Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઇ (Mumbai): કેપ્ટન કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્માને (Anushka Sharma) ત્યાં બાળકીનો (Baby girl) જન્મ થયો છે. વિરાટ, અનુષ્કાના બાળકને લઇને દેશ વિદેશમાં તે બંનેના ચાહકો ઘણા આતુર હતા. જણાવી દઇએ કે આ સમાચાર વિરાટ કોહલીે પોતે ટ્વિટ કરીને આપ્યા છે.

2017ના નવેમ્બર મહિનામાં ડેસ્ટિનેશન વેડિંગથી લગ્નગ્રંથિથી બંધાયેલી આ દંપતીએ પાછલા થોડા સમયથી ઘણા વિવાદોનો સામને કરવો પડ્યો હતો. એનું ખાસ કારણ એ હતુ કે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, અને દરેક વખતે મેચમાં તેના સારા-નરસા પ્રદર્શન માટે અનુષ્કા શર્માને દોષી ઠેરવવામાં આવતી. આ વખતે પણ પેટરનીટિ લીવ પર ઉતરેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની મેચનો હિસ્સો બની શક્યા ન હોતા. જેને લઇને ફમ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય થોડા દિવસ પહેલા મિડીયા અને પાપારાઝીના સતત નિરીક્ષણથી કંટાળીને અનુષ્કા શર્માની ટીમે તેમના ઘરના થોડા વિસ્તારની હદ પર મીડિયાવાળા અને ફોટોગ્રાફર્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

To Top