ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓની 2 કિલોમીટર લાંબી કતાર, ટ્રાફિકમાં 3 કલાક ફસાયા ડ્રાઈવરોવડોદરા પાલિકા દ્વારા નવી ગાડીઓ વધારવામાં આવી, પરંતુ...
વડોદરામાં જર્જરિત થઇ ગયેલી જૂની ન્યાયમંદિર કોર્ટની સ્વચ્છતા, જાળવણી માટે બરોડા બાર એસોસિયેશને ઠરાવ સાથે કલેકટરને કરી રજૂઆત જૂની ઐતિહાસિક ન્યાયમંદિર તથા...
વેબસાઇટ પરથી 40 હજાર યુએસ ડોલરનું વળતર આપવાની વૃદ્ધને લાલચ આપી હતી રોકાણ કરેલા નાણા પૈકી માત્ર રૂ. 49 હજાર પરત કર્યાં...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીન માટે સાથે મળીને કામ કરવું ખૂબ...
ગ્રામજનોની રોડ રસ્તાની તાત્કાલિક માંગ પાયાની સુવિધાઓમાં સતત અવગણનાની વચ્ચે, રાહે આવા ગામના લોકો આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી સાથે તંત્ર સામે તંગ...
પીએમ મોદી શુક્રવારે જાપાનના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ટોક્યોમાં આયોજિત 15મા ભારત-જાપાન સમિટમાં ભાગ લીધો હતો. સમિટમાં મોદી...
હોકી એશિયા કપ 2025નો 29 ઓગસ્ટથી બિહારના રાજગીરમાં શુભારંભ થયો છે, જેમાં યજમાન ભારતીય ટીમે ગ્રુપ-A માં જીત સાથે શરૂઆત કરી છે....
નિર્મલ યુવક મંડળની આગમન યાત્રા પર પાંચ જેટલા ઇંડા ફેંકવામાં આવ્યાં હતા ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓને પકડવા પોલીસ...
પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાનની મુલાકાત દરમિયાન ટોક્યોમાં જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, રોકાણ અને...
મનમરજીથી ફરજ બજાવતા તલાટી સામે ગ્રામજનોમાં રોષગરબાડા : દાદુર, ભે અને પાટિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જયેશ રાઠોડ ઉપર ગંભીર આક્ષેપો...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ: ડભોઇ તાલુકાના નવાપુરા વિસ્તારમાં રહેતો શ્રમિક યુવાન બે દિવસ અગાઉ સાંજના નડા ગામે ગયો હતો.ત્યારે નડા ગામના તળાવ...
ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન રોહિત શર્માનો ૧૩ સપ્ટેમ્બરે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ ટેસ્ટ થશે. રિપોર્ટ અનુસાર મુંબઈના આ...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીનો રોજગાર શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ...
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂન 2025 ના ક્વાર્ટર દરમિયાન ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં 7.8 ટકાનો વધારો નોંધાયો છે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જાપાનના બે દિવસના પ્રવાસે છે. તેઓ અહીં 15માં ભારત અને જાપાનના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે. આ પ્રસંગે...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કૃષ્ણનગર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં...
રશિયાએ પહેલીવાર સી-ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનિયન નૌકાદળના સૌથી મોટા યુદ્ધ જહાજને ડૂબાડી દીધું છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનિયન નૌકાદળના...
પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા વિનાશક પૂરે જનજીવન ખોરવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે....
પ્રતિનિધિ વડોદરા તા.29વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદે થતી દારૂની હેરાફેરી પર સપાટો બોલાવવાનો શરૂ કર્યો છે. ત્યારે મંજુસર પોલીસે આજોડ ગામની સીમમાંથી...
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં એક નવી કંપનીની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ટેલિજન્સ નામની રિલાયન્સની નવી...
ગણેશ પર્વ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને માટે પોલીસ તંત્ર એક્શનમાં પ્રતિનિધિ વડોદરા તા.29વડોદરા શહેરમાં ગણેશ પર્વ ચાલી રહ્યો છે ત્યારે...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે અમેરિકા-ભારત સોદાઓને કારણે ચીનના હિતોને થઈ રહેલા સંભવિત નુકસાન અંગે...
સુરતના ગ્રીષ્મા હત્યા કાંડ જેવી ઘટના ભુજમાં બની છે. અહીં પાડોશી યુવકે છરીથી ગળું કાપી કોલેજિયન યુવતીની હત્યા કરતા ચકચાર મચી ગઈ...
જાપાનની બે દિવસીય મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન સાથે ભાગીદારીમાં કામ કરવાનું આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે જાપાન એક...
ડભોઇ: ડભોઇ તાલુકાના મંડાળા ગામની મંડાળા હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં ફિને લઈ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છ જાણવા મળ્યાં મુજબ ડભોઇ તાલુકાની...
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. આ વખતે એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ટાઇટલ...
પંચમહાલ-ગોધરા SOG અને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગોધરા: આગામી ગણપતિ વિસર્જન...
અતિ ચકચારી બિટકોઈન તોડ કાંડમાં સિટી સેશન્સ કોર્ટે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ ઓફિસરને આજીવન કેદની સજા ફટકારી છે. સુરતમાં બીટ કનેક્ટ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા અંગે અભદ્ર ટીપ્પણી કરનાર વ્યક્તિની બિહારના દરભંગા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ મોહમ્મદ...
ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું અને બધા જીવને કહ્યું કે, ‘મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ મૃત્યુલોક ઉપર તમારે માનવ બનીને નશ્વર...
ન્યૂક્લિઅર ક્ષેત્રે ખાનગીકરણ : જોખમ કેટલું?
ફતેપુરાના મારવાડી મહોલ્લામાં ઇન્ડિયન વુલ્ફ સ્નેક દેખાયો
ઓનલાઈન શોપિંગનો શહેરી ટ્રેન્ડ ગામડાં સુધી પહોંચ્યો
વંદે માતરમ્ શતાબ્દી – જેન-ઝી પેઢીને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડનાર ભાવગીત
સમય ચક્ર રાજાને પણ ભિખારી બનાવી દયે!
કૂતરાં કરડવાના બનાવોમાં વધારો
સમા તળાવના નિર્માણાધીન બ્રિજ પાસે સર્વિસ રોડ પર અકસ્માત; 15 વર્ષીય સગીરનું મોત
ભાર વિનાનું ભણતર
ગગનચૂંબી ઈમારતો, સુરત એરપોર્ટ અને ઓએનજીસી
સુરતમાં ધર્મ પરિવર્તનનું જાળ કાયદા સામે પડકાર
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓની 2 કિલોમીટર લાંબી કતાર, ટ્રાફિકમાં 3 કલાક ફસાયા ડ્રાઈવરો
વડોદરા પાલિકા દ્વારા નવી ગાડીઓ વધારવામાં આવી, પરંતુ યોગ્ય આયોજનની ગેરહાજરીથી સુએજ સ્ટોર પાસે ઊભી થયેલી સમસ્યા
વડોદરા: વડોદરાના મુજમહુડા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની નવી વ્યવસ્થાથી સૂએજ સ્ટોર પાસે બહુજ લાંબી કતાર લાગી છે. આજકાલ કચરો ઉપાડવા માટે વાહનોની સંખ્યા વધારાયાની બાબતે 1.5 થી 2 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી રહી છે અને ગાડીઓ 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલી હોય છે, જેના કારણે ડ્રાઇવરોને ગાડી ચાલાવવામાં ફેરા પૂરાં કરવામાં તકલીફ પડી રહી છે.
પાલિકા દ્વારા 166 GPSથી સજ્જ નવી ડોર ટુ ડોર ગાડીઓ મૂકવામાં આવી છે. જેથી શહેરની સ્વચ્છતા વધુ અસરકારક બની શકે. જોકે, આ ગાડીઓમાં વધારો છતાં યોગ્ય આયોજન ન થવાને કારણે કચરો ઉપાડતી ગાડીઓ કચરો ઠાલવવા માટેની કતાર લાગતી રહે છે. જોકે, ડોર ટુ ડોર વ્યવસ્થા શહેર માટે મહત્વપૂર્ણ છે, પરંતુ ડ્રાઈવરોએ જણાવ્યું છે કે રોજના ફેરાઓ પૂરા ન થતાં અને સુપરવાઇઝરની વ્યવસ્થાના અભાવને કારણે કામકાજમાં અવરોધ સર્જાય છે. તેમને પાલિકા તંત્રને આ પરિસ્થિતિ સુધારવાની વિનંતી કરી છે.
આ તકલીફોને ધ્યાનમાં લઇ પાલિકા તંત્રે ગાડીઓની સંખ્યા વધારવાની સાથે સાથે સેવા વ્યવસ્થામાં સુધારો કરવા અને સફાઈ કામગીરીમાં સુપરવાઇઝરોની નિમણૂક કરવાથી કામગીરી વધુ સુઘડ અને અસરકારક બને તેવી અપેક્ષા છે. એવા પગલાં લેવામાં આવે તો મુજમહુડા સહિતના વિસ્તારોમાં કચરાના સંચાલનમાં તકલીફો ઓછી થશે અને શહેર વધુ સફાઈ કરતું બનશે.