પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની પોલીસે દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાહત ફતેહ અલી ખાન વિરુદ્ધ દુબઈમાં...
નવી દિલ્હી: ત્રણ નવા ફોજદારી કાયદાઓને લઈને ખેડૂત સંગઠનોએ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત...
દુમાડ નવીનગરીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોય્યો, વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનને ઓફિસોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની...
સગીરાને અલગ અલગ જગ્યા પર લઇ ગયા બાદ તેના પર મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારનાર તથા પોક્સોના ગુનાના આરોપીને તકસીરવાન ઠેરવીને કોર્ટે...
વર્તમાન પ્રમુખ જૂથ તેમજ વિરોધી જૂથ બંનેએ પોતપોતાની રીતે રજૂઆતો કરી ઘીના ઠામમાં ઘી ઠરશે કે પછી આગળ વિરોધ યથાવત રહેશે? દાહોદ...
સાપુતારા : ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકે અકસ્માતોને ઘટાડવા સંદર્ભે એક...
દબાણો દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર.2018માં 700 ઉપરાંત કાચા અને પાકા દબાણો દૂર કરાયા બાદ પંચાયતની રહેમ...
ભરૂચ જીલ્લામાં ગુરૂપૂર્ણિમાના દિવસથી સોમવાર સુધીના ૧૮ કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ૧૮ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સવા પાંચ ઇંચ, વાલિયામાં સાડા ત્રણ...
શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ પૌવાવાલાની ગલી બહાર જર્જરિત ઇમારતને કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ સર્જાયો છે....
બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah B કહેવામાં આવે છે. ડોક્ટરો,...
સામાજિક કાર્યકર દ્વારા કલેકટરને રજૂઆત તાજેતરમાં વાઘોડિયારોડ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે દિવાલ તૂટવાની ઘટનામાં શાળા સંચાલક સામે ફરિયાદ દાખલ કરવા તથા...
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ નાં પાણીમાં આવેલ નદીનાથ મહાદેવ ડેમમાં પાણી ભરાતાં ડેમનાં પાણી માં ડુબી જાય છે ને...
સુરતઃ સુરત એસઓજીએ રૂપિયા 35 લાખના ડ્રગ્સના કેસમાં વીટી ચોક્સી કોલેજના એલએલબીના વિદ્યાર્થી વિકાસ આહીરને પકડ્યો છે. વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમ પાર્લર...
NEET વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 40 થી વધુ અરજીઓ પર સુનાવણી CJI DY ચંદ્રચુડની બેંચ સમક્ષ સમાપ્ત થઈ. આ ચોથી સુનાવણી હતી....
સુરતઃ ઉદયપુર રાજસ્થાન ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા એક ઈસમને સુરત એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો....
નાણામંત્રીએ બિહારને વિશેષ દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) દ્વારા ભૂતકાળમાં કેટલાક રાજ્યોને આયોજન સહાય માટે...
સુરતઃ હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં સોમવારના સવારના 6 વાગ્યાની સ્થિતિએ પાછલા 24 કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લામાં...
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક સર્વે રજૂ કર્યો. આ આર્થિક સર્વેક્ષણમાં સરકારે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશનો...
સુરતઃ હજુ તો ગઈકાલે રવિવારે સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને આજે તે બે પૈકી એક બાળકીનું મોત...
નવી દિલ્હીઃ કાવડ માર્ગ પર નેમ પ્લેટ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કાવડ માર્ગ પર નેમ પ્લેટ...
સુરતઃ શહેરમાં ગઈકાલે તા. 21 જુલાઈને રવિવાની સાંજે 6થી8 વાગ્યાના બે કલાકમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. શહેરમાં રવિવારે બે કલાકમાં...
ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. અહીંના...
પ્રતિનિધિ વડોદરા તા.22 અકોટા વિસ્તારમાં કપડાના સેલમાં રેડ કરીને અકોટા પોલીસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ જીન્સ પેન્ટ અને શર્ટ મળી રુ.2.32 લાખનો મુદ્દામાલ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પાડોશી દેશના વડા રાજ્ય માં ત્રણ દિવસ રોકાણ કરશે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ...
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજે તા. 22 જુલાઈથી શરૂ થયું છે. આજે વિપક્ષે NEET પેપર લીકનો મુદ્દે જોરદાર પ્રશ્નો ઉઠાવ્યા છે....
ધીજીના જીવનનો એક પ્રસંગ તો જાણીતો છે. 1915માં ગાંધીજી ભારત આવ્યા એ પછી તેમણે અમદાવાદમાં સાબરમતી નદીના સામે કિનારે બેરિસ્ટર જીવણલાલ વ્રજલાલ...
જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ગત મહિનામાં કોરોનાના નવા વેરિયન્ટ FLiRTના કેસોમાં...
જળ એજ જીવન છે, જળ વગર કંઇજ શકય નથી. દર વર્ષે વરસાદ સારા પ્રમાણમાં પડે છે અને મોટા ભાગનું પાણી નદી, સમુદ્ર...
હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2025 પહેલાં દિલ્હી અને બિહારમાં પણ ચૂંટણી થશે. તાજેતરમાં જ ચૂંટણી...
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
ચૂંટણીમાં જીતની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી
ગ્રે ડિવોર્સ
ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે
શિયાળામાં સંભળાતી ટ્રેનની વિસલ
દવાનાં દુષણથી દૂર રહેવું
આદિવાસીઓનું ધર્મ પરિવર્તન
હેમંત સોરેનની જેલની કોટડીથી લઈને મુખ્ય મંત્રીની ખુરશી સુધીની રોમાંચક સફર
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટમાં PM મોદીએ કહ્યું: આજે આ દિવસ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ઉજવાયો
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની પોલીસે દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાહત ફતેહ અલી ખાન વિરુદ્ધ દુબઈમાં તેમના પૂર્વ મેનેજર અને પ્રખ્યાત શોબિઝ પ્રમોટર સલમાન અહેમદ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ દુબઈ પોલીસ રાહતની પૂછપરછ કરી રહી છે. રાહત તેમના સિંગિંગ શો માટે લાહોરથી દુબઈ ગયા હતા.
પોતાની ધરપકડના સમાચાર વચ્ચે રાહત ફતેહ અલી ખાને એક વીડિયો જાહેર કરીને પોતાની ધરપકડના સમાચારને નકારી કાઢ્યા છે. જોકે તેમણે આ વાત સીધી રીતે કહી ન હતી. ધરપકડના મુદ્દાને અવગણીને તેમણે કહ્યું કે હું મારા ગીતો રેકોર્ડ કરવા દુબઈ આવ્યો છું, અને બધું બરાબર છે. હું તમને વિનંતી કરીશ કે આવી ખરાબ અફવાઓ પર ધ્યાન ન આપો. દુશ્મનો જે વિચારે છે તેવું કંઈ નથી. હું ટૂંક સમયમાં મારા દેશમાં પાછો ફરીશ અને એક નવા ગીત સાથે તમને આશ્ચર્યચકિત કરીશ.
તમને જણાવી દઈએ કે રાહતે થોડા મહિના પહેલા વિવાદ બાદ અહેમદને બરતરફ કરી દીધો હતો. આ સિવાય રાહત અને અહેમદ બંનેએ એકબીજા પર કેસ દાખલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. રાહતે ભારતમાં ઘણું નામ કમાવ્યું છે. બોલિવૂડમાં તેમના આવા ઘણા ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.