ગાંધીનગર(Gandhinagar): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) 65 હજાર કરતાં વધુ મૃતકોને ઓન લાઈન અરજીના (Online Application) આધારે 50 હજારની...
નવસારી (Navsari): નવસારી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે ૨૦૨૧ માં વિરાવળ ગામે બંદર રોડ પૂર્ણા નદીના (Purna River) પટમાં ચાલતા ગેરકાયદેસર ખનીજ...
સુરત: (Surat) પુણામાં મોડી રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઇ રહેલા દુકાનદારને (Shop Keeper) દેશી તમંચો બતાવીને મોટરસાઇકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા...
વાપી(Vapi): દમણથી (Daman) દારૂની હેરાફેરી કરતી મહિલાઓ (Women) રેલ્વે પોલીસના ( RPF) રડાર પર હતી. સુરત (Surat) તરફથી આવતી આ મહિલા ખેપિયણો...
માંડવી(Mandvi): માંડવી- ઝંખવાવ રોડ પર આવેલા ગામતળાવ ખુર્દ ગામની સીમમાંથી પસાર થતી હ્યુંડાય કંપનીના કાર (Car) ચાલકે બાઈક સવાર ત્રણ મિત્રોને અડફેટે...
અમદાવાદ(Ahmedabad): તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું (Exzam) પેપર (Paper) ફૂટ્યાનો...
સાપુતારા: (Saputara) પાર, તાપી અને નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં (Dang) પણ અંબિકા, ખાપરી અને પુર્ણા નદી ઉપર ત્રણ મહાકાય ડેમનાં ભૂતનો...
લતાજીની (Lata Mangeshkar) ખ્યાતિ વિશે અને તેમને મળેલા એવોર્ડ વિશ જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો. જેઓ ક્યારેય પણ સ્કૂલે (School) નથી ગયા...
મુંબઈ: (Mumbai) સુપ્રસિદ્ધ ગાયિકા (Singer) લતા મંગેશકરનું (Lata Mangeshkar) ગઈકાલે (6 ફેબ્રુઆરી) રવિવારના રોજ 92 વર્ષની વયે નિધન (Death) થયું હતું. કોરોના (Corona)...
આપણે ત્યાં દીકરીને (Daughter) ફોરેનનો મુરતિયો મળે એવી ઈચ્છા 90% માબાપને હોય છે પરંતુ પરદેશના મુરતિયાના“લખ્ખણ” જાણ્યા બાદ તેઓ બોલતા થઈ જાય...
સ્વર સામ્રાગ્ની સ્વ. લતા મંગેશકર (Lata Mangeshkar) વિષે આપણે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. 80 દાયકાના તેમના ગાયકીના (Singer) કેરિયર અને...
અમદાવાદ: આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ આઇપીએલના (IPL) ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. આ હરાજીમાં 10 ટીમો ભાગ લઈ રહી...
સુરત: (Surat) રાજ્યના વાહન વ્યવહાર ખાતાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સુરતમાં પાંચ કરોડના ખર્ચે નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ...
તેમનું નામ તિક ન્યાટ હન્હ (Thich Nhat Hanh). વિયેતનામમાં સાધુને ‘તિક’ કહેવામાં આવે છે. સંસારનો ત્યાગ કર્યા પછી, નવા જીવનમાં ‘તિક’ તેની...
તમામ છ ઋતુઓમાં વસંતનો વૈભવ અનેરો, અનોખો હોય છે. વસંતઋતુ એ નિસર્ગના શૃંગારનો સમયગાળો. સમસ્ત પ્રકૃતિ જાણે કે જીવનમાં ઉલ્લાસ અને સર્જનનો...
આંદામાનના એક ટાપુના અને આફ્રિકાના આદિવાસીઓ આપણા કરતા પણ સુખી છે. તેઓ એટલા બધા દુન્યાથી પ્રલોભ નથી અલિપ્ત છે કે બહારના આગંતુકને...
કોરોના અને ઓમીક્રોન માટે રસીકરણ બધાં દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં અમુક પ્રદેશોમાં રસીકરણ એટલુ ઉપકારક જણાયું નથી. પરંતુ વિદેશ કરતાં ઓછો...
સુરત: (Surat) ઉમરા ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર (Diamond Trader) કરતા વેપારી પાસેથી હોંગકોંગના વેપારીને હીરા વેચવાનું કહીને ત્રણ જણા હીરાનું...
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ મુકવાનો, દિલ્હીના અમરજવાન જયોતને નવા બનાવેલ નેશનલ વોર મેમોરીઅલથી જયોત સાથે...
સામાન્યત: આમ પ્રજામાં લૂંટફાટ, માફીયા, બળાત્કાર, ચોરી, ગુંદાગર્દી કરતી વ્યક્તિઓને-આરોપીઓ ને પકડવા ને નિર્દોષ પ્રજાને રંજાડતી – માર મારવા તરીકેની છાપ ઊભી...
લાખો કરોડો લોકો આ વાત પર ચોક્કસ મૂંઝવણમાં પડી જાય છે કે ખરેખર સાહસિક કોને કહેવાય? સંસાર છોડવાનો નિર્ણય કરીને પછી તમામ...
સુરત: (Surat) વીઆઈપી રોડ પર મહાલક્ષ્મી ડ્રીમ્સમાં કિયા સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Brothel) ઉપર ઉમરા પોલીસે (Police) રેઈડ (Raid) કરી હતી....
ભારત અને વિશ્વના શેરબજારોમાં હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે, જેથી ભારતના અને વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં વધારો-ઘટાડો થતો રહે છે. પરિણામે...
સુરત: (Surat) પૂણા વિસ્તારમાં ગીતાનગર સોસાયટીમાં ખાતુ ધરાવતા કારખાનેદારને (Weavers) પાણીની બોટલ આપવા આવતા ગોવિંદ રબારીએ (Govind Rabari) જાનથી મારવાની ધમકી (Threaten)...
સાપુતારા : (Saputara) પાર, (Par) તાપી (Tapi) અને નર્મદા લિંક (Narmada Link) પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં (Dang) પણ અંબિકા, ખાપરી અને પુર્ણા નદી...
સુરત : (Surat) ગુજરાતના (Gujarat) સિવિલ એવિએશન (Civil Aviation) અને વાહન વ્યવહાર ખાતાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ (Cabinet minister purnesh modi) જણાવ્યું...
નવી દિલ્હી: ભારત રત્ન (Bharat Ratna), સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના (Lata Mangeshkar) મધૂર સૂર હંમેશાને માટે રવિવારે શાંત પડી ગયા. લતા મંગેશકરના...
સુરત: સુરતમાંથી (Surat) લતા મંગેશકર (Lata Mangeshkar) સાથેના સંબંધમાં ઝાઝો ઉલ્લેખ ન મળે, પણ મૂળ સુરતના વતની કૃષ્ણકાંતભાઈ (કેકે) ને હિન્દી ફિલ્મના...
ફિલ્મી જગતની કોયલ કંઠી કોકિલા હવે આપણી વચ્ચે રહ્યા નથી, તેણીનો સુમધૂર સૂર કાનમાં હજીયે ગુંજે છે ખેર, લતાજીએ ગુજરાતી ગીતો પણ...
વેલેંટાઈન દિવસની ઉજવણી એક વીક પહેલા એટલે કે 7 ફેબ્રુઆરીથી ‘રોઝડે’ થી થઈ જાય છે. આ દિવસે લોકો એકબીજાને ગુલાબ આપીને પોતાનો...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું

ગાંધીનગર(Gandhinagar): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) 65 હજાર કરતાં વધુ મૃતકોને ઓન લાઈન અરજીના (Online Application) આધારે 50 હજારની સહાય આપવામાં આવી છે , જો કે હવે ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વ્રારા કોરોનાના મૃતકોને 4 લાખની મૃત્યુ સહાય આપવી જોઈએ, તેવી માંગ સાથે આજે તા.7મી ફેબ્રુ.ના રોજ રાજયના 33 જિલ્લાઓ અને 8 મનપા વિસ્તારોમાં ન્યાય પદયાત્રા યોજવામાં આવી હતી.
ગાંધીનગરમાં આજે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે આવેદન પત્ર આપવા આવી પહોચ્યા હતા. જો કે કલેકટર કુલદિપ આર્યાએ થોડી ઉતાવળ કરીને કહ્યું હતું કે જલ્દી બતાઈયે કયા હૈ.. જેના પગલે જગદીશ ઠાકોર એકદમ ઊભા થઈ ગયા હતા. એટલું જ નહીં કલેકટરને સંભળાવી દીધું હતું કે, હું ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ છું. મારી સાથે ધારાસભ્યો પણ છે. તમારી પાસે અમારી રજૂઆત સાંભળવા બે મિનિટનો સમય પણ નથી. જગદીશ ઠાકોરે કલેકટરની સામે જ ‘કલેકટર તેરી દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી’ તેવા સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. જેના પગલે કોંગીના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિરીક્ષણ કરાયું છે કે કોરોના મૃતક પરિવારજનોને આપવામાં આવતું વળતર એ કોઈ ઉપકાર નથી.