ઇંગ્લેન્ડે અફઘાન્સ્તાન સામે અહીં રમાયેલી આઇસીસી અંડર-19 વર્લ્ડકપની વરસાદથી પ્રભાવિત રોમાંચક પ્રથમ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 15 રને હરાવીને 24 વર્ષના લાંબાગાળા પછી ફાઇનલમાં...
સુરત(Surat): સુરત મનપા (SMC) દ્વારા શહેરના ભવ્ય ઇતિહાસને ઉજાગર અને જીવંત રાખવા માટે ઐતિહાસિક ધરોહરને ડેવલપ (Devlop) કરવામાં આવી છે. 16મી સદીમાં...
અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં (Stat) સતત બે વર્ષથી કોરોનાની (Corona) સ્થિતિમાં શાળાઓ (School) શરૂ થઇ શકી નથી. મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન શિક્ષણ...
સુરત: (Surat) જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડિટેલ બજેટમાં (Budget) જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે ઘણી રાહતો જાહેર કરવામાં...
સુરત: (Surat) ટેલિગ્રામના માધ્યમથી નોકરી (Job) ઉપર આવેલા યુવકને 400 હીરા (Diamond) આપીને પગાર નક્કી થાય તે પહેલા જ યુવક રૂા. 20...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના (Shop) સંચાલકો (Owner) એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા....
પારડી(Pardi): પારડીમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો બેફામ બન્યા હોય હવે નાના ગરીબ લારીવાળાઓને ટાર્ગેટ (Target) બનાવી રહ્યા છે. ગતરોજ રાત્રી દરમિયાન નૂતન...
વલસાડ: (Valsad) કેન્દ્ર સરકારના નવા બજેટમાં (Budget) પાણીની તંગીને નિવારવા નદીઓના જોડાણની યોજનાઓની (River Linking Project) કરાયેલી જાહેરાતમાં વલસાડ જિલ્લામાં લીવર લિંક...
દમણ-સેલવાસ(Daman-Selvas) : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) નરોલીના એક બાર સંચાલકે પોતાના મળતિયાઓ સાથે એક યુવાનને ગુજરાત પોલીસને (Gujarat...
આમ તો ધરતી પર હવે ઘણા અમીરો બની ગયા છે પણ બ્રુનેઈ દેશના સુલતાનની વાત જ કંઈક ઓર છે. બ્રુનેઈના સુલતાનનું (Sultan...
વ્યારા: (Vyara) વ્યારા મિશનનાકા પાસે માજી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીની પ્રતિમા (Statue) નીચેનું સ્ટ્રક્ચર ગત રાત્રિના અરસામાં તોડી પડાતાં આ મામલે કોંગ્રેસીઓ વિફર્યા...
સુરત: (Surat) સુરત મનપાની (Surat Municipal Corporation) આવકના સ્ત્રોત સીમીત થતા જાય છે. તેથી આવકના (Income) નવા સ્ત્રત શોધવા અને જે પ્રોજેકટનું...
સુરત: (Surat) શહેરમાં સુરત મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રોના ફેઝ-1 સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો...
સુરત: (Surat) લિંબાયતમાં ગઈકાલે સલુન ધરાવતો યુવક પિસ્ટલ સાથે પકડાયા બાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તેને પિસ્ટલ વેચનાર યાસીનને ઝડપી પાડ્યો છે....
સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં (Corona Case) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 257...
સુરત: ઉત્તર પ્રદેશની ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) માં ફરજ બજાવવા જઈ રહેલા ગુજરાતના જવાનોની ગાડીને સુરત પાસે અકસ્માત (Accident) નડ્યો હતો. આ...
બોલેલા અવાજનું પાછું સંભળાવું તે પ્રતિધ્વનિ. વનકુંજમાં, તીર્થસ્થળના ઘુમ્મટમાં અને મોટા વાવ કૂવાદિ નવાણોમાં થતા અવાજની સામે વાતાવરણમાંથી સામો થતો અવાજ એટલે...
એક સમય એવો હતો કે ગંભીર રીતે બિમાર દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરવા માટે વાહનની વ્યવસ્થા કરવી પડતી હતી, પોતાનું સાધન ન હોય...
2022-23 નું કેન્દ્રીય બજેટ શ્રીમતિ નિર્મલા સીતારામને રજૂ કર્યું તે મધ્યમ વર્ગનાં લોકો માટે નિરાશાજનક કહી શકાય. કાપડ ઉદ્યોગ માટે માસ્તર મારે...
સુરત મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ, પંડિત નહેરુજી, સરદાર પટેલ અને ભારતરત્ન, બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર વ્યાખ્યાનમાળા પ્રવચન શૃંખલા શરૂ...
19 અને 20 મી સદીમાં વિશ્વના ઘણા મોટા ભાગ પર બ્રિટિશરોનું એટલે કે બ્રિટનનાં રાજા અને રાણીનું રાજ હતું. એ બધા ગુલામ...
રાજસ્થાનના ગામમાં મેળો ભરાયો હતો.સરકાર ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું.ખેતીને પ્રોત્સાહન આપવા અને તેની સમસ્યાઓ દૂર કરવા માટેના ઉપાય દર્શાવતી...
હમીદ અન્સારી એક ભૂતપૂર્વ રાજદ્વારી હોવા છતાં નસીબદાર હતા કે કોંગ્રેસ-યુપીએ શાસને ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે પસંદગી કરી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પછી હમીદ...
2002 ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને આગ ચાંપી દેવામાં આવી, જેમાં 56 કારસેવકો જીવતાં ભુંજાઈ ગયા હતા. હું બપોરના ત્રણ વાગ્યે ગોધરા...
ભવિષ્યમાં દેશને પ્રગતિના પંથે લઈ જવામાં આવશે તેવી હૈયાધારણ સાથે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં મંગળવારે ચોથી વખત બજેટ રજૂ કરવામાં...
નડિયાદ: થર્મલ ચોકડી નજીક નમી ગયેલાં વીજ વાયર સાથે સંપર્કમાં આવેલ ટેન્કરમાં કરંટ ઉતરવાથી આગ લાગી હતી. આ ઘટનામાં ટેન્કરચાલકનું ઘટનાસ્થળે જ...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલની ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા એસ્થેટિક ટેકનોલોજી (સૌંદર્યલક્ષી)ની શાખાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સિલિકોન બનાવટના અંગો ચામડીના...
નડિયાદ: કપડવંજમાં અઢી વર્ષ અગાઉ બનેલાં ચકચારી ડબલ મર્ડર ગુનાના આરોપીને કસુરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યો...
વડોદરા: વડોદરા સહિત ગુજરાતના અનેક જિલ્લા ઉપરાંત પરપ્રાંતમાથી પણ મોંઘાદાટ મોબાઈલ ચોરી ને વેચવા ફરતા બે રીઢા લબરમુછીયા તસ્કરોને સીટી પોલીસે ૧.૨૨...
વડોદરા: વડોદરા શહેરમાં કોવિડના કેસોએ વધુ એક વખત રફતાર પકડી હતી.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ત્રણ હજારની સપાટી વટાવી હતી.જે બાદ કેસોમાં ઘટાડો...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
ઇંગ્લેન્ડે અફઘાન્સ્તાન સામે અહીં રમાયેલી આઇસીસી અંડર-19 વર્લ્ડકપની વરસાદથી પ્રભાવિત રોમાંચક પ્રથમ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 15 રને હરાવીને 24 વર્ષના લાંબાગાળા પછી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અફઘાનિસ્તાને જ્યારે અંતિમ 10 બોલમાં 18 રન બનાવવાના હતા ત્યારે સ્પીનર રેહાન અહમદે 46મી ઓવરમાં ત્રણ વિકેટ ખેરવતા બાજી પલટાઇ ગઇ હતી. બે વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં નવમા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમે જોરદાર વાપસી કરી હતી.
વરસાદને કારણે પહેલા તો મેચ મોડી શરૂ થઇ અને તે પછી ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી શરૂઆતમાં જ ઇનફોર્મ જેકબ બેથલ આઉટ થયો હતો અને તે પછી કેપ્ટન ટોમ પ્રેસ્ટ પણ જલદી આઉટ થતાં 56 રનના સ્કોરે તેમણે બે વિકેટ ગુમાવી હતી. જ્યોર્જ થોમસે અર્ધસદી ફટકારી હતી. જો કે ઇંગ્લેન્ડ માટે જ્યોર્જ બેલ અને એલેક્સ હોર્ટોને અર્ધસદી ફટકારવાની સાથે 95 રનની નોટઆઉટ ભાગીદારી કરીને સ્કોર 231 રન સુધી પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાન વતી અલ્લાહ નૂરે અર્ધસદી ફટકારીને ટીમને લક્ષ્ય નજીક લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અન્ય બેટ્સમેનોએ પણ પોતપોતાનું યોગદાન આપીને ટીમને લક્ષ્ય નજીક પહોંચાડી તો હતી પણ 46મી ઓવરમાં રેહાન અહમદે ત્રણ વિકેટ ઉપાડતા બાજી પલટાઇ ગઇ હતી અને અંતે ઇંગ્લેન્ડ 15 રને મેચ જીત્યું હતું.