નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): વિપક્ષ શાસિત રાજ્યોએ જીએસટી રેટ સ્લેબની સંખ્યા અને મોટા પાયે વપરાશની વસ્તુઓ માટેના દરોમાં ઘટાડો કરવા માટે પોતાનો...
નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): ભારતીય વાયુસેના દ્વારા કાળજીપૂર્વક પસંદ કરાયેલા પાકિસ્તાની લશ્કરી લક્ષ્યો પર ૫૦ થી ઓછા શસ્ત્રો છોડવામાં આવ્યા હતા, જેના...
તિયાનજિન (ચીન), તા. 30 (પીટીઆઈ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે,...
તિયાનજિન, તા. ૩૦: સાત વર્ષથી વધુ સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીન હતા, તેમની આ મુલાકાત પર આતુરતાથી નજર...
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ અંગે પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી...
પ્રતિનિધિ બોડેલીછોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પ્રશ્નો આવ્યા હતા. જ્યારે વાત કરીએ સુખી ડેમની ત્યારે તેમાં પણ...
સાવલી; સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ થતા દિવસ ભર કુલ 40 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો કુલ 550...
ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ભારે...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા તાલુકા ના જોટવડ ગામના કલ્હરી ફળિયામાં રહેતો આશરે 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતાં...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 શહેરમાં લૂંટફાટ કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં પોતાની પુત્રીને ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને મોપેડ...
2.40 લાખની 719 બોટલો અને કાર સહિત 3.25 લાખનો મુદ્દામાલ કબ્જેબાજવાના કપિલસિંગ કુંતલની ધરપકડ,રુબિન ઉર્ફે કટે શેખને ભાગેડુ જાહેર કરાયો : (...
શનિવારે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પૂરાં થતાં પોલીસે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરતાં આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલાયા...
શિનોર : ઉપરવાસમાં સતત વરસાદ પડતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થતા તંત્ર દ્રારા...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ થી જિલ્લાની મેણ નદી, હેરણ નદી, ઓરસંગ નદી અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. સતત...
નસવાડી: છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે એક મૃતદેહની અંતિમ ક્રિયા માટે તાડપત્રી ઓઢાડીને વિધિ કરવી પડી હતી. જ્યારે ગ્રામજનો દ્વારા વખતો વખત સ્મશાન...
ઇન્ડોનેશિયામાં બેકાબૂ ભીડે સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે. આના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ...
35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કરાયું શિક્ષણ સમિતિના અધ્યક્ષ,શાસનાધિકારી સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 અભયમ 181 મહિલા હેલ્પલાઇન બાપોદ વડોદરા દ્વારા ક્રિસ્ટલ સ્કૂલના ટીચર્સ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 65 જેટલા...
પુરી રથયાત્રાના ત્રણ પૈડા સંસદ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને શનિવારે આ વાતની પુષ્ટિ કરી. મંદિર સમિતિએ જણાવ્યું હતું...
પ્રતિનિધી ગોધરા તા.30પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મીરપ અને સંતરોડ બજારને જોડતા મુખ્ય માર્ગ પરના કોઝવે (ડીપ નાળા) પર સતત વરસી રહેલા...
એન્ડેવર ઈન્ફોટેક પ્રા.લિમિટેડની બંધ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ :વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાનહાનિ નહિ ( પ્રતિનિધી...
IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 4 જૂને વિજય પરેડમાં જીવ ગુમાવનારા તમામ 11 લોકોના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે (30 ઓગસ્ટ 2025) SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. સમિટ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ...
આજે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાનો 14મો દિવસ છે. ભોજપુરમાં યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા. નરેન્દ્ર મોદી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2026 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું...
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાવાની છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન...
શહેરભરમાં વરસાદી ઝાપટા : પ્રતાપપુરામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધશે સવારથી વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : સાંજે ગણેશ મંડળો...
વડોદરા: વડોદરા શહેરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા હાઈ એલર્ટ પર છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, હાલ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુમ થવાના સમાચારે હંગામો મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન...
ન્યૂક્લિઅર ક્ષેત્રે ખાનગીકરણ : જોખમ કેટલું?
ફતેપુરાના મારવાડી મહોલ્લામાં ઇન્ડિયન વુલ્ફ સ્નેક દેખાયો
ઓનલાઈન શોપિંગનો શહેરી ટ્રેન્ડ ગામડાં સુધી પહોંચ્યો
વંદે માતરમ્ શતાબ્દી – જેન-ઝી પેઢીને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડનાર ભાવગીત
સમય ચક્ર રાજાને પણ ભિખારી બનાવી દયે!
કૂતરાં કરડવાના બનાવોમાં વધારો
સમા તળાવના નિર્માણાધીન બ્રિજ પાસે સર્વિસ રોડ પર અકસ્માત; 15 વર્ષીય સગીરનું મોત
ભાર વિનાનું ભણતર
ગગનચૂંબી ઈમારતો, સુરત એરપોર્ટ અને ઓએનજીસી
સુરતમાં ધર્મ પરિવર્તનનું જાળ કાયદા સામે પડકાર
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): વિપક્ષ શાસિત રાજ્યોએ જીએસટી રેટ સ્લેબની સંખ્યા અને મોટા પાયે વપરાશની વસ્તુઓ માટેના દરોમાં ઘટાડો કરવા માટે પોતાનો ટેકો આપ્યો છે, તે સાથે જ ગ્રાહકો સુધી આનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે એક પદ્ધતિની માંગ કરી છે, એમ કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસને આશા છે કે આવતા સપ્તાહની જીએસટી કાઉન્સિલની બેઠક ફક્ત મોદી સરકારની લાક્ષણિક હેડલાઇન-કબજે કરવાની કવાયત નહીં હોય. રમેશના જણાવ્યા મુજબ, આઠ વિપક્ષ શાસિત રાજ્યોએ પાંચ વર્ષના સમયગાળા માટે તમામ રાજ્યોને વળતરની માંગ પણ કરી છે, જેમાં ૨૦૨૪-૨૫ને આધાર વર્ષ તરીકે ગણવામાં આવશે, કારણ કે દર ઘટાડાથી તેમની આવક પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, તેમણે હાનિકારક અને વૈભવી ચીજવસ્તુઓ પર પ્રસ્તાવિત ૪૦ ટકાથી વધુ વધારાની કરવેરાની આવક સંપૂર્ણપણે રાજ્યોને ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.
આઠ વિપક્ષ શાસિત રાજ્યો – કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ – એ GST રેટ સ્લેબની સંખ્યામાં ઘટાડો અને મોટા પાયે વપરાશની વસ્તુઓ માટેના દરોમાં ઘટાડો કરવા માટે પોતાનો ટેકો આપ્યો છે એમ કોંગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહાર પ્રભારીએ X પર જણાવ્યું. તેમણે કહ્યું કે આ રાજ્યોએ એવી પદ્ધતિની પણ માંગ કરી છે જે સુનશ્ચિત કરે કે દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે. રમેશે જણાવ્યું હતું કે, તેમણે પાંચ વર્ષના સમયગાળા માટે તમામ રાજ્યોને વળતર આપવાની પણ માંગ કરી છે, કારણ કે દર ઘટાડાથી તેમની આવક પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, આઠ વિપક્ષ શાસિત રાજ્યોએ ‘હાનિકારક’ અને લક્ઝરી ચીજવસ્તુઓ પર વધારાના વેરા રાજ્યોને સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે, તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રને તેની આવકનો લગભગ 17-18 ટકા વિવિધ સેસમાંથી મળે છે જે રાજ્યો સાથે વહેંચવામાં આવતા નથી.