (Truck) અડફેટે ધો.11 સાયન્સના વિદ્યાર્થીનું (Science Student) મોત (Death) નીપજતાં પરિવારમાં ગમગીની...
‘ધર્મ સંસદ’ના નેજા હેઠળ યોજાયેલા સમારંભમાં આખરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સાચી રીતે હિંદુત્વના મુદ્દા પર જોરદાર અસંમતિ દર્શાવી છે....
કર્ણાટક : કર્ણાટક (Karnataka) માં હિજાબ વિવાદને (Hijab controversy) હવે રાજનીતિક રંગ આપી રહ્યા છે. નેતાઓ હિજાબ પહેરવો જોઈએ કે નહીં આ...
રસ્તામાં સામાન્ય અકસ્માત થાય અથવા સામાન્ય ચોરી કરતાં ચોરને લોકો પકડી પાડે તો સાદી સમજ એવી છે કે આ મામલે પોલીસને જાણ...
દિલ્હીની નજીક આવેલા ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક નગર નોઇડામાં બે વૈભવી રેસિડેન્શ્યલ ટાવરોને તોડી પાડવાના સુપ્રીમ કોર્ટના હાલના આદેશ સાથે બિલ્ડરો અને ડેવલપરો...
સોશ્યલ મીડિયાની આભાસી દુનિયામાં જે ઘટનાઓ બનતી હોય છે, તે આપણી વાસ્તવિક દુનિયામાં બનતી ઘટનાઓ કરતાં ક્યાંય વધુ અચંબાજનક હોય છે. ફેસબુકની...
સુરત : (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ફરીએકવાર વિવાદમાં (Controversy) આવી છે. બિલાડી કરડવાના (Cat Bite) કારણે રસી (Vaccine)...
આણંદ : વિદ્યાનગરના શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધો.12 સાયન્સના વિદ્યાર્થિનીને એકસ્ટ્રા કલાસના નામે બોલાવી તેની સાથે છેડછાડ કરી મોંઢે...
આણંદ : પેટલાદ રહેતા અને આણંદ પોલીસ હેડ ક્વાર્ટમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને પગારના મુદ્દે સાસરિયાએ ત્રાસ આપી પુત્ર સાથે ઘરેથી...
આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ પેટલાદમાં અશાંતધારો લાગુ કરવા માગણી ઉઠી છે. પશ્ચિમ અને દક્ષિણ દિશામાં મુસ્લિમ વિસ્તારથી ઘેરાયેલા આંજણાવાડમાં છેલ્લા કેટલાક...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગત ડિસેમ્બર માસના અંતમાં લાખો રૂપિયાના ખર્ચે શહેરના ગ્લોબ સિનેમાંથી રબારીવાડ સુધીનો આર.સી.સી રસ્તો બનાવવામાં આવ્યો હતો....
વડોદરા : શહેરના કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાનની શ્રી નવી ધરતી રાણા પંચ ની દાનમાં મળેલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ ને લઈને ચેરમેન,...
વડોદરા : ગોરવા બીઆઈડીસીમાં કંપની ધરાવતા વેપીરી પાસેથી હરિયાણાની કંપની સંચાલકોએ રૂ.41.67 લાખ કિંમતનું જીરૂ મસાલા ખરીદી તેની સામે ફક્ત રૂ.10 લાખ...
સુરત: એક સમય હતો કે જ્યારે જકાતની આવકને કારણે સુરત (surat) મહાપાલિકા દેશની સમૃદ્ધ મહાપાલિકા (Corporation) પૈકીની એક ગણાતી હતી. મનપાને રોજની...
વડોદરા : 2008 ની 26 જુલાઈ નારોજ સીરીયલ બોમ્બ ધડાકામાં અમદાવાદ ધણધણી ઊઠયું હતું ચોતરફ બોમ્બ બ્લાસ્ટના પગલે નિર્દોષો ની લાશોના ઢગલા...
વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા આઠ દિવસમાં 32 દર્દીઓના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.શહેરમાં પાલિકા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે.જેના...
વડોદરા, : કારેલીબાગ પોલીસને મળેલી બાતમી મુજબ નાગરવાડા ગોલવાડ નજીક પ્રકાશ નગર પાસે સાઇનાથચોક પાસે વિદેશી દારૂ ઊતરવાનો છે. પોલીસ સાથે સતર્કતા...
વડોદરા : શહેરમાં બે દિવસ અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક સ્થળ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં પાણીગેટ...
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તાર માં પાલિકાની મહિલા સફાઇ કર્મચારીને એફોર્સ ખાતે સાફાઈ દરમિયાન ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં...
સુરત(Surat): ઉનમાં આવેલી વન વર્લ્ડ લોજિસ્ટિક કંપનીમાંથી તસ્કરોએ લોખંડની ગ્રીલ તોડીને કંપનીમાંથી 5.90 લાખ રોકડ ભરેલી તિજોરી જ ચોરી કરી ગયા હતા....
સુરત(Surat): લિંબાયતમાં મિત્રની (Friend) હત્યાનો (Murder) બદલો લેવા માટે તમંચો લઇને ફરતા એક સગીરને પોલીસે (Police) પકડી પાડ્યો હતો, તેની પુછપરછમાં બીજા...
સુરત(Surat): મોટા વરાછા પાસે ટ્રાફિક સિગ્નલ (Trafic Signal) બંધ થતા ટીઆરબીએ (TRB) એક તરફથી આવતા વાહનોને અટકાવીને રસ્તો બંધ કર્યો હતો, આ...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમા ગીફટ સિટી ખાતે યોજાયેલા સમારંભમાં રાજય સરકારની આગામી પાંચ વર્ષ માટેની નવી આઈટી નીતિની જાહેરત...
ગાંધીનગર(Gandhinagar): કોરોના (Corona) મહામારી સામે વેક્સિનના (Vaccination) ૧૦ કરોડથી વધુ ડોઝનું લક્ષ્ય ગુજરાતે (Gujarat) પાર પાડયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને...
ઝઘડિયા: રાજપારડીના (Rajpardi) કિશોર પાસે વિદેશી દારૂ વેચાવનાર ત્રણ ઈસમ વિરુદ્ધ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રાજપારડી પોલીસમથકમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
આદિવાસી પ્રજા ભોળી, અણસમજુ, અભણ અને ગરીબ છે તેનો લાભ લઇને તેઓની વટાળ પ્રવૃત્તિ અને ધર્માંતરણ કરાવવામાં આવે છે. લોભ, લાલચ, આર્થિક લાભ તેમ જ જીવનોપયોગીની લ્હાણી કરી હિન્દુમાંથી ધર્મપરિવર્તન કરાવવા માટે અનેક ષડયંત્રો ઘડવામાં આવે છે. અન્ય ધર્મનું નામ બદલાવી મેળાપીપણામાં આધારકાર્ડ પણ બનાવી આપી તેમને મોટાં મકાનોમાં વસવાટ કરાવી આપે છે. કહેવામાં આવે છે કે આદિવાસી સામાન્યજનને મૂળભૂત સગવડોથી વંચિત હોવાને નાતે હાલની સબળ સરકાર કોંગ્રેસીઓની ઝાટકણી કરે છે. જો કે છેલ્લાં પંદર વર્ષથી ભાજપના અગ્રણીઓને આ વાત ધ્યાનમાં આવી નહિ અને થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આથી તેમના મત લેવાને બહાને વટાળ પ્રવૃત્તિનો મુદ્દો ધ્યાનમાં લીધો છે.
જો કે ભાજપના રાજકારણીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બહુમતીના જોરે શોભાયમાન છે, જેમના સમયપર્યંત આદિવાસીઓને હાંસિયામાં રાખ્યા હતા અને ચૂંટણીના આગમન ટાણે ધર્માંતરને ભાજપીઓએ મુદ્દો બનાવી મોટી મોટી વાતો કરી લલચાવીને સદરહુને અગ્રેસર રાખેલ છે. કુદરત ઘણી જ બાહોશ હોવાથી કર્મો મુજબ માનવીનું જીવન જે ધર્મમાં બક્ષ્યું હોય તે જ અન્ય ધર્મ કરતાં શ્રેષ્ઠ છે તેમ સમજીને કોઇ પણ લાલચના જોરે સ્વધર્મનો ત્યાગ કરવો નહિ. પારકા ધર્મ કરતાં ઓછા ગુણવાળો હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ ગણવો, જેના વડે પાપ થતું નથી તેમ સમજીને તેના નિયમોનું પાલન કરી જીવન વ્યતીત કરવું. સ્વધર્મને જ સંપૂર્ણ જીવનપર્યંત અપનાવવો એ જ સરળ અને સાચું છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.