નવી દિલ્હી: પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થુપના (Usha Uthup) પતિ જાની ચાકો (Jani Chako) ઉત્થુપનું દુ:ખદ અવસાન થયું હતું. જાનીએ સોમવારે 8 જુલાઈના...
એક દિવસ એક છોકરો ગાર્ડનના એક ખૂણામાં બેસીને રડતો હતો.આસપાસન અલોકોએ તેને જોયો પણ કોઈ તેની પાસે ગયું નહિ એક રીટાયર પ્રોફેસર...
નવા સત્રની શરૂઆત થઇ ચૂકી છે. શાળા કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલ અને તે દ્વારા વિદ્યાર્થીને મળતી તકોમાં વધારો કરવાનું વિચારી રહી...
યુક્રેનના મુદ્દા પર અમેરિકા અને રશિયા વચ્ચે પ્રોક્સી યુદ્ધ ચાલી રહ્યું છે તેવા માહોલમાં ભારતમાં ચૂંટણી જીત્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
મન મોર બનીને કેમ ટહુકે, મને ના પૂછમન ચોર બનીને કેમ ભટકે, મને ના પૂછમને તો કુદરતનો અવસાદ પણ ગમે છેવરસ વર્ષ...
નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) રશિયાના બે દિવસના પ્રવાસે છે. અહીં વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) કઠુઆમાં સોમવારે (8 જુલાઈ)ના રોજ ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા...
ઇન્ડીયન મેડીકલ એશોસીએશન(I.M.A.), વડોદરા દ્વારા નેશનલ ડોકટર્સ ડે (૧-૭-૨૦૨૪)અને ગુરૂપુર્ણિમા (૨૧-૭-૨૦૨૪) બન્ને પ્રસંગોની સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરા શહેરમાં મહત્તમ...
સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર સમિતિ દ્વારા શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠના વિરોધ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતેઆવેદનપત્ર આપી રજૂઆત કરાઇ ગુજરાતી પાઠ્યક્રમભા ભગવદ ગીતાના...
શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ અધ્યક્ષ રાજેશભાઇ પાઠકની અધ્યક્ષતામાં શહેરના ગોરવા સ્થિત દિવ્ય સંકુલ એપાર્ટમેન્ટ ખાતે...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં પોલીસ કવાટર્સમાં જ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ...
સોખડા ગામમાં આવેલી કંપનીને રૂ.70 હજારનો દંડ કરાયો (પ્રતિનિધિ) આણંદ તા.8 આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ખંભાત...
ગાંધીનગર: ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા...
પેટલાદમાં રથયાત્રા દરમિયાન ભાજપના નેતા રાજાપાઠમાં ધસી આવ્યાં પોલીસે મહામંત્રી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી લોક-અપમાં બેસાડી દીધાં (પ્રતિનિધિ) પેટલાદ તા.8 પેટલાદમાં રવિવારે...
કેદીને 6થી 21 જુલાઇ સુધી પેરોલ રજા પર મુક્ત કરાયો હતો, મર્ડર અને રાયોટિંગના ગુનામાં કેદી સજા કાપતો હતો (પ્રતિનિધિ) વડોદરા તા.8...
(પ્રતિનિધિ) ડાકોર તા 8 ડાકોરમાં રથયાત્રાના દિવસે જગતનો નાથ નગર યાત્રા માટે પોતાના ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળે છે ત્યારે આ...
મુંબઈમાં (Mumbai) રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમીથી વધુ એટલેકે 12 ઇંચ જેટલો વરસાદ (Rain)...
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઓપરેશન કિચન હાથ ધરાયું (પ્રતિનિધિ) આણંદ તા.8 આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ તેમજ હાલની...
પોલીસ દ્વારા મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે એલસીબીની ટીમે ભડકોદરાના ઘરેથી આરોપીને દબોચી માંજલપુર પોલીસને સોંપ્યો (પ્રતિનિધિ) વડોદરા તા.8...
કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વડોદરાના મેયરના આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી.* (પ્રતિનિધિ) વડોદરા તા. 08 વડોદરા શહેર માં જન્મ મરણની શાખા...
માં ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનગઢ ખાતે આવેલ માં મહોણી માતાજીના મંદિર ખાતે શ્રધ્ધાળુઓ માટે ચ્હા પાણી નાસ્તાના સેવા કેમ્પનું આયોજન કરાયું...
PM મોદી (PM Modi) 5 વર્ષ બાદ રશિયા પહોંચ્યા છે. મોસ્કોના વનુકોવો-2 ઈન્ટરનેશનલ એરપોર્ટ (Airport) પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત...
રૂપિયા ૧.૩૯ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ૧૧ જુગારીયાઓની અટકાયત… દાહોદ,તા.૦૮ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના કાપડી વિસ્તારના જેતરા ફળિયામાં એક રહેણાંક મકાનમાં...
નગરપાલિકાની કડકાઈ બાદ પાછલાં બાકી વેરામાંથી 15 લાખની વસુલાત થઈઆજે પ્લેટીનમ પ્લાઝામાં પહોંચેલા કર્મીઓ દ્વારા નોટીસો લગાવાઈનડિયાદ, તા.8નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા...
ચીફ ઓફીસરે કહ્યું, ડ્રાઈવરનો ખુલાસો લીધા બાદ શિસ્તભંગના પગલા લેવાશેડ્રેનેજ વિભાગના વાહનમાં આઉટસોર્સ ડ્રાઈવરે પોતાના બાળકોને આગળ બેસાડ્યા, 4 બાળકો પાછળ લટકીને...
મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-2024 વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે 8 જુલાઈએ 2 કલાક 20 મિનિટ સુધી સુનાવણી થઈ હતી. કોર્ટે NTAને ગેરરીતિઓનો...
સુરત: હાલમાં સુરત શહેરમાં B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineering જેવા કોર્ષમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે જેનો ફાયદો...
ડભોઇ પોલિસસ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020 માં સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો કેસ ડભોઇ એડિશનલ...
જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લશ્કરી વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા...
નવી દિલ્હી: ઈંડોનેશિયાના (Indonesia) સુલાવેસી દ્વીપ પર પાછલા થોડા સમયથી મુશળધાર વરસાદ વરસી રહ્યો. જેના કારણે ત્યાં એક સોનાની ખાણમાં ભૂસ્ખલન (Landslide)...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
નવી દિલ્હી: પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થુપના (Usha Uthup) પતિ જાની ચાકો (Jani Chako) ઉત્થુપનું દુ:ખદ અવસાન થયું હતું. જાનીએ સોમવારે 8 જુલાઈના રોજ કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમનું અવસાન હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ જાની ચાકોના નિધનના સમાચાર તેમના પરિવારજનોએ મંગળવારે મીડિયાને આપ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ 78 વર્ષીય જાની ચાકો ઘરે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેમને અસ્વસ્થતા અનુભવાઈ હતી. ત્યારબાદ જાની ચાકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ તબીબોના જણાવ્યા મુજબ તેમનું અવસાન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. ત્યારે તેમના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપતા પરિવારે જણાવ્યું હતું કે આજે 9 જુલાઈ મંગળવારે જાનીની અંતિમ વિદાઇ કરવામાં આવશે.
જાની ઉષા ઉથુપના બીજા પતિ હતા
જાની ચાકો ઉષા ઉથુપના બીજા પતિ હતા અને સંગીતની દુનિયાથી તેઓ ખુબ દુર હતા. તેઓ એક મોટા બિઝનેસમેન હતા. અને પોતાનો વ્યવસાય સંભાળતા હતા. તેઓ ચાના બગીચાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બંનેની પહેલી મુલાકાત 70ના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત નાઈટક્લબ ત્રિંકાસામાં થઈ હતી. જાની ચાકોના પરિવારમાં ઉષા ઉત્થુપ અને એક પુત્ર અને પુત્રી છે. આ પહેલા ઉષા ઉથુપે પહેલા રામુ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તેમજ તેમના લગ્ન માત્ર પાંચ વર્ષ જ ટકી શક્યા, ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા.
ઉષા અને જાની અલગ-અલગ ધર્મના હતા
સિંગર ઉષા ઉત્થુપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ અને જાની ચાકો ઉત્થુપ અલગ-અલગ ધર્મના છે, જો કે તેમના સંબંધોમાં ધર્મ ક્યારેય વચ્ચે આવ્યો નથી, જ્યારે બંનેએ પહેલીવાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગાયિકાએ જાનીને પૂછ્યું હતું કે, તમે તમારા બાળકોને કેવી રીતે ઉછેરશો? એટલે કે મતલબ જાની બાળકોને કયા ધર્મનું પાલન કરવા કહેશે? ત્યારે જાનીએ માત્ર એટલું જ કહ્યું હતું કે તેઓ બાળકોની સાર સંભાળ માત્ર બાળકોની જેમ કરશે.
ઉષાએ નાઈટ ક્લબથી કરિયરની શરૂઆત કરી
ઉષા ઉત્થુપ બોલીવુડની પ્રખ્યાત ગાયિકા છે. હિન્દીની સાથે સાથે તેમણે ઘણી બધી ભાષાઓમાં ગીતો ગાયા છે. ઉષા ઉત્થુપે 1969માં ચેન્નાઈની એક નાનકડી નાઈટ ક્લબમાં પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાના દમદાર અવાજને કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી અને દેશભરની ઘણી મોટી નાઈટ ક્લબમાં ગાવાની તક મળી. આ દરમિયાન દિવંગત અભિનેતા દેવ આનંદની નજર દિલ્હીની એક નાઈટ ક્લબમાં ઉષા ઉથુપ પર પડી. આ પછી તેમણે ઉષા ઉત્થુપને 1971માં આવેલી ફિલ્મ હરે રામા હરે કૃષ્ણાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક આપી હતી.