એક માસ અગાઉ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં સારો વરસાદ થશે. હમણાં હવામાન ખાતાએ એવી આગાહી...
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે....
પ્રતિનિધિ, વડોદરા, તા. ૧૬વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ રીબેટ (વળતર) યોજના હાલ અમલમાં છે. વર્ષ ૨૦૨૪-૨૫ નો મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રહેણાંક...
પ્રતિનિધિ, વડોદરા તા. ૧૬વડોદરા મહાનગરપાલિકામાં રોજબરોજ અલગ અલગ વિષયો પર વિવાદ થતો હોય છે, ત્યારે વોર્ડ નંબર 13 ના નવાપુરા વિસ્તારમાં દૂષિત...
દર્દીઓ તથા તેમની સાથેના સગાઓ ને પાણી માટે ત્રીજા માળેથી નીચે કેન્ટિનના અથવાતો બહાર સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે *દર્દીઓ અહીં...
પારડી: (Pardi) પારડી તાલુકાના નેવરી ગામે મંગળવારે બસ સ્ટેન્ડ (Bus Stand) પાસે વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પછાત વર્ગ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહે કહ્યું કે જો કોંગ્રેસ હરિયાણામાં સત્તામાં આવશે...
પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 વલ્લભ આશ્રમ સામે કારમાં રૂપિયા 1.89 લાખના દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો...
વિદેશી દારૂ, કાર અને મોપેડ મળી 14.35 લાખનો મુદ્દામાલ કબજે પ્રતિનિધિ વડોદરા તા.16શહેરના બકરાવાડી વિસ્તારમાં પીસીબીની ટીમે રેડ કરીને રુ.3.35 લાખના વિદેશી...
પ્રતિનિધિ વડોદરા તા. 16 વિઠ્ઠલનાથજીનો વરઘોડો અને મોહરમના તહેવાર નિમિત્તે નીકળનારા જુલુસ નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવો ન બને એના માટે પોલીસ...
ભારતીય ક્રિકેટ તેના સુવર્ણ યુગમાં પરત ફર્યું છે. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો...
શહેર પીસીબી પોલીસે આરોપીને રાજકોટ તેમજ ભુજ જેલમાં મોકલી આપ્યાશહેર પીસીબી પોલીસે ઘરફોડ ચોરી, ધાડ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોની પાસા...
વડોદરાના આજવા રોડ પર આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 10થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. વિદ્યાર્થિનીઓને...
વાઘોડિયા તાલુકાના ભાડોલખુર્દ ગામ નજીક બેસણાની વિઘી પતાવી પરત ફરતા અકસ્માત સર્જાયો વાઘોડિયા તાલુકાના ગુલાબપુરા ગામના ભરતભાઈ પુજાભાઈ જાદવ કુટુંબના 10 થી...
નવી દિલ્હી: અંબાણી પરિવારના (Ambani family) ભવ્ય લગ્નના કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે. લગ્ન પહેલાથી લઈને રિસેપ્શન સુધી લગભગ 7 મહિના સુધી...
નાગાલેન્ડ સરકારે સોમવારે (15 જુલાઈ 2024) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંતર્ગત નાગાલેન્ડ સરકારે ત્રણ વર્ષ પહેલા રાજ્યના સોમ વિસ્તારમાં...
વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી દેવામાં આવી છે અને એકેડમીમાં...
નવી દિલ્હી: NEET કેસમાં CBIને મોટી સફળતા મળી હતી. અસલમાં આજે મંગળવારના રોજ સીબીઆઇએ આ મામલે બે મોટી ધરપકડ કરી હતી. જેમાં...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) બે નવા જજોની નિમણૂકને મંજૂરી (Approved) આપી હતી....
સુરતઃ હની ટ્રેપના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. મોટા ભાગના બનાવમાં યુવતીઓ યુવકોને ફસાવતી હોવાનું બહાર આવતું હોય છે, પરંતુ સુરતમાં...
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની બેંગલુરુ બેન્ચે BCCIની એડટેક કંપની બાયજુસ (Byju’s) સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી છે. આ...
*આજે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગ ઉપર...
LCBએ નડિયાદ ટાઉન પોલીસ પર દયા કરી અને પોતે પકડેલો દારૂનો કેસ સોંપી દીધોઅગાઉ વહીવટદારના આશીર્વાદથી ચાલતી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી,...
ગાંધીનગરઃ વાલી-વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ આખરે રાજ્ય સરકાર ઝુકી છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS)ની મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો જાહેર કરાયો...
જૂની તાલુકા પંચાયત અને હાલની ડભાણ પોલીસ ચોકી પાસે પાર્કિંગ મામલે પોલીસની દાંડાઈભાડાપટ્ટે આવેલી પોલીસ પાર્કિંગ એરીયામાં અરજદારોના બાઈકો ઉથલાવી દઈ દબંગીરી...
ભરૂચઃ બ્લેક સ્ટોન ગણાતો વાલિયા-વાડી રોડ પર ડહેલી કીમ નદીમાં પહેલા ઘોડાપૂર આવતા અંદાજે રૂ.૧.૨૬ કરોડનું ડાઈવર્ઝન ધોવાઈને જતા સ્થાનિકોએ કઠિત...
માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં હાઉસ કિપીંગનું કામ કરતા ૨૩ વર્ષના પરપ્રાંતિય યુવકે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી...
અમેરિકાના (America) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પર થયેલા જીવલેણ હુમલાના બે દિવસ બાદ સોમવારે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (RNC)ના પ્રથમ દિવસે તેમના...
ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની ટ્રેનિંગ એક સપ્તાહ માટે રોકી દેવામાં આવી છે. પૂજા 15 થી 19 જુલાઈ દરમિયાન અકોલામાં આદિવાસી વિકાસ...
સુરતઃ ગયા મહિને સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 8 વર્ષ જૂનું 5 માળનું બિલ્ડિંગ તુટી પડ્યું ત્યાર બાદથી તંત્ર જર્જરિત મકાનો ખાલી...
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
એક માસ અગાઉ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં સારો વરસાદ થશે. હમણાં હવામાન ખાતાએ એવી આગાહી પ્રગટ કરી છે કે આ વર્ષનું ચોમાસું વેરવિખેર રહેશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 13 ટકા વરસાદ ઓછો રહેશે. હવામાન પરિવર્તનના કારણે ચોમાસા ઋતુની પેટર્ન એકસરખી રહી નથી. દુબઈ, અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયામાં પૂર આવ્યાં છે. સેંકડોનાં મોત સાથે મિલકતની ઘણી ખાનાખરાબી થઇ છે. ગુજરાતમાં પાણીનાં તળ ચિંતાજનક રીતે ઊંડાં જઇ રહ્યાં છે.
બનાસકાંઠાના કેટલાક ગ્રામ વિસ્તારોમાં શિયાળાના મધ્ય ભાગથી જ પાણી ટેન્કરો દોડાવવાની તંત્રને ફરજ પડી છે.પાણી તંગી દૂર કરવાનો ઉપાય ઇઝરાયેલે આપણને હાથવગો કરી આપ્યો છે. 3 ઇંચ વરસાદમાં ઇઝરાયેલની સરકારે હરિયાળી સર્જી છે. તેનું કારણ એ છે કે વરસાદનાં પાણીનું એક ટીપું વ્યર્થ જવા દેતો નથી.જયારે આપણે ત્યાં વરસાદનું 80 ટકા પાણી વેડફાય છે. જો આપણે આગોતરા આયોજનથી વરસાદી પાણીના દરેક ટીપાને ઉપયોગમાં લઇએ તો પાણીનાં તળ ઊંડાં જતાં અટકે અને રાજયના કોઇ વિસ્તારમાંથી પાણીની બૂમ ન આવે. સરકાર લોકહિતની આ વાત પર ધ્યાન આપશે કે?
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
જો બાઈડેનની જગ્યાએ ડેમોક્રેટ પક્ષે અન્ય ઉમેદવારને પસંદ કરવો જોઈએ
આવતા નવેમ્બરમાં અમેરિકામાં ત્યાંના પ્રેસિડેન્ટની ચૂંટણીઓ થવા જઇ રહી છે. અત્યારે ડેમોક્રેટિક પક્ષ, ચાલુ પ્રમુખ જો બાઈડેનને, ચૂંટણીઓમાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઉતારવા માગે છે. તો સામ પક્ષે રિપબ્લીક પક્ષ, કદાચ ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદના ઉમેદવાર તરીકે રિપિટ કરે પણ ખરો. ડેમોક્રેટ પક્ષ તરફથી ચૂંટણીમાં ઊભા રહેવા માંગતાં જો બાઈડેનની વય લગભગ 81 વર્ષ જેટલી થવા જાય છે.
એટલે એ બુઝુર્ગ અવસ્થામાં તો છે જ તથા એમની યાદદાસ્ત ધીમે-ધીમે ઘટતી જાય છે. તેઓ નજીકની વ્યક્તિઓનાં નામો પણ ભૂલી જાય છે. ચાલતાં ચાલતાં ગબડી પણ પડે છે. એટલે તેઓ શારીરિક રીતે ફિટ તો નથી જ. માટે ડેમોક્રેટ પક્ષે અન્ય કોઇ યોગ્ય ઉમેદવારને પ્રમુખપદની ચૂંટણીમાં ઊભો રાખવો જોઈએ. જે ચૂંટાઈ જાય તો માનસિક અને શારીરિક સજ્જતાને કારણે, શાસન સારી રીતે ચલાવી શકે.
સુરત – બાબુભાઈ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે