સુરત : જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભવિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના...
નવી દિલ્હીઃ ભારતમાં સાયબર ક્રાઈમના બનાવોમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ સ્કેમર્સ લોકોને તેમની મહેનતની કમાણીથી છેતરવા માટે સતત...
સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી દેશભરમાં ડિજીટલ એરેસ્ટની ઘટનાઓ વધી છે. પોલીસ કે અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપીને મોબાઈલ ફોન...
વડોદરા તા.13શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરી રુ.48 લાખની ઠગાઈ કરનાર ટોળકીના સાગરીતની સુરતથી સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી.હાલ શેરમાર્કેટમાં રોકાણ...
ઝઘડિયા,ભરૂચઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આચનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ...
મુંબઈઃ મહારાષ્ટ્રના યવતમાલમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સામાનની નિયમિત તપાસ બાદ રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. દરમિયાન આજે બુધવારે ભાજપે બૌર...
અમદાવાદઃ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ તેના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે તેના ચોથા કોન્સર્ટની તારીખ જાહેર કરી છે. બેન્ડમાં મુખ્ય...
મૃતક પી. મુરજાણીની પત્નીની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો માનેલી પુત્રી અને તેની માતાના અતિશય ત્રાસના કારણે કન્ઝ્યુમર...
નવી દિલ્હીઃ શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. મંગળવારે પાછલા ટ્રેડિંગ દિવસે ખરાબ રીતે ઘટ્યા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ...
સુરતઃ અકસ્માતનો ભોગ બનેલી એક ઈન્જર્ડ મહિલાને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેંકાવી હતી. આજે સવારે સરથાણા...
નવી દિલ્હી: ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે...
વડોદરાના સમા-સાવલી રોડ પીઝા રેસ્ટોરન્ટમાં આગની ઘટના ફાયરબ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા આગે વિકરાળ રૂપ લેતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા,અન્ય દુકાન...
તેલ, ગેસ, કોલસો (ફોસીલ ફયુઅલ) સળગાવીને વાહન ચલાવવાનું કે વીજળી મેળવવાનું હવે પર્યાવરણના હિતોમાં નારાયણ નથી. ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતોમાં કશીકને કશીક ખામીઓ...
આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશમાં બધા જ ભણેલા કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો નથી વસતા. અહીં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો...
પ્રતિ વર્ષ ભારતમાં કેન્સરના લગભગ 15 લાખ નવા કેન્સરના કેસોનું નિદાન થાયછે. જયારે લગભગ 9 લાખ દર્દીઓ કેન્સરથી મૃત્યુ પામે ચે. ભારતમાં...
આજે આપણને એક વિચાર ચોક્કસ આવશે કે આપણે તથા આપણાં નેતાઓ લોકશાહીને લાયક છીએ ખરા? એનું કારણ સ્પષ્ટ છે કે આપણે, જે...
બે મિત્રો હતા નાનપણથી સાથે ભણતા અને સાથે રમતા મોટા થયા. યુવાનીમાં ડગ માંડતા હવે જીવન નિર્વાહ માટે કાર્યરત થવાનું નક્કી કર્યું....
આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, ગીચ વિસ્તારોમાં નાના આવાસો આથી ઘરના વડીલો રસ્તો ઓળંગી બગીચા સુધી જાય પણ કેવી રીતે? એકાદ બસ કે...
શાસક પક્ષોના મહાયુતિ ગઠબંધન અને વિરોધ પક્ષોના,મહા વિકાસ અઘાડી જૂથે મતદારોને હજારો કરોડનાં વચનો આપ્યાં છે! શું મફત અને કલ્યાણ વચ્ચે કોઈ...
કેનેડાએ તાજેતરમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) અને નાઈજીરીયા સ્ટુડન્ટ એક્સપ્રેસ (NSE) યોજનાને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે, જેણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ...
ચૂંટણીઓ ક્યારેય નક્કર વાસ્તવિક મુદ્દાઓના આધારે નથી જીતાતી પણ મતદારોની લાગણીઓના આધારે જીતાતી હોય છે. ભારતની કોઈ પણ ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ રોટી,...
ગાંધીનગર: ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ...
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે. પોલીસે...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રેલવે જંક્શન વચ્ચેથી પસાર થતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના દરવાજા પાસે એકાએક ધુમાડા નીકળતા પેસેન્જર વર્ગના...
પ્રતિનિધિ વડોદરા તા.12વાસણા ભાયલી રોડ પર રહેતા પતિએ પત્નીના નામ વગરની ડુપ્લિકેટ ઇન્ડેક્ષ કોપી રજૂ કરીને લાઇટબિલમાં પોતાનું નામ ચઢાવી મકાન નામ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ...
ઉમરેઠના રામ તળાવ ખાતે મળી આવેલા તાજા જન્મેલા મૃત નવજાત શિશુમાં કાર્યવાહી મંદિરમાં કામ કરતાં 63 વર્ષિય વૃદ્ધે 28 વર્ષની યુવતીને ભોજન...
અભ્યાસ છોડાવી કોઈ કામ કરી રૂપિયા મળે તેવા દબાણ સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.. અપર દીકરાની જવાબદારીમાંથી મુકત થવા પત્નીને...
અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા લેવામાં આવેલા સેટેલાઇટ ફોટો અનુસાર પાકિસ્તાનના લાહોર શહેરને ઘેરી રહેલા ગાઢ ઝેરી ધુમાડાના વાદળો હવે અવકાશમાંથી પણ...
કરજણ હાઇવે પર એક કારચાલક એસ.ટી. બસને રોકી બસની ચાવી લઇને ભાગી જતા બસમાં મુસાફરી કરતાં ૫૦ જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતાં....
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
એમ્બ્યુલન્સની, ગંભીરતા સમજો
દાહોદ: બિન ખેતી કૌભાંડના આરોપીઓના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવાયા
વડોદરા:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક નહિ ચાલવા દેવાની સભ્યોની ચીમકી
સુરત : જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ
વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે.
આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શાળાના પટાંગણમાં જ આપવામાં આવશે.
આ કાર્યક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે
‘મિશન કામયાબ’નો દૈનિક 6 કલાકનો કાર્યક્રમ: આ કાર્યક્રમમાં દરેક ધારા માટે જરૂરી મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે: NEET માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોલોજી અને JEE માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ઉપરાંત બોર્ડની આવશ્યકતા મુજબ અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વૈકલ્પિક કોર્સની પણ પસંદગી મળે છે. આનંદ કુમારે આ સમગ્ર કાર્યક્રમમાં અંગત રસ લઈ ફેકલ્ટીની પસંદગી, તાલીમ અને અભ્યાસક્રમના વિકાસમાં વિશેષ દેખરેખ રાખી છે. આ ઉપરાંત તેઓ સતત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માર્ગદર્શન આપે છે, જેથી દરેક યોગ્ય વિદ્યાર્થી સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી સફળતા મેળવી શકે.
MKAT સ્કોલરશીપ કાર્યક્રમ: આ કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટોચના 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ JEE અને NEET માટે ફક્ત 120 બેઠકો રાખવામાં આવી છે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક કક્ષાની પરીક્ષા આપવી પડશે. આ કાર્યક્રમનું આયોજન વિશેષરૂપે કક્ષા ૧૦ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.
મિશન કામયાબની વિશિષ્ટતાઓ: આ પ્રોગ્રામમાં અદ્યતન સુવિધાઓ સાથે સંકલ્પબદ્ધ ફેકલ્ટી તેમજ ડે-બોર્ડર્સ માટે સાંજના અભ્યાસસત્રો સામેલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયાનો એક અનોખો અનુભવ મેળવી આપશે. આનંદ કુમારે આ કાર્યક્રમના અનાવરણમાં જણાવ્યું કે , “અમારું લક્ષ્ય એક જ છે કે કોઈપણ લાયક ઉમેદવાર આર્થિક અડચણોના કારણે અભ્યાસમાં પાછળ ના રહે. દરેક વિદ્યાર્થીને સફળતા સુધી પહોંચવા માટે સમાન તક મળે એ જ અમારો મુખ્ય હેતુ છે.