પંજાબમાં વરસાદને કારણે 7 જિલ્લાઓ અને 150 થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે. રવિ-બિયાસ અને સતલજ નદીઓનું પાણીનું સ્તર વધ્યું છે. રાજ્યની...
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ટેરિફ બોમ્બ બાદ આ વાતની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. યુએસ કાયદા નિર્માતાઓ પોતે ટ્રમ્પના નિર્ણયનો વિરોધ...
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નિક્કી ભાટીના જીવતા સળગાવીને મોતનો મામલો હજુ સ્પષ્ટ નથી. નિક્કીએ પોતાને આગ લગાવી કે તેના પતિ વિપિન ભાટીએ...
અમેરિકાના ડબલ ટેરિફ હુમલાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી અને ઘટાડા સાથે ખુલ્યા બાદ ગુરુવારે પણ સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં બંધ...
બિહારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબેન વિરુદ્ધ અભદ્ર શબ્દો...
આતંકવાદી ચેતવણી પછી રાહુલ ગાંધીની યાત્રામાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેઓ સીતામઢીમાં રોકાયેલા કેમ્પથી સીધા જાનકી મંદિર પહોંચ્યા હતા. અહીં ઘણી જગ્યાએ...
ગુજરાત હાઈકોર્ટના જ્જ જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરના વિરોધમાં આજે ગુરુવારે સતત બીજા દિવસે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડી છે. આજે હાઈકોર્ટ બહાર મોટી...
ગયા વર્ષે સંભલમાં થયેલા રમખાણો પર રચાયેલી તપાસ સમિતિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટ મુજબ સંભલમાં હિન્દુઓની વસ્તી 45%...
પીએમ નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટથી તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ માટે ચીનની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ લગભગ ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને કોઈ પણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
બિહારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર પોલીસ મુખ્યાલયને માહિતી જાહેર કરી છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં...
પાનમ ડેમનું લેવલ જળવાતા વધારાનું પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ જળાશયમાં પાણીની સપાટી...
વડોદરા તા.28વડુ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા રાજુપુરા ભોજ કેનાલ પાસેથી ગાંજાનો જથ્થો લઈને એક શખ્સ બાઇક પર ડિલિવરી આપવા માટે જઈ...
વડોદરા : કરજણ તાલુકાની નારેશ્વર ચોકડી પાસે જૂની શાયર ગામના યુવકો ચંપલ લેવા માટે ગયા હતા ત્યારે ગામનો એક શખ્સ તમે લોકો...
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની દરિયાદિલીને પગલે માતેલા સાંઢની જેમ દોડતાં ટ્રકો અને ડમ્પરોને પગલે છાશવારે ગમખ્વાર અકસ્માતો નોંધાતા હોય છે. પ્રતિબંધિત સમયમાં...
વડોદરા: વડોદરા શહેરના નાગરિકો સાથે તાજેતરમાં એક નવો છેતરપિંડી કાંડ બન્યો છે. “Join Our Pottery and Hand-Building Workshop and Unleash Your Creativity!”...
કાલોલ: કણેટીયા ગામેથી નાકાબંધી દરમ્યાન બોલેરો પીક અપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી કાલોલ પોલીસે પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો...
સુરતથી દુબઈ આવી રહેલી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં સમસ્યા ઉભી થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાયલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટને ડાયવર્ટ...
પ્રતિનિધિ સંખેડા તેર વર્ષ અગાઉ સંખેડાન ગોલાગામડી નજીકથી ચૂંટણી સમયે કાવીઠાના નરહરિભાઇ પટેલને કારમાં રૂા. ૬ લાખ રોકડા લઇ જતા ઝડપી પાડી...
અમેરિકાના મિનિયાપોલિસ શહેરની એક ચર્ચમાં ફાયરિંગની આઘાતજનક ઘટના બની છે. ગઈકાલે તા.27 ઓગસ્ટ 2025ના બુધવારે 23 વર્ષીય રોબિન વેસ્ટમેને એક ચર્ચમાં ચાલી...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. આના કારણે કાપડ, હીરા અને ઝીંગા વ્યવસાયને ભારે અસર થશે....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર મોહમ્મદ શમીને એશિયા કપ 2025 ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. મોટી ટુર્નામેન્ટ અને...
કર્મચારીઓના પી.એફ. અને લાભોમાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે રેલી કાઢી વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત (પ્રતિનિધિ) નડિયાદ, તા.28નડિયાદ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના...
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ખોટી ધમકીએ ખળભળાટ મચાવ્યો છે. ચાણક્યપુરી સ્થિત જેસસ એન્ડ મેરી કોલેજ સહિત આશરે 20 કોલેજોને ઈ-મેલ મારફતે...
ભાજપ સરકાર કાશી અને અયોધ્યા પછી હવે મથુરાનો આધુનિક પદ્ધતિએ વિકાસ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકાર...
ભારતીય નાગરિકો માટે આર્જેન્ટિનાએ મોટી રાહતની જાહેરાત કરી છે. હવે જો ભારતીય પ્રવાસીઓ પાસે માન્ય અમેરિકન પ્રવાસન વિઝા હશે તો તેમને આર્જેન્ટિના...
શ્રેયા અને શેખર મિત્ર હતાં. એક સાથે ફરતાં. શેખરને શ્રેયા ગમતી પણ પ્રેમની હજી શરૂઆત થઇ ન હતી. એક દિવસ ધીમેથી હિંમત...
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકા અને ભારત વચ્ચે ભૂતકાળમાં ક્યારેય નહોતી તેવી સ્થિતિ ઊભી થઈ જવા પામી છે. અમેરિકાએ ભારત પર લગાડેલા 50...
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાએ ગુરુવારે વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે...
એક-બે નહીં, પચીસ પુસ્તકોને પ્રતિબંધિત કરાયાં છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયા પછી અહીંના ગૃહ વિભાગ તરફથી 5 ઓગસ્ટે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
પંજાબમાં વરસાદને કારણે 7 જિલ્લાઓ અને 150 થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે. રવિ-બિયાસ અને સતલજ નદીઓનું પાણીનું સ્તર વધ્યું છે. રાજ્યની બધી શાળાઓ 30 ઓગસ્ટ સુધી બંધ છે. રાજ્યના અજનાલામાં બચાવ કામગીરીની જવાબદારી સેનાએ સંભાળી છે. આ દરમિયાન એમ્ફીબિયસ વાહનો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમની વિશેષતા એ છે કે તેઓ જમીન અને પાણી બંને પર દોડવા સક્ષમ છે.
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 41 લોકોના મોત થયા. જમ્મુમાં જેલમ અને દિલ્હીમાં યમુના ભયના નિશાનથી ઉપર વહી રહી છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે.
સતત વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં જનજીવન મુશ્કેલીમાં છે. બુધવારે રાત્રે ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઇવે પર ભૂસ્ખલન થયું છે. રાજ્યના 3 જિલ્લાઓમાં 2000 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. રાજ્યમાં પૂર અને વરસાદની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 310 લોકોનાં મોત થયા છે. 369 લોકો ઘાયલ થયા છે અને 38 ગુમ છે. 1240 થી વધુ ઘરોને નુકસાન થયું છે. આમાંથી 331 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
હિમાચલમાં 534 રસ્તા બંધ, અત્યાર સુધીમાં 310 લોકોના મોત
હિમાચલમાં સતત મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં 534 રસ્તા બંધ છે જ્યારે 1,184 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર પ્રભાવિત થયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. SDM એ જણાવ્યું હતું કે ભૂસ્ખલન, અચાનક પૂર અને ઘરો તૂટી પડવાથી રાજ્યભરમાં મૃત્યુઆંક વધીને 310 થયો છે.
કુલ્લુ જિલ્લામાં મોટાભાગના રસ્તાઓને નુકસાન થયું છે. અહીં 166 માર્ગો અને એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રભાવિત છે. આ પછી મંડીમાં 216 રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કુલ્લુ (600 ટ્રાન્સફોર્મર અસરગ્રસ્ત) અને મંડી (320 ટ્રાન્સફોર્મર) માં વીજ પુરવઠો સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યારે કાંગડા જિલ્લામાં પાણી પુરવઠાને સૌથી વધુ અસર થઈ હતી.
કેરળમાં વરસાદ પછી ભૂસ્ખલન, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું. 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે.
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત બીજા દિવસે બંધ
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) સતત બીજા દિવસે સંપૂર્ણપણે બંધ રહ્યો. વરસાદને કારણે હાઇવેનો એક ભાગ ધોવાઈ ગયો છે. સમારકામનું કામ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને પૂરમાં ફસાયેલા મુસાફરો માટે રેલ્વેએ જમ્મુ અને દિલ્હી વચ્ચે ખાસ ટ્રેન ચલાવી હતી. જમ્મુ-પઠાણકોટમાં ભારે વરસાદને કારણે જમ્મુ વિભાગમાં રેલ સેવા પ્રભાવિત થઈ છે. રેલ્વે ટ્રેક અને પુલ પૂરની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે સેંકડો મુસાફરો જમ્મુ રેલ્વે સ્ટેશન પર ફસાયેલા છે.
કટરા હોટેલ એસોસિએશનનો નિર્ણય – ફસાયેલા મુસાફરોને મફત સેવા
કટરા હોટેલ એસોસિએશને ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન બાદ ફસાયેલા યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ લોકોને મફત રહેવાની વ્યવસ્થા કરશે. એસોસિએશનના પ્રમુખ રાકેશ વઝીરે જણાવ્યું હતું કે એસોસિએશને 2-4 દિવસ માટે તમામ જરૂરિયાતમંદ લોકોને મફત રહેવાની વ્યવસ્થા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.