બોડેલી: જિલ્લા રોજગાર કચેરી ,છોટાઉદેપુર અને આઈ.ટી.આઈ,જબુગામ,તા.બોડેલી ના સંયુક્ત ઉપક્રમે તા ૨૨.૮.૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે આઈ.ટી.આઈ,જબુગામ ખાતે રોજગાર ભરતી મેળો...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ : ડભોઇ વાઘોડિયા માર્ગ પર ગત સાંજના પુરઝડપે ધસી આવેલો મોટર સાયકલચાલક સ્લીપ ખાઇને જોરભેર માર્ગ પર પટકાતા...
છેલ્લી સદીના ઉત્તરાર્ધમાં ભારતના પુરાતત્વવિદોએ આજના દ્વારકા શહેરની નજીક પ્રાચીન ડૂબી ગયેલા નગર દ્વારકાની શોધ શરૂ કરી છે. નિષ્ણાતો તેનાં અસ્તિત્વ અંગેના...
અકસ્માતમાં બે ગાયોના મોત થતા લોકોમાં રોષ વાઘોડિયા રોડ પર રાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતાં લોકોમાં તીવ્ર...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનની હદમાં એક ગંભીર હત્યાનો બનાવ બન્યો છે, જેમાં મહેમદાવાદના રહેવાસી સલીમઉદ્દિન મલેક (ઉંમર અંદાજે 30...
અમેરિકાના 50% ડબલ ટેરિફની અસર ફક્ત વેપાર આંકડાઓ સુધી મર્યાદિત રહેશે નહીં – તે ભારતના મજૂરો, કારીગરો, નાના ઉદ્યોગો અને સામાન્ય ખરીદદારો...
મુંબઈમાં શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ગઠબંધનને BEST કર્મચારી સહકારી ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કરારી હાર મળી છે. બંને પક્ષોએ સાથે...
વેપારીઓ સાવધાન! દબાણ કરશો તો ભરવો પડશે દંડફૂટપાથ-રસ્તા ખાલી રાખવા પાલિકાની ચેતવણી, ગંદકી કરનાર સામે પણ કડક વલણવડોદરા: વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ...
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળ ફાટવાની ઘટના બની છે. મંગળવારની રાત્રે પીજ ટેકરીઓ પર ભારે વરસાદ પડતા શાસ્ત્રીનગર વિસ્તારમાં...
આજે સમાજમાં વૃદ્ધોની આ સ્થિતિ બહુ સારી ન કહેવાય. અલબત્ત ઘણાં કુટુંબોમાં વૃદ્ધોને સારી રીતે રાખવામાં આવે છે. પરંતુ દરેક કુટુંબમાં એવું...
ભારતીય વાયુસેનાની તાકાતને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 97 LCA તેજસ માર્ક 1A ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદાની...
દિલ્હીમાં સ્ટ્રીટ ડોગને તાત્કાલિક સેન્ટર હોમમાં ખસેડવાના આદેશની સાથે જ ડોગને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી જેના ઘેરા પ્રત્યાઘાત રૂપે જીવદયા પ્રેમીઓનાં...
મહંતની તપશ્ચર્યાના 129માં દિવસે પણ માંડવી જર્જરિત, ઈમારતની જાળવણી મુદ્દે તંત્રની ઉદાસીનતા : આટલો લાંબો સમય વીતી ગયો છતાં પણ શહેરના સત્તાધીશોની...
હિમાચલ પ્રદેશના એક પ્રધાને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના બે અધિકારીને માર મારેલ હોવાના સમાચાર પ્રગટ થયા છે. ઓરિસ્સામાં ભૂવનેશ્વર મહાનગરપાલિકાના અધિકારીને...
ટેરિફ નામના ઘાસચારાને ખાઈ-ખાઈને અમેરિકન પ્રમુખ ભૂરાંટા થતા જાય છે. સત્તાનાં સૂત્રો સંભાળતાં વેંત જ એમણે દુનિયાના દેશોના અમેરિકામાં આયાત થતા માલ-સામાન...
એક કાકી નામ ઉષાબહેન. સ્વભાવ ગુસ્સાવળો અને વાતવાતમાં કોઈની પણ સાથે ઝઘડો કરી બેસે એવો અને ગુસ્સો આવે એટલે કોઈનાં નહીં. ન...
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ બનાવ સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જાહેર સુનાવણી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશને દિવાળીની ભેટ તરીકે જાહેર કર્યા પછી ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થામાં પ્રસ્તાવિત સુધારાથી...
વિશ્વના ૧૮૫ દેશોમાં ૪ અબજ કરતાં વધુ લોકો સુધી અસર ફેલાવનાર કોરોના વાયરસનું કુલ વજન ૧.૭ ગ્રામ હતું. બેકટેરિયા સુધી વિસ્તરેલ વિજ્ઞાનને...
યુક્રેન યુદ્ધના અંત માટે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શુક્રવારે મંત્રણા યોજાયા બાદ અને યુક્રેન યુદ્ધના અંત...
અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે જે બેઠક યોજાઈ તે ઐતિહાસિક હતી એટલી જ રહસ્યમય પણ હતી. પહેલી વાત એ કે...
અર્શ પ્લાઝા અને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની બોગસ ફાયર એનઓસી કેસમાં તંત્ર નિષ્ક્રિય કોમ્પ્લેક્ષના માલિક મુકેશ પટેલ, તત્કાલીન CFO મનોજ પાટીલ, નિકુંજ આઝાદ, પાર્થ...
કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં શહેરમાં સ્વછતા, સુવિધા અને સંરક્ષણ પર ભાર વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આજે શહેરના વિવિધ...
મુંબઇ, તા. 19 (PTI): આજે મંગળવારે સતત બીજા દિવસે વરસાદે મુંબઇ શહેરને ધમરોળ્યું હતું જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા,...
નવી દિલ્હી, તા. 19 : આજે કેન્દ્રીય મંત્રીમંડળે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી, જેનો હેતુ ઝડપથી વિકસતા ડિજિટલ ગેમિંગ ક્ષેત્રને નિયંત્રિત કરવા...
વડોદરા મહાપાલિકાએ ટેન્ડર વગર 9.31 લાખમાં 19 વેન્ડિંગ મશીન ખરીદતા વિવાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાવ મુજબ તાત્કાલિક અસરથી...
નવી દિલ્હી, તા. 19 (PTI): ભારત અને ચીન વચ્ચેના થીજી ગયેલા સંબંધો પીગળવાના એક મોટા સંકેતમાં બંને દેશોએ આજે સ્થિર, સહકારભર્યા અને...
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી છે. સિઝનના સેકન્ડ રાઉન્ડમાં વિતેલા 24 કલાકમાં જ ઉકાઈ...
સાયણ: સાયણ-શેખપુર રોડની સોસાયટીમાં રહેતા બિહારી શ્રમિક દંપતી રાત્રે શારીરીક સુખ માણી રહ્યા હતાં, તે વખતે પત્નીના ગુપ્ત ભાગેથી વધુ પડતું લોહી...
સુરત: મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA)ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
બોડેલી: જિલ્લા રોજગાર કચેરી ,છોટાઉદેપુર અને આઈ.ટી.આઈ,જબુગામ,તા.બોડેલી ના સંયુક્ત ઉપક્રમે તા ૨૨.૮.૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે આઈ.ટી.આઈ,જબુગામ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમા વડોદરા,હાલોલ અને જામનગરની નામી કંપનીમા થર્ડ પાર્ટી પે રોલથી ફ્રેશર અને અનુભવી ઉમેદવારો માટે મશીન ઓપરેટર,પ્રોડકશન એસોસીએશન તેમજ પેકેજીંગ એશોસીએટ જેવી ૨૦૦ જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામા આવશે. જેમા આઈટીઆઈ (ઈલેકટ્રીશ્યન અને ફીટર ટ્રેડ),ડીપ્લોમા (ઈલેક્ટ્રીકલ,ઈલેક્ટ્રોનીક,મીકેનીકલ ટ્રેડ ),તથા બીએસસી ફીઝકસ ,મેથેમેટીકસ અને કેમેસ્ટ્રી )જેવી ધરાવતા ૧૮ થી ૨૭ વર્ષના પુરુષ અને મહીલા ઉમેદવારો ભાગ લઈ શકશે.ભરતી મેળા માં પ્રાથમીક પસંદગી પામનાર ઉમેદવારો બીજા રાઉન્ડમા લેખીત પરીક્ષા લેવામા આવશે.ત્યાર બાદ ફાયનલ પસંદગી પામનાર ઉમેદવારોને કંપની તરફથી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામા આવશે તેમજ ITI લાયકાત ધરાવનારને રૂ. ૧૮૦૦૦/-, તથા Diploma / B.Sc. લાયકાત ધરાવનારને રૂ. ૨૧૨૩૩ /- કપાત કર્યા બાદનો માસીક પગાર ચુકવવામા આવશે.રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા/રેઝયુમની નકલ,શૈક્ષણીક પ્રમાણપત્રો અને માર્કશીટ,આધારકાર્ડ,કેન્સલ ચેક,પાસપોર્ટ સાઈઝના ફોટા તથા અનુભવના પ્રમાણપત્રો વગેરે સાથે સ્વ ખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવાનુ રહેશે સદર ભરતી મેળામાં આયોજન માટે અને પસંદગી પ્રક્રીયામા ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ ફી કે ચાર્જ ચુકવવાનો નથી તેની તમામે ખાસ નોંધ લેવા રોજગાર અધિકારીની યાદીમા જણાવાયુ છે.