રાવપુરા લીમડા પોળમાં ગેસની સમસ્યા ઉદભવતા સ્થાનિકોમાં રોષ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ખુશાલચંદ વિદ્યાલયની પાસે ગેસની સમસ્યા ઉદભવી છે. ત્યાંના રહીશોને કેવું...
બેઈજિંગઃ ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ લોકોના ટોળામાં કાર ચડાવી દીધી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43 અન્ય...
કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચાર અને થાળી વેલણથી થાળી નાદ કરી તંત્રને જગાડવા પ્રયાસ વડોદરા શહેરના ગોરવા-લક્ષ્મીપુરા રોડ દશામા મંદિર પાસે આવેલી સ્વામી વિવેકાનંદ...
કરજણ હાઇવે પર એક કારચાલક એસ.ટી. બસને રોકી બસની ચાવી લઇને ભાગી જતા બસમાં મુસાફરી કરતાં ૫૦ જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતાં....
નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ પણ મંગલકારી રહ્યો નહોતો. આજે 12 નવેમ્બરે પણ બજાર ઘટાડે બંધ થયું હતું. બીએસઈ...
ગુજરાત સરકારે મંગળવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ નોંધાયેલા બે વ્યક્તિઓના મૃત્યુની તપાસનો આદેશ...
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કમબેક માટે તૈયાર છે. તે સંપૂર્ણપણે ફીટ થઈ ગયો છે. શમી મેદાન પર ફરી...
મૃતકોના પરિવારજનોને મોડે સુધી જાણ ન કરાઈ હોવાના આક્ષેપ : બાળકોનું ભણતર,કાયમી નોકરી સહિત વળતરની માંગ : ૨૨ ગામોના 40,000 લોકોને શ્વાસ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે ચૂંટણી પ્રચાર માટે યવતમાલના વાણી એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં હેલિકોપ્ટરથી...
કોટ સંકુલમાંથી ફાયર ફાઈટરનો પાણી ખોલવાનો કોપરનો વાલ્વ કાપીને તસ્કર ચોરી ગયા તસ્કરો એટલી હદે બેફામ બની ગયા છે કે તેમને કોઈનો...
નવી દિલ્હીઃ પાકિસ્તાન 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે પરંતુ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે હજી સુધી સ્પષ્ટતા થઈ...
*આઇઓસીએલ રિફાઇનરીમાં આગની દુર્ઘટના અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે : કલેકટર વડોદરા કલેકટર બીજલ શાહે...
( પ્રતિનિધિ )વડોદરા, તા.12 વડોદરાના કારેલીબાગ મંગલ પાંડે રોડથી સમા તરફ જતા રસ્તે આવેલા અગોરા મોલની સામે જ બહારની બાજુએ બપોરના સમયે...
શાહરૂખ ખાનને ધમકી આપનાર આરોપી મોહમ્મદ ફૈઝાન ખાનની મુંબઈ પોલીસે મંગળવારે 12 નવેમ્બરે રાયપુરથી ધરપકડ કરી હતી. અભિનેતાની ટીમે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ અને પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ વોટ જેહાદની વાત...
સુરત: અમેરિકા સહિત યુરોપમાં નબળી માંગને લીધે સુરતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતા ઓર્ડર નહીં મળતાં એક અઠવાડિયાનું વેકેશન લંબાવી 15 દિવસનું કરવામાં...
સુરત: શહેરના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પ્લેક્સમાં ૬ નવેમ્બરે સાંજે આગ લાગતાં ગૂંગળામણને કારણે સિક્કીમની બે મહિલાનાં મોત નીપજવાની ચકચારી...
શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા તાડ ફળિયા ખાતે વડોદરા કાછીયા પટેલ જ્ઞતિ પંચ સમસ્ત સંચાલિત આશરે 154વર્ષજૂના તથા 57વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરાવેલાશ્રી...
આગામી દેવદિવાળી નિમિત્તે શહેરના ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો નિકળશે ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન નરસિહજીના ચાલ્લાની...
કન્ઝ્યુમર એક્ટીવીસ્ટ પી.વી મૂરજાણી આપઘાત કેસમાં માનેલી દીકરી અને તેની માતાની ગણતરીના કલાકો મા જ ધરપકડ કરાશે, આજે સાંજ સુધી ફરિયાદ નોંધાય...
ગત સોમવારે કોયલી સ્થિત આઇઓસીએલ ગુજરાત રિફાઇનરીમા બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમા બે પ્રચંડ ધડાકા સાથે લાગેલી વિકરાળ આગમાં બે કર્મચારીઓ નાં મૃત્યુ નિપજતા...
ચાતુર્માસ ની સમાપ્તિ સાથે જ આજે શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજી ની 215મી પાલખીયાત્રા યોજાઇ...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની બહાર સેંકડો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો યુપી...
18 વર્ષ જુના કેસનો મહત્વનો ચુકાદોઅપ્રમાણસર સંપતિ મેળવનાર ONGCના તત્કાલીન મેનેજર(F&A)ને 3 વર્ષ કેદની સજા અને રૂ.25 લાખનો આકરો દંડ ફટકારતી અમદાવાદ...
નવી દિલ્હીઃ મતદાનના એક દિવસ પહેલાં આજે તા. 12 નવેમ્બરને મંગળવારના રોજ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનેક ઠેકાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા...
ઉમરપાડાઃ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઊંઘમાંથી જાગીને ઘરોની બહાર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી...
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની યાદી જણાવે છે કે ગઈ મધ્યરાત્રિના બે વાગ્યે સહયોગી દળો સહિત કંપનીની અગ્નિ શમન ટીમોએ આગ સંપૂર્ણ રીતે...
*એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત વ્રત છે. દેવશયની એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી ચાતુર્માસ હોય છે અને ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુનોવાસ...
સાચે જ ધરતી પરનું સ્વર્ગ છે. દાલ લેક હોય કે ત્યાંના બગીચાઓ અદભુત અને આહલાદક. પહલગામની એબીસી વેલી, મીની સ્વિટ્ઝર્લેન્ડ ખરેખર મનમોહક...
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
એમ્બ્યુલન્સની, ગંભીરતા સમજો
દાહોદ: બિન ખેતી કૌભાંડના આરોપીઓના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવાયા
વડોદરા:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક નહિ ચાલવા દેવાની સભ્યોની ચીમકી
રાવપુરા લીમડા પોળમાં ગેસની સમસ્યા ઉદભવતા સ્થાનિકોમાં રોષ
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ખુશાલચંદ વિદ્યાલયની પાસે ગેસની સમસ્યા ઉદભવી છે. ત્યાંના રહીશોને કેવું છે લીમડાપોળ મહાજન ગલીમાં છેલ્લા કેટલા દિવસથી ગેસ આવતો નથી અને જો આવે છે તો ગેસનું પ્રેશર ખૂબ જ ઓછું હોય છે. જેથી ત્યાંના રહીશોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે ગેસ પૂરતા પ્રમાણમાં નહીં મળવાના કારણે અમારે ઘરમાં રસોઈ બનાવી શકાતી નથી. બહારથી ટિફિન લાવવા પડે છે. તો આ ટિફિન ના પૈસા શું કોર્પોરેશન આપવાની છે કે નેતાઓ આપવાના છે? અધિકારીઓને જ્યારે ફોન કરીએ છીએ ત્યારે આટલા દિવસો પછી એન્જિનિયર જોવા માટે આવ્યો. ચાર જગ્યાએ ખાડા કરી તપાસ શરૂ કરી હતી. આજે આ સમસ્યાનો અંત આવશે એવું અધિકારીઓ જણાવ્યું હતું. અમુક જગ્યાએ ખાડામાં પાણી ભરાઈ ગયું છે એવું કહેતા આ પાણી કાઢ્યા પછી અહીં ફોલ્ટ મળી ગયો છે એવી વાતો કરી કોઈ કામ પૂર્ણ કરતા નથી. આજ વસ્તુ કોઈ મેયર, નેતા, કે કમિશનરની ત્યાં થઈ હોત તો કેટલા સમયમાં પાલિકા પડતી મુશ્કેલી નું સોલ્યુશન લઈ આવે ..પરંતુ આમ જનતા માટે કોઈ અધિકારી કે નેતા કામ કરતું નથી. કોર્પોરેશન ની ગેસ કંપની એક દિવસ જો બિલ ચૂકવવામાં મોડું થઈ જાય તો કનેક્શન કાપી નાખીશું એમ કહે છે. પૈસા પુરા લેવાના અને સગવડ ની વ્યવસ્થા નહીં આપવાની સવારે કહીએ તો કહે કે સાંજે કામ થશે. સાંજે કહે એટલે કે દસ મિનિટમાં થશે 10 મિનિટ પછી સવાર પડે. આમ છેલ્લા એક અઠવાડિયાથી ગોળ ગોળ ફેરવે છે. ગેસની સમસ્યાના કારણે દિવાળીનો તહેવાર બગડ્યો હતો. પ્રધાનમંત્રીના આગમન પહેલા આખું વડોદરા ચોખ્ખું કરી નાખ્યું એવી રીતના જ અમારી સમસ્યાનો અંત પણ તાત્કાલિક આવો જોઈએ. મારી માંગ છે સમસ્યાનો અંત આવતીકાલે સવારના સુધીમાં પતી જવો જોઈએ .
બીજા સ્થાનિકે જણાવ્યું રાવપુરા વિસ્તારમાં વિદ્યાલય પાસે ગેસનો પ્રોબ્લેમ થયો છે. ઓછા પ્રેશરથી ગેસ આવતા અમે અવારનવાર ફોન કરી રજૂઆતો કરી, પરંતુ કોઈ અધિકારી સમસ્યાનો અંત લાવવા આવતો નથી, ગેસ ઓફિસના ધક્કા ખાઈએ અમે થાકી ગયા. રોજ સેવઉસળ લઈને બહારનું ખાવું પડે છે . જેથી અમારે આજે ઉગ્ર રજૂઆત કરવી પડી.
આ બાબતે સ્થાનિક મહિલાઓ પણ રોષે ભરાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે આખી દિવાળી અમારે બહારથી ભોજન લઈને ખાવું પડ્યું હતું. અનેક વાર કહેવા છતાં ગેસ લાઇનનું કામ પૂર્ણ કરતા નથી હવે સવાર સુધીમાં જો આ અગવડતા દૂર નહીં થાય તો અમે કચેરીએ જઈ આંદોલન કરીશું.